Original Gujarati OCR
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર
Alea સરકારના પતન પછી મિસાના આડેધડ બેફામ
ઉપયોગથી ઊભો કરવામાં આવેલ કૃત્રિમ ભય પણ ગુજરાત
પચાવી ગયું. એક જ મહિનામાં તો ગુજરાત ફરીથી સંઘર્ષ માટે
બેઠું થઈ ગયું. મોરચા સરકારના તત્કાલીન માજી મુખ્યમંત્રી
શ્રી બાબુભાઈ જ. પટેલ સહિત બધા મંત્રીઓ ઠેર ઠેર પ્રવાસ
કરી કાર્યકરો અને પ્રજાને નિર્ભયતાનો સંદેશો પહોંચાડતા. મોટી
મોટી સભાઓ પર તો સરકારી અંકુશ હતા, પરંતુ નાના
સ્વરૂપનાં સંમેલનો પર પ્રતિબંધ ન હોઈ તેનો વધુમાં વધુ
ઉપયોગ કરવામાં આવ્યો. આ ગ્રૂપ બેઠકોએ નવી ચેતનાનો
સંચાર કર્યો.
સરકારના પતન પછી તરત જ રાજકોટના પ્રસિદ્ધ કોનોટ
હૉલમાં શ્રી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં મોરચાના કાર્યકરોનું
એક સંમેલન યોજાયું. શ્રી બાબુભાઈ પટેલ, શ્રી દિનેશ શાહ,
શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે સૌનું આ સંમેલનને માર્ગદર્શન મળ્યું.
એક તરફ ધરપકડો ચાલુ હોય ત્યારે આ પ્રકારનું સંમેલન
ગુજરાતની નિર્ભયતાનો પુરાવો જ છે.
શ્રીમતી હેમાબહેન આચાર્ય અને વિદ્યાબહેન
ABUSE ચારેતરફ પ્રવાસ કરી બહેનોનાં સંમેલનોમાં
હાજરી આપતાં. દરેક મિસાવાસીના પરિવારની મુલાકાત લઈ
પરિવારની બહેનોને એક સ્વજનની જેમ આશ્વાસન અને હિંમત
આપતાં. તેમનાં બલિદાનો કદી પણ એળે નહીં જાય એવો ea ૧હ
વિશ્વાસ આ પરિવારોની હિંમતમાં વધારો કરતો. હેમાબહેન
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૪૧
English translation
Unceasing struggle... resistance
After the fall of Alea's government, Misana is ruthless
Artificial fear created by use also Gujarat
digested In the same month, Gujarat again for struggle
sat down The then former Chief Minister of Morcha Government
Mr. Babu Bhai himself. All ministers including Patel travel everywhere
Carried the message of fearlessness to the workers and the people. big
There were government restrictions on large gatherings, but small ones
At most, conventions of form should not be prohibited
was used. A new consciousness at these group meetings
Communicated.
The famous Connaught of Rajkot soon after the fall of the government
of Morcha workers under the leadership of Mr. Keshubhai Patel in the hall
A convention was held. Mr. Babubhai Patel, Mr. Dinesh Shah,
Shri Brahmakumar Bhatt etc all guided this convention.
On the one hand, this kind of convention while the arrests are going on
It is the proof of Gujarat's fearlessness.
Mrs. Hemabehan Acharya and Vidyabehan
ABUSE traveled around to sister conventions
Attending. Visit the family of every Mississauga
Reassurance and courage to the sisters of the family like a relative
giving His sacrifices will never fade away
Faith boosted the courage of these families. Hemabehn
Unceasing Struggle... Resistance 141