Sangharsh ma Gujarat — Page 153

Original Gujarati OCR

પહેલી જ વાર પત્નીની તબિયત ખાતર પેરોલ લંબાવવા રૂબરૂ વિનવણી કરી.
બદલામાં આઘાતજનક જવાબ મળ્યો : “જો મિસામાં આટલી સહેલાઈથી પેરોલ મળે
તો મિસાનું મહત્ત્વ શું?' જાણે માણસાઈ મૃત્યુ પામી ગઈ. જવાબ આપનાર અધિકારી
કટોકટીના નશામાં માણસ જ મટી ગયો હતો. પેરોલ ન જ લંબાઈ...જેને સુખદુઃખના
સહભાગી થવાના કૉલ આપ્યા હતા તે અર્ધાંગનાને ડોક્ટરો અને ભગવાનને ભરોસે
મૂકી અમર લોકતંત્રની આરાધના માટે જેલમાં પાછા આવ્યા. જેલ અને દવાખાનાનું
નાનું શું અંતર પણ તેમના માટે હજારો માઈલ લાંબું થઈ ગયેલું.

સંઘના પ્રાંતસંઘચાલક ડો. પી. વી. દોશી પ્રારંભથી જ સાબરમતી જેલમાં હતા.
પેરોલ પર ન જવાના આગ્રહી. પણ અચાનક જ તેમની પુત્રીના ઓપરેશનની સ્થિતિ
આવી ઊભી. હવે ઘેર ગયા વગર છૂટકો નહોતો. ઘરનાં સૌએ પેરોલ માટે અરજી
કરી હતી... મિત્રોની આગ્રહભરી વિનંતી પછી તેઓ પેરોલ ue જવા તૈયાર થયા.
પેરોલ મંજૂર થઈ, પણ માનવતાહીન બનેલ અધિકારીઓ અડપલું કર્યા વગર અટકે
શાના? પેરોલમાં એક શરત હતી કે ડૉ. દોશીએ પેરોલ દરમ્યાન રાજકોટમાં પ્રવેશ
ન કરવો. કેવો વિચિત્ર કાનૂન! દીકરીના ઓપરેશન માટે પેરોલ તો મળી, પણ
રાજકોટમાં થનાર ઓપરેશન વખતે રાજકોટમાં જ પ્રવેશ નહીં. આનાથી વધારે
માનસિક વેદના આપવાનો બીજો ક્યો નુસખો હોઈ શકે?

સંઘના એક અધિકારી રાજકોટના શ્રી પ્રવીણભાઈ મણિયારને જેલમાં જ રમતાં
રમતાં પગે ઈજા થઈ. ઓપરેશન જરૂરી હતું. પેરોલ માટે અરજી કરી. પેરોલ મળી
ખરી, પણ તેમને સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી. આવી
સ્થિતિમાં વ્યક્તિ પોતાના ઘરથી બહાર રહીને ઓપરેશન પણ કેવી રીતે કરાવી શકે?

સાબરમતી જેલમાં એકમાત્ર મહિલા મિસાબંદી કુ. મંદાકિની દવેને નાની નાની
આવશ્યકતાઓ માટે પણ છેવટ સુધી સંઘર્ષ કરવો પડ્યો. તેમને ગુનેગાર
મહિલાકેદીઓ સાથે એકલાં રાખવામાં આવ્યાં. ભારતની બીજી જેલોમાં રાજકીય
કેદીબહેનોને દિવસમાં એક વાર સામૂહિક પ્રવચનોના કાર્યક્રમોમાં જવા દેવામાં
આવતાં, જ્યારે મંદાબહેનને તેટલી છૂટ પણ આપવામાં ન આવી. મુદ્દત માટે કોર્ટમાં
લઈ જવાતા રાજકીય કેદીઓ સાથે અને જેલોમાંથી સારવાર માટે હૉસ્પિટલમાં લઈ
જવાતા રાજકીય કેદીઓ સાથે હાથકડીઓ પહેરાવવાના ધાંધિયાં રોજના થઈ ગયા
હતા. જેલ-અધિકારીઓ હાથકડીઓ પહેરાવવા માટે મમતે ચડે અને રાજકીય કાર્યકરો.
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૩૭

English translation

For the first time, he requested in person to extend the parole for the sake of his wife's health.
In return got a shocking reply : “If Misa gets parole so easily
So what is the significance of Misa?' As if humanity had died. Responding Officer
The man himself was cured of emergency intoxication. No extension of parole...
Ardhangana who gave the call to participate trusted the doctors and God
Mookie Amar returned to jail to worship democracy. of prisons and hospitals
Even a small distance has become thousands of miles long for them.

Dr. P. V. Doshi was in Sabarmati Jail from the beginning.
Insisting on not going on parole. But suddenly the condition of his daughter's operation
Standing like this. Now there was no escape without going home. Application for parole by all householders
Had done... He agreed to go to Parole ue after the insistence of friends.
Parole is granted, but the dehumanized officers stop unchallenged
of what There was a condition in the parole that Dr. Doshi entered Rajkot during parole
don't do What a strange law! Got parole for daughter's operation, but
No entry into Rajkot itself during the operation in Rajkot. More than this
What can be another way of inflicting mental anguish?

A Sangh official used to play Mr. Praveenbhai Maniar of Rajkot in jail
He injured his leg while playing. An operation was necessary. Applied for parole. Parole received
True, but he was barred from entering seven districts of Saurashtra. came
In such a situation, how can a person stay away from his home and undergo an operation?

Ms. Misabandi is the only woman in Sabarmati Jail. Mandakini Davene Nani Nani
Even the necessities had to be struggled till the end. Guilty them
Kept alone with women prisoners. Political in other prisons of India
Prisoners are allowed to attend mass lecture programs once a day
Coming, when Mandabehan was not even given that much concession. in court for a term
Along with political prisoners being transported and taken from prisons to hospitals for treatment
Handcuffing of departing political prisoners became a daily occurrence
were Jail-officers protest to wear handcuffs and political activists.
Muktiatra behind bars 137

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 153