Original Gujarati OCR
વિરોધ કરીને વિજય મેળવે એ જાણે બધી જ જેલોની રોજની સ્થિતિ હતી. જેલમાં
“સુરંગ પ્રકરણ' માટે પકડાયેલ અને પાછળથી મિસામાં રાખવામાં આવેલ બધા જ
કેદીઓને બીજા કેદીઓથી જુદા રાખવામાં આવતા. એકબીજાને મળવા પણ દેવામાં
આવતા નહીં. દેશની કોઈ પણ જેલમાં ન કરવામાં આવ્યું હોય એવું એક દુષ્કૃત્ય
ગુજરાતની જેલો માટે સરકારે કર્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેટલા પણ કાર્યકરોને
પકડવામાં આવ્યા હતા તે બધાને બાકી રાજકીય કાર્યકરોથી જુદા પાડવામાં આવ્યા...
અને કડકાઈ પણ એટલી જ.
સંઘના કાર્યકરોનું મનોબળ તોડવા માટે સરકારે લીધેલ આ પગલું પણ કોઈ
પરિણામ ન લાવી શક્યું. બે તબક્કામાં ગુજરાતમાંથી પકડાયેલ ૫૨૯ રાજકીય
કાર્યકરોની (ધરપકડની વિગતવાર માહિતી “પરિશિષ્ટ ર'માં છે) એક વર્ષ સુધી ચાલેલ
સામૂહિક તપશ્ચર્યાનો ઇતિહાસ અનોખો જ છે. તેમાંના બે સ્વર્ગસ્થો વિશે વાત ન
કરીએ તો આ વાત અધૂરી રહી જાય.
ભટ્ટકાકાના હુલામણા નામથી ઓળખાતા સુરતના જાણીતા આગેવાન
જનસંઘી કાર્યકર શ્રી હરિવદનભાઈ ભટ્ટની ૧૩મી માર્ચે ધરપકડ કરી સાબરમતી
જેલમાં લાવવામાં આવ્યા. તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ બીમાર હતા. so વટાવી
ચૂકેલા ભટ્ટકાકાને પથારીવશ અવસ્થામાં જ પકડવામાં આવ્યા હતા. આમ તો છેલ્લાં
કેટલાંક વર્ષોથી રાજકારણને રામરામ કરી દીધા હતા, પણ વર્ષો સુધીનો એમનો
મૂલ્યોની જાળવણી અર્થેનો સંઘર્ષ તેમની નિવૃત્તિની શક્યતાનો સ્વીકાર ક્યાંથી કરવા
દે... અને માટે જ તો પોલીસના ચોપડે તેમનું નામ ચાલુ જ હતું. છેલ્લાં કેટલાંક
વર્ષોથી ભક્તિમાં ગળાડૂબ ભટ્ટકાકા નિયમિત રીતે તાપીને કિનારે હોમ-હવનમાં સમય
ગાળતા... હવે સ્વાસ્થ્ય પણ લથડી ગયું હતું.
નિર્દવ અધિકારીઓ મિસાનો આંકડો વધારીને કોંગ્રેસીઓની ખુશામતમાં
મશગૂલ હતા. તેમને આ બધાની પરવા ક્યાંથી હોય ? સાબરમતી જેલમાં ભટ્ટકાકાની
બીમારી વધતી ચાલી. મનના મજબૂત, સુરતના રાંદેર વિસ્તારના એકલવીર ભટ્ટકાકા
શરીરથી થાકી ગયા હતા... જેલોમાં અડચણનો પણ પાર નહીં.
બીમાર ભટ્ટકાકાની સારવારની દરકાર પણ કોણ કરે ? તેઓ કમળાના રોગમાં
સપડાયા. થોડાક દિવસમાં તો તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા થઈ ગયા.
સરકારે સામેથી તેમને પેરોલ આપવાની દરખાસ્ત મૂકી. તેમણે Aad ઇનકાર
૧૩૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Winning by protesting was the daily routine of all prisons. in prison
All those arrested for the “Tunnel Chapter” and later held in Misa
Prisoners were segregated from other prisoners. Even allowed to meet each other
not coming A crime like no other prison in the country has ever committed
Govt did it for the jails of Gujarat. As many workers of Rashtriya Swayamsevak Sangh
All those who were caught were separated from the rest of the political activists...
And strictness too.
This step taken by the government to break the morale of the union workers
Couldn't get results. 529 politicians arrested from Gujarat in two phases
(Details of arrests are in “Appendix R)” of workers for a period of one year
The history of collective penance is unique. Not talking about two of them deceased
If we do this matter will remain incomplete.
A well-known leader of Surat known as Bhattakaka's Hulamana
Jan Sangh worker Shri Harivadanbhai Bhatt was arrested on 13th March in Sabarmati
Brought to jail. He was ill when he was arrested. surpass so
The missing Bhattakaka was caught in a bedridden state. So last
For some years he had left politics on his chin, but for years his
The struggle to preserve values means where to accept the possibility of their retirement
De... and that's why his name was still there in the police book. The last few
Deep in devotion for years, Bhattakaka regularly warms up and spends time in home-havan on the shore
As time went on... now the health was also failing.
Merciless officials inflated Misa's figure to flatter Congressmen
Was busy. Where do they care about all this? Bhattakani in Sabarmati Jail
The disease continued to grow. Strong minded, Ekalveer Bhattaka from Rander area of Surat
The body was tired... not even crossing the hurdle in the jails.
Who cares for the treatment of the sick Bhattakaka? They in the disease of jaundice
found In a few days, they were torn between life and death.
The government proposed to grant him parole from the front. He refused Aad
138 Gujarat in conflict