Original Gujarati OCR
સુધી પેરોલ કેવી... પેરોલ ન મળી તે ન જ મળી. આ માટે વૃદ્ધ પિતાએ પોતાના
જેલવાસી દીકરાનું રટણ કરતાં કરતાં જ અંતિમ શ્વાસ છોડ્યો. દીકરાને જેલમાં ખબર
પહોંચી. મૃત પિતાના અગ્નિસંસ્કાર માટે પેરોલ મળી... રહેમદિલ સરકારે જાણે
ઉપકાર કર્યો!
જમાતે ઇસ્લામીના એક કાર્યકર ભાઈ. તેમનાં પત્નીને પહેલેથી જ બ્લડપ્રેશરનું
66. પત્નીની બગડતી જતી તબિયતના સમાચારો વડોદરા જેલ પર આવતા રહેતા.
તેઓ આખરે પેરોલ મેળવવામાં સફળ તો થયા, પણ રૂ. ૫,૦૦૦ રોકડા જમા
કરાવવાની શરતે. ૫,૦૦૦ રૂ. જેટલી માતબર રકમ આવો નાનકડો કાર્યકર ક્યાંથી
આપી શકે? સૌ મિત્રોએ વ્યવસ્થા કરી. આખરે રકમ જમા કરાયા પછી જ તેઓ
પેરોલ ઉપર જઈ શક્યા... સદનસીબે પત્નીને મળી શક્યા. તેમણે ખુદાનો પાડ માન્યો.
ભરૂચના સંઘના એક કાર્યકર. ઘરમાં માબાપ નહીં. પોતાની એકની એક
બહેનની બીમારીના સમાચાર આવ્યા. બહેન માટે તો આ ભાઈ જ સર્વસ્વ હતા.
તેમના જેલ જવાથી થયેલ માનસિક આઘાત બહેન ન સહી શક્યાં. ડૉકટરનાં
પ્રમાણપત્રો સહિત ભાઈએ. પેરોલની અરજી કરી. વારંવાર સરકારને reminders
લખ્યાં. અડોશીપડોશીઓ છેક ગાંધીનગર સુધી ધક્કા ખાઈને સરકારના બહેરા કાન
ઉપર માનવતાના ધોરણે દયા કરવાની અરજ કરી આવ્યા. જેલમાં ભાઈની સ્થિતિ
કફોડી બની. બહેનની સ્થિતિની ચિંતામાં દિવસરાત પેરોલની રાહમાં ઝૂર્યા કરે અને
એક દિવસ અચાનક તાર આવ્યોઃ “બહેન પરલોક સિધાવી ગયાં 8." ad
વાતાવરણ સૂમસામ બની ગયું. અનેકોની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. બીજે દિવસે
સરકારે પેરોલ મંજૂર કર્યાનું, બહેનના મોતની યાદ આપતું ફરફરેયું આપ્યું અને
ત્યારે તો બહેનના અગ્નિસંસ્કારની રાખ પણ ઠરી ગઈ હતી.
હંમેશાં જેલનું વાતાવરણ ઉત્સાહજનક રાખતા એક મિત્ર માટે વહેલી સવારે
તાર આવ્યો. તાર હતો પેરોલની મંજૂરીનો. કદીયે પેરોલની અરજી ન કરનારને
પેરોલનું આશ્ચર્ય થયું. અનેક વિચારો સાથે તેઓ ગયા. બહાર નીકળતાં તેમને ખબર
પડી કે તેમનાં પત્નીને હૃદયરોગનો હુમલો થયો છે. તેઓ સીધા જ હૉસ્પિટલ પહોંચ્યા.
બેશુદ્ધ પત્નીને જોઈ... અકાળે વૃદ્ધ થયેલું તેનું શરીર જાણે AWA આચરેલ મૂર્તિમંત
ખાનાખરાબી! પત્નીની બીમારી લંબાઈ, પણ પેરોલ પૂરી થવા આવી... આથી
ડૉક્ટરનો દાખલો લઈ જાતે ગાંધીનગર પહોંચ્યા. કદીયે પેરોલ ન માંગનાર તેમણે
૧૩૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
How about the parole... the parole was not received, it was not received. For this the old father himself
The jailed son breathed his last while chanting. Know the son in prison
reached Parole received for cremation of dead father... Rahmadil Sarkar knows
Thank you!
An activist brother of Jamaat Islami. His wife already has high blood pressure
66. News of his wife's deteriorating health kept reaching the Vadodara Jail.
He finally succeeded in getting parole, but Rs. 5,000 cash deposit
Condition to be done. 5,000 Rs. Where did such a small worker come from?
Can give? All the friends made arrangements. Only after finally depositing the amount they
Was able to go up the payroll... fortunately was able to meet the wife. He believed in God.
A Bharuchna Sangh worker. No parents at home. One of his own
The news of sister's illness came. For the sister, this brother was everything.
The sister could not bear the mental shock of his going to jail. Doctor's
Bhai with certificates. Apply for parole. Frequent reminders to the government
wrote The government turned a deaf ear by pushing squatters up to Gandhinagar
A request was made for mercy on the basis of humanity. Condition of brother in prison
It became kafodi. Worried about her sister's condition, she waited for parole day and night
One day a sudden call came: "Sister Parlok Sidhawi Gayan 8." ad
The atmosphere became somber. Tears fell from many eyes. the next day
The government granted parole, issued a circular commemorating the death of the sister and
At that time, the ashes of sister's cremation were also settled.
An early morning for a friend who always keeps the prison atmosphere upbeat
The wire arrived. There was a parole approval. To those who have never applied for parole
Parole was surprised. He left with many ideas. Know them on the way out
It turns out that his wife has a heart attack. He directly reached the hospital.
Seeing the impure wife... her prematurely aged body is like an AWA idol
Bad food! Wife's illness prolonged, but the parole came to an end... hence
He reached Gandhinagar himself taking the example of the doctor. He who never asked for parole
136 Gujarat in conflict