Sangharsh ma Gujarat — Page 156

Original Gujarati OCR

જૂનાગઢમાં મિસા હેઠળ ધરપકડ કરવાનો હુકમ મળ્યો. ત્યાંથી તેમને
સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. અગાઉથી બીમાર ભેરુમલજીનું સ્વાસ્થ્ય
કથળી ગયું. તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં યોગ્ય
સારવારનો સદંતર અભાવ!!
તેમની હાલત ગંભીર થતાં ડૉક્ટરોએ જેલમાં પાછા મોકલી આપ્યા. જેલના
દરવાજે પહોંચતાં પહોંચતાં જ તેમને ખૂબ જ ઊલટીઓ થઈ. જેલસત્તાવાળાઓએ.
ગૃહખાતાને ફોન કરી તાત્કાલિક ૧૫ દિવસની પેરોલ માંગતાં ગૃહખાતાએ ૫-૮-
'૭૬ થી ૨૦-૮-'૭૧ સુધીની પેરોલ મંજૂર કરી. ભેરુમલજીને જેલના બારણે જ
પેરોલની જાણ કરવામાં આવી. તેમનો સામાન wer alge સાથે મંગાવી દીધો. તેમને
અંદર જવા પણ ન દીધા. આ ગંભીર હાલતમાં તેઓ કોઈના પણ સહારા વગર
મહાપરાણે બાંટવા પાછા પહોંઆ. અહીં આવ્યા પછી તેમને જૂનાગઢ હોસ્પિટલમાં
દાખલ કરવા પડયા, પણ તબિયતમાં કોઈ સુધારો ન થયો અને ૩૦મી ઓગસ્ટે
તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં તેમની કિડની
ખરાબ થઈ ગયાના સમાચાર મળ્યા. કિડની સાફ કરાવવાનો ખર્ચ અઠવાડિયે ૩૦૦
રૂપિયા થતો હતો. નબળી એવી આર્થિક સ્થિતિ આ ખર્ચને ક્યાંથી પહોંચી વળે?
કટોકટીના અત્યાચારોને કારણે મોતના મુખમાં આવી ઊભેલ શ્રી ભેરુમલજીએ ws
વર્ષની નાની વયે ર૯મી સપ્ટેમ્બરે સૌ સાથીઓને છોડી આ દુનિયામાંથી વિદાય
લીધી.
જીવનમૂલ્યો માટે જીવનભર ઝઝૂમનાર એક વધુ સાથી આઝાદીની બીજી
લડતના શહીદોની યાદીમાં ઉમેરાયો!
“aed ધન્ય હૈં ઉન્હેં જો ભારત ષે
અપન તનમનધન દે ચુકે,
ભારતકે લિએ બેચૈન હુએ,
ભારતકે લિએ બલિદાન ga!”
૧૪૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

Arrest order received under MISA in Junagadh. From there to them
Moved to Sabarmati Jail. The health of Bherumalji who was already ill
got worse He was admitted to the Civil Hospital. Right here
Total lack of treatment!!
As his condition became serious, the doctors sent him back to jail. of prison
As soon as he reached the door, he vomited profusely. Jail authorities.
Called the home office and asked for immediate 15 days parole. Home office 5-8-
Granted parole from '76 to 20-8-'71. Bherumalji at the door of the jail
Parole reported. Ordered their goods with wer alge. them
Not even allowed to enter. In this critical condition they are without any support
Mahaparana went back to distribute. After coming here to Junagadh Hospital
Had to be admitted, but there was no improvement in health and on 30th August
He was admitted to Ahmedabad Civil Hospital. Here is his kidney
Got news that it has gone bad. 300 per week for kidney cleansing
It used to be Rs. Where does a weak economy meet these costs?
Shri Bherumalji, who was on the brink of death due to emergency atrocities, ws
He left this world leaving all his friends on September 9th at the young age of one year
took
One more comrade who fought for the values of life, another of freedom
Added to the list of war martyrs!
“Aed Dhanya Hain Unhen Jo India
After giving your heart,
India is worried.
Sacrifice for India!”
140 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 156