Original Gujarati OCR
પ્રસિદ્ધ થતું 'સત્યવાણી' તથા દુનિયામાં જે જે છાપામાં ભારતની કટોકટી વિરુદ્ધની
માહિતી છપાઈ હોય તેનાં કટિંગ્ઝની ફોટો કૉપી વિદેશથી અમારી પાસે પહોંચતાં.
અહીં તેની ઝેરોગ્રાફી દ્રારા આવશ્યક નકલો કરાવી જેલમાં પહોંચતી કરવામાં
આવતી. દરેક રાજ્યમાં અલગ અલગ ભૂગભંપત્રિકાઓ પ્રસિદ્ધ થતી. ગુજરાતની
ભૂગર્ભપત્રિકા અને કટોકટી વિરુદ્ધ લખતાં છાપાંમાં ગુજરાતી wea, yr’,
મરાઠી “સાધના” વગેરે પ્રકાશનો જેલમાં પહોંચી જતાં. મહારાષ્ટ્રની પ્રસિદ્ધ યરવડા
જેલમાંથી તો નિયમિત રીતે એક ભૂગર્ભછાપું પ્રસિદ્ધ ad હતું.
જેલમાં Saya
જેલમાં ગયા પછી લોકતંત્રની લડતનો મૂળ વિચાર સતત પ્રગટ થતો.
સાબરમતી જેલમાં કેટલાક મિત્રોએ એક વિશેષ કાર્યક્રમ કર્યો. જેલમાં જ કટોકટીનો
કાળો ઇતિહાસ અને તે માટે લડી રહેલ મિસાવાસીઓની યાદી સાથેનો એક લેખ
તૈયાર કરી આ બધી સામગ્રી સુરક્ષિત રહે તે રીતે જેલમાં જ ઊંડો ખાડો ખોદી
અંદર ઉતારવાની યોજના બનાવી આવશ્યક સામગ્રી એકઠી કરી લીધી. લેખ તૈયાર
કરી કાચની એક બરણીમાં બધા કાગળો પૅક કરી જેલની જ ભૂમિમાં ખાડો ખોદી
અંદર ઉતારવાનો સફળ કાર્યક્રમ થયો. આ વાતની ખૂબ ઓછા રાજકીય કેદીઓને
ખબર હતી; પરંતુ અંદરનો જ કોઈ સાથી ફૂટી જવાથી જેલ ઓથોરિટી પાસે માહિતી
પહોંચી ગઈ. બસ, પછી તો પૂછવું જ શું! જેલ જમાદારો અને અધિકારીઓનાં ધાડાં
ઊતરી આવ્યાં.
અગાઉની માહિતીને આધારે જમીન ખોદીને બરણી બહાર કાઢવામાં આવી.
તપાસ શરૂ થઈ. જેમણે સાહિત્ય લખવામાં મદદ કરી હતી તે બધાના અક્ષરો પકડાઈ
ગયા. બીજા પણ કેટલાક આગેવાનો આમાં સંડાવાયા હશે એમ માની ૧૦
AGIA જેલબદલીની સજા કરવામાં આવી! તેમાં શ્રી ચકુભાઈ ડોડિયાને ભુજ,
રતનલાલ ગુપ્તાને જામનગર, કનુભાઈ પુનાતરને મહેસાણા, ડૉ. છતલાણીને
પાલનપુર, નરેન્દ્ર તિવારીને જૂનાગઢ, અંબુભાઈ બારદાનવાળાને ભાવનગર, મંગલસેન
ચોપરાને રાજકોટ અને ડો. શ્રી સંઘવીને સુરેન્દ્રનગરની જેલમાં ખસેડવામાં આવ્યા.
આ ઉપરાંત, સંઘર્ષના સમર્થનમાં ઉપવાસ કરવા, સરકારને બંધારણસુધારા
વિરુદ્ધ આવેદનપત્રો મોકલવાં, વિનોબાજીને દરેક જેલની સાચી સ્થિતિની માહિતી
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૩૩
English translation
Proclaimed 'Satyvani' and in the press all over the world against the crisis in India
Photocopies of cuttings of printed information reaching us from abroad.
Here he made necessary copies by xerography and reached the jail
coming Different maps were published in each state. of Gujarat
Gujarati wea, yr', in the press writing against the underground and crisis.
Marathi "Sadhana" etc. publications reached the jail. Famous Yerwada of Maharashtra
There was a regular underground print run from the prison.
Saya in jail
After going to jail, the basic idea of the struggle for democracy continued to emerge.
Some friends organized a special program in Sabarmati Jail. Emergency in prison itself
An article with a list of black history and Missourians fighting for it
Prepared and dug a deep hole in the prison itself to keep all these materials safe
Made a plan to drop in and collected the necessary materials. Article prepared
Curry packed all the papers in a glass jar and dug a hole in the prison ground
Induction program was successful. Very few political prisoners of this matter
knew; But an accomplice broke out and informed the jail authorities
reached That's it, then what to ask! Raid by Jail Jamadars and Officers
came down
Based on the previous information, the soil was dug and the jar was taken out.
The investigation began. The letters of all those who helped write the literature were caught
gone I believe that some other leaders are also involved in this
AGIA Sentenced to Jail! Shree Chakubhai Dodiya Bhuj in it,
Ratanlal Gupta to Jamnagar, Kanubhai Punatar to Mehsana, Dr. On the roof
Palanpur, Narendra Tiwari to Junagadh, Ambubhai Bardanwala to Bhavnagar, Mangalsen
Chopra Rajkot and Dr. Mr. Sanghvi was shifted to Surendranagar Jail.
In addition, to fast in support of the struggle, constitutional amendment to the government
Sending petitions against, Vinobaji information about the true status of each jail
Muktiatra behind bars 133