Original Gujarati OCR
કઈ બૅરેકમાં કેટલા કાર્યકરો છે, દરેકની બહારથી શી અપેક્ષા છે, કેટલા પેરોલ ૫ર
છે આ પ્રકારની માહિતી પણ પૂર્ણ રહેતી.
એ વિગતો એટલી ચોક્કસ રહેતી કે એ બધા કાગળો સાથે જો કોઈ પકડાઈ
જાય તો તેની પર જેલ તોડવાનો SUA રાખવાના ગુના હેઠળ તેને ગુનેગાર તરીકે
સાબિત કરી શકાય!
આ માહિતીમાં Fad પૂરેપૂરું ચિત્ર, પ્રવેશમાર્ગો, સંત્રીઓનાં નિવાસસ્થાનો,
જેલના બધા જ પોલીસ જમાદારો, જેલ અધિકારીઓ વગેરેની સંખ્યા, તેમનો
નિત્યક્રમ, તેમની વિચારધારા વગેરે બધી જ માહિતી અંદરના કેટલાક ઉત્સાહી મિત્રો
જ એકત્ર કરીને બહાર Ws આપતા. આ ઉપરાંત બહાર ચાલતા ભૂગર્ભઆંદોલન
માટે અંદરના મિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવતો. 'જનસત્તા'માં દર શુક્રવારે
“રહુલ'ના નામે પ્રસિદ્ધ થતી કોલમ “સમયના હસ્તાક્ષર'નું મૅટર ભાવનગર જેલમાંથી
શ્રી વિષ્તુભાઈ પંડ્યા જ લખીને બહાર મોકલતા. જુદા જુદા report (અહેવાલ)
કેન્દ્રીય લો. સં. સમિતિને મોકલવાના હોઈ તેની rough કૉપી જેલમાં મોકલાતી
અને ત્યાંથી યોગ્ય રીતે અંગ્રેજીમાં અનુવાદ થઈને બહાર આવતી. ભૂગર્ભસાહિત્ય
માટે પણ આવશ્ય પુરવઠો જેલમાંથી મળી રહેતો. “સાધના'માં છપાતા બંધારણ
સુધારાવિષયક બધા જ લેખો શ્રી ચંદ્રકાંત દરુએ જેલમાંથી જ લખેલા અને મોકલ્યા
હતા. ડૉ. સ્વામીની વિગતવાર માહિતી આપતી એક પુસ્તિકા તૈયાર કરવાની હતી.
તે માટે આવશ્યક સાહિત્ય, પાછળથી વડોદરા જેલમાં રહેલા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાને
પહોંચતું કરવામાં આવ્યું. તે પુસ્તક એક જ દિવસમાં લખાઈને બહાર આવ્યું, જે
તાત્કાલિક છપાઈને ચાર જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વહેંચાઈ ગયું ! જેલના મિત્રો
નિયમિત રીતે બી.બી.સી.ના સમાચારો સાંભળી શકે એ માટેની વ્યવસ્થા પણ
ગોઠવાઈ હતી.
જેલની પણ એક સાયકૉલોજી હોય છે. દરેકને કંઈક સમાચાર જાણવાની
અપેક્ષા-ઉત્કંઠા હોય છે. એક અર્થમાં તો બહારથી આવતા સમાચારો જ
જેલવાસીઓના ખોરાક સમાન બનીને તેમને ટકાવી રાખતા હતા. આ માટે અમારે
નિયમિત રીતે સમાચારનો પુરવઠો જેલમાં પૂરો પાડવો પડતો હતો. સમાચારો ન
હોય તો “આજ કોઈ સમાચાર sl” એવો સંદેશો પણ પહોંચાડવો તો પડે જ.
અનેક પ્રકારનાં ભૂગર્ભપ્રકાશનો જેલમાં મોટી સંખ્યામાં પહોંચતાં કરાતાં. વિદેશમાંથી
૧૩૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
How many workers are there in which barracks, what is expected from everyone, how many are on the payroll
This kind of information would also be complete.
The details would be so precise that if anyone was caught with all those papers
As a criminal under the offense of possessing a SUA to break jail on him if he goes
Can be proven!
This information includes Fad complete picture, entry ways, residences of sentries,
Number of all Jail Police Jamadars, Jail Officers etc., their
Routine, their ideology etc. All information from some enthusiastic friends inside
Just collecting and giving out Ws. In addition to the underground movement going on outside
For that, insider friends were also used. Every Friday in 'Janasatta'
A column published in the name of "Rahul" Matter of "Time signature" from Bhavnagar Jail
Shri Vistubhai Pandya used to write and send it out. Different reports
Take central. No. The rough copy to be sent to the committee was sent to the jail
And from there it would come out properly translated into English. Geoscience
Even for that, the necessary supplies were available from the jail. Constitution printed in "Sadhana".
All the reformatory articles were written and sent by Mr. Chandrakant Daru from jail
were Dr. A booklet giving detailed information about Swami was to be prepared.
Essential literature for that, later to Mr. Vishnubhai Pandya in Vadodara Jail
was reached. That book was written in one day and came out
It was immediately printed and distributed throughout Gujarat within four days! Prison friends
Also a facility to listen to BBC news regularly
was arranged.
Prison also has a psychology. Everyone has some news to know
There is anticipation. In a sense, news from outside
They were sustaining the inmates by being the same as their food. For this we
A regular supply of news had to be provided in the jail. No news
If there is, you have to deliver the message "Aaj Koi Samachar sl" as well.
Several types of underground light were used to reach the prison in large numbers. from abroad
132 Gujarat in conflict