Original Gujarati OCR
પણ એક યા બીજી રીતે કોઈ ને કોઈ અત્યાચારો તો થતા જ હતા. જાણીતા
ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રકાંત દરુને જામનગરની જેલમાં એકલા રખાયા હતા અને કોઈ
પણ જાતની સુવિધાઓ આપવામાં આવી નહોતી, એટલું જ નહીં, જામનગરની જેલમાં
ચાજકીય કેદીઓને પણ કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી, જે છેવટ સુધી
ચાલુ જ રહ્યું હતું. ગુજરાતની જેલોમાં મિસા હેઠળ રાખવામાં આવેલ વિદ્યાર્થીઓની
કારકિર્દી સાથે પણ સરકારે ચેડાં કર્યાં. સૌને પરીક્ષાનાં ફોર્મ ભરવા દેવામાં આવ્યાં,
કેટલાકે તનતોડ મહેનત પણ કરી, અને પરીક્ષાટાંકણે પરીક્ષા માટે પેરોલ આપવાનો
ઇન્કાર કરી દીધો. સરસ્વતીની આરાધના કરતા આ સાધકોનું એક વર્ષ ભારતમાતાનાં
ચરણોમાં સમર્પિત થયું. જામનગર જેલમાં “સાધના'ના Dawe શ્રી પન્નાલાલની
તબિયત એટલી બધી કથળી કે તે મોતને આરે આવીને ઊભા... said યોગ્ય સારવાર
ન આપવામાં આવી. મહામુસીબતે જ્યારે તેમને પેરોલ મળી ત્યારે અમદાવાદમાં
સારી સારવારને કારણે તેઓ બચી શક્યા. કમળાનો રોગ તો જાણે જેલોમાં ઘર
જ કરી ગયો હતો. વડોદરામાં અનેક મિત્રો તેના ભોગ બન્યા પછી જેલની સારવાર
રોગીને બચાવવા કરતાં તેને મોત તરફ જ ધકેલવામાં સહાય કરતી. સાબરમતી
જેલમાં તો બે કાર્યકરો શ્રી હરિવદન ભટ્ટ અને શ્રી ભેરુમલનાં જીવન રોળાઈ ગયાં.
શ્રી બી. કે. મજમુદારને સુરત જેલમાં એકલા રખાયા. પ્રથમ વર્ગની કોઈ સુવિધા
જ નહીં. તબિયત ખૂબ કથળી... અંતે પેરોલ પર છોડ્યા. આવા તો અનેક પરિવારો
હતા જેઓ પોતાના પરિવારજન પર આવેલ મિસાનો આઘાત જીરવી ન શકતાં મોતને
ભેટ્યા હતા. અમદાવાદના સંઘના એક કાર્યકર શ્રી દેવેન્દ્રભાઈ શાહ શરૂઆતથી
જ મિસામાં. ઘરમાં કમાનારી એક વ્યક્તિ. વૃદ્ધ માતાપિતા સાથે વિશાળ પરિવાર.
મિલમાં નોકરી કરી જીવન જીવતા... AS બૅન્કબૅલેન્સ પણ ક્યાંથી da? દીકરાના
જેલવાસથી ઘરની સ્થિતિ કફોડી બની... છતાં ત્યાગ પણ કેવો! બાળકોના અભ્યાસ
માટે પૈસા મોકલવામાં આવે તો પણ તેઓ લેવા તૈયાર નહીં... ઘરનાં સૌ કહે કે
“કોઈ વધુ જરૂરવાળા પરિવારને પહોંચાડજો''. દીકરો છૂટે એ માટે સતત ચિંતા.
પોલીસવાળાઓ પેરોલ પર છોડાવવા માટે ર્ર. ૩૦૦ની લાંચ માંગે. પૈસા લાવવા
ક્યાંથી? અનેક ચિંતાઓએ તેમનાં તન અને મનને ભાંગી નાંખ્યાં અને પરિણામે
તેઓ માનસિક સ્વસ્થતા પણ ગુમાવી બેઠા... દિવસરાત દીકરાનું રટણ જ કર્યાં કરે.
ડૉક્ટરના report છતાં દીકરાને પેરોલ નહીં. પોલીસનું ખિસ્સું ગરમ ન થાય ત્યાં
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૩૫
English translation
But one way or the other atrocities were happening. Known
Lawmaker Shri Chandrakant Daru was kept in solitary confinement in Jamnagar Jail and no one
But no facilities were provided, not only that, in Jamnagar jail
Chajak prisoners were also forced to work, until the end
It continued. of students held under MISA in Gujarat jails
The government also tampered with the career. Everyone was allowed to fill the exam forms,
Some even worked hard, and paroled for exam after exam
Refused. One year of these seekers worshiping Saraswati of Mother India
Devoted to the feet. Dawe Shri Pannalal of “Sadhana” in Jamnagar Jail
His health deteriorated so much that he was on the verge of death... said proper treatment
Not given. Unfortunately when he got parole in Ahmedabad
He survived due to good treatment. Jaundice is like a prison house
Just done. Jail treatment after several friends fell victim to it in Vadodara
Instead of saving the patient, it helped push him to death. Sabarmati
Two activists Mr. Harivadan Bhatt and Mr. Bherumal lost their lives in jail.
Shri B. K. Majmudar was kept in solitary confinement in Surat Jail. A first class facility
Not only. Health very bad... finally released on parole. Many families are like that
There were those who could not survive the shock of the misa on their family and died
were embraced. Mr. Devendrabhai Shah, a worker of the Sangh in Ahmedabad from the beginning
In the same misa. A person who earns at home. Large family with elderly parents.
Working in a mill and living life... AS bank balance from where da? son's
Imprisonment made the condition of the house miserable... But what about abandonment! Children's studies
So even if money is sent, they are not ready to take it... everyone in the house says that
“Deliver to a family in greater need”. Constant worry about the son leaving.
To release the policemen on parole, Rs. Ask for a bribe of 300. bring money
from where Many anxieties wracked his body and mind and as a result
He also lost his mental sanity... Day and night he used to do the rattan of his son.
Despite the doctor's report, the son was not paroled. Where the pockets of the police are not warmed
Muktiatra behind bars 135