Original Gujarati OCR
નાનપ બધે જ પ્રગટ થયાં.
જેલમાં બપોરના ભોજન પછી બહારથી આવેલ જુદા જુદા સમાચારો અધિકૃત
રીતે જાહેર કરવાનો કાર્યક્રમ રહેતો. આ કાર્યક્રમમાં દરેક મિસાવાસી અચૂક હાજર
રહી સમાચારો જાણવાની પોતાની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરતો. શરૂઆતમાં
ભોજન અંગેની ફરિયાદો અંગે સતત સંઘર્ષ થતો. પાછળથી રાજકીય કેદીઓનાં
રસોડાં અલગ કરવામાં આવ્યાં. તેની વ્યવસ્થા પણ રાજકીય કેદીઓ પોતે જ
સંભાળતા. સાબરમતી જેલમાં રસોડા પ્રમુખ શ્રી જયસિંહરાવ અકોલકરનાં વખાણ
તો આજે પણ લોકો કરતા સંભળાય છે. ભાવનગરમાં મંગળદાસ માહેશ્વરી,
પ્રેમજીભાઈ ચૌહાણ, ઓછાબોલા યુવાન મહેન્દ્ર મશરૂ, રતિભાઈ મસાલાવાળા અને
પ્રભુદાસ રાણિગાએ “ભોજનરસ' બહેલાવ્યો હતો.
જેલમાં રહેતા સૌ ભિન્નભિન્ન વિચારધારાના હોઈ ગરમાગરમ ચર્ચાઓ ગમે
તેટલી તીવ્રતાએ પહોંચે તો પણ ભાઈચારો ગજબનો! સંઘના કાર્યકરોને મુસ્લિમોના
દુશ્મન બનાવવાનો પ્રયત્ન કરતી કોંગ્રેસી રીતરસમોનો ભંડો જેલમાં સંઘ-કાર્યકરોના
તેઓ પ્રત્યેના વ્યવહારથી ફૂટી ગયો. સંઘના કાર્યકરોનો મુસ્લિમ મિત્રો સાથે ભાઈચારો
પણ અદ્દભુત હતો! નમાજ પઢતા હોય ત્યારે પૂર્ણ અદબ જાળવવાની! રમજાન
મહિનામાં સંઘના કાર્યકરો રાત્રે બે વાગ્યે ઊઠીને બધા જ મુસ્લિ મિત્રો માટે રસોઈ
કરતા. વડોદરા જેલમાં શ્રી શંકરસિંહ વાઘેલા wud ઇંસ્લામીના કાર્યકરો પાસેથી
ઉદૂં ભાષા પણ શીખ્યા. જમાતના મિત્રો પણ બધા કાર્યક્રમોમાં સામેલ થતા.
જેલમાંથી અમને નિયમિત રીતે સમાચારો મળતા...ઉપરાંત બહારથી પણ
સમાચારો નિયમિત અંદર પહોંચતા. આ બધુ કામ જેલ ઓથોરિટીના ધ્યાનમાં ન
આવે તે રીતે કરવું પડતું હતું. આ માટે અનેક ઉપાયો કરવામાં આવતા. આ બધી
પદ્ધતિઓનો ઉલ્લેખ આજના તબક્કે અસ્થાને છે, પરંતુ અમારી ભૂગર્ભવ્યવસ્થા
એટલી ચોક્કસ રહેતી કે લંડનથી બી.બી.સી.ના પ્રવક્તા શ્રી રત્નાકર ભારતીયે
ભારતની જેલમાંના તેમના એક મિત્ર માટે ભૂગર્ભમાર્ગ દ્વારા મોકલાવેલ પત્ર તેમના
મિત્રને જેલમાં used હતો અને ફક્ત ચાર જ દિવસમાં તેનો જવાબ શ્રી રત્નાકરને
લંડનમાં મળી ગયો! કોઈ પણ માહિતી અમે ગુજરાતની દરેક જેલમાં ફક્ત ર૪
કલાક કરતાં પણ ઓછા સમયમાં પહોંચાડી શકતા. જેલની માહિતી પણ અમારી
પાસે પૂરેપૂરી રહેતી હતી. રોજના કાર્યક્રમો, દરેક કાર્યકરની વ્યક્તિગત મનઃસ્થિતિ,
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૩૧
English translation
Children appeared everywhere.
After lunch in the jail different news from outside is official
There would have been a program to announce it. Every Mississauga attends this event
He used to try to satisfy his curiosity to know news. In the beginning
There was constant conflict over food complaints. Later political prisoners
Kitchens were segregated. Its arrangement is also political prisoners themselves
taking care of Appreciation of Mr. Jayasinharao Akolkar, Head of Kitchen in Sabarmati Jail
So even today it is heard from people. Mangaldas Maheshwari in Bhavnagar,
Premjibhai Chauhan, the dim-witted young Mahendra Mashroo, Ratibhai Masalawala and
Prabhudas Raniga prepared “Bhojanaras”.
All the people living in the jail are of different ideologies and like heated debates
Even if it reaches that intensity, the brotherhood is strong! of Muslims to union workers
A collection of Congress rituals trying to make enemies of the Sangh-activists in jail
He was blown away by his treatment. Brotherhood of Sangh workers with Muslim friends
But it was amazing! To maintain complete manners while praying! Ramadan
During the month, the workers of the Sangh got up at two o'clock in the night and cooked for all the Muslim friends
doing Shri Shankar Singh Vaghela in Vadodara Jail wud from Islami activists
Also learned Udu language. Friends of the Jamaat would also participate in all the programs.
We get regular news from inside the prison...as well as from outside
News came in regularly. All these things are not considered by the jail authorities
It had to be done as it came. For this many measures were taken. All this
The methods referred to today are in place, but our underground system
It was so certain that Mr. Ratnakar Bharatiya, the spokesperson of BBC from London
A letter sent by underground to a friend of his in an Indian jail
Mitra was in jail and replied to Mr. Ratnakar in just four days
Found in London! Any information we need in every jail in Gujarat only Rs
Can deliver in less than an hour. Jail information also ours
Lived well. Daily programs, individual state of mind of each worker,
Muktiatra behind bars 131