Original Gujarati OCR
પેશાબપાણી માટે પણ જવા ન દે. અમદાવાદમાં પણ ૧૩મી માર્ચની ધરપકડો પછી
ગાયકવાડની હવેલીની સી.આર.પી. ઘેરી વળી હતી.
૧૪મી માર્ચની સાંજથી જ જુદી જુદી જેલોમાં જાણે મેળો ભરાવા લાગ્યો.
બધા જ જૂના કાર્યકરો હોઈ અવનવાં સંસ્મરણો યાદ કરી પરિચય તાજો કરતા,
ક્યારેક તો “ભારત માતાકી જય'નો નાદ કરી જેલની દીવાલોને ગુંજતી કરી
દેવાતી...જાણે પરવાનાઓનો જ મેળો જોઈ લો ! જેમને અગાઉ જેલમાં આવવાનું થયું,
હતું તેઓ સૌ જૂનાં સંસ્મરણો તાજાં કરવા મથતા હતા...વળી, જેલ એટલે જેલ!
તેમાં વળી વ્યવસ્થા કેવી? એક એક બૅરેકમાં ૨૬થી ૩૦ વ્યક્તિઓને પૂરવામાં
આવેલી... એથી વધુ પણ ખરા! મચ્છર ને માંકડનો તો કોઈ પાર જ નહીં. એમાંય
ઉનાળાના દિવસો... ગરમી કહે મારું કામ! આ પણ ઓછું હોય તેમ સાંજે oRs
બંધ કરી દેવાય તે બીજે દિવસે છેક સવારે છ વાગ્યે ખૂલે. ત્યાં સુધી ૨૦'%૮૩૦'ના
ઓરડામાં ૨૬થી ૩૦ વ્યક્તિઓ લગભગ એકબીજાને અડીને જ પથારી કરીને પડી
રહેતી... અને સૂવા માટેની પથારી પણ કેવી! કેદીને મળે છે તેવી જ ચટાઈ, એક
ધાબળો, એક AMAL છોતરાં ભરેલું ઓશીકું અને એક ચાદર! માંકડ-મચ્છર
ઊંઘવા તો દે જ શેના! શરૂઆતમાં તો આમ જ રાત પસાર થતી.
વાંચવાની પણ મુશ્કેલી. આખી રૂમમાં એક જ વીજળીનો ગોળો... તે પણ
ઘણો ઊંચો. નહિવત્ પ્રકાશમાં જ વાંચવાનું તો અશક્ય જ બની જતું. જમવા માટેની
પણ એવી જ સ્થિતિ. સામાન્ય કેદીને એલ્યુમિનિયનનાં જે થાળી અને ટંબલર અપાતાં
તે જ રાજકીય કેદીઓને પણ અપાતાં હતાં. ભોજનમાં પણ સામાન્ય કેદીની જેમ
સૂકી તથા રેતી-કચરાથી યુક્ત રોટલી અને મરચું, મસાલા વગરનું થોડુંક બાફેલું
શાક ને મોટે ભાગે શાકને બદલે દાળ અને સવારમાં કાંજી અને મુઠ્ઠી ચણા. કોઈ
કેદી ઓછો ન થાય તેની કાળજી માટે જેલમાં નિયમિત રીતે 'ગિનતી' - ગણતરી
- થાય. જેલના જમાદારો પણ અભણ. આટલી મોટી સંખ્યામાં ગણતાં તો દશ વાર
તે ભૂલ કરે. ORs બંધ થતાં અને સવારે ખૂલતાં જ આ ગણતરી કરનાર જમાદાર
આવી જાય! બધાએ બબ્બેની જોડીમાં ગણતરી પૂરી ન થાય ત્યાં સુધી બેસી રહેવું
પડે અને ત્યારે જ તે ગણી શકે. શરૂઆતમાં તો કાગળ-પત્ર લખવાની પણ મનાઈ.
સમય જોવા માટે ઘડિયાળ પણ નહીં. દાઢી બનાવવાનો સામાન પણ નહીં. તેલ નહીં,
કપડાં ધોવા સાબુ નહીં કે સૂકવવા દોરી નહીં. આવી ઘણી સામાન્ય આવશ્યકતાઓ
૧૨૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Do not let urine go even for water. After the 13th March arrests in Ahmedabad too
Gaekwadni Haveli CRP. It was surrounded.
From the evening of 14th March, a fair started in different jails.
All old workers reminisced and reacquainted themselves.
Sometimes chanting "Bharat Mataki Jai" made the prison walls echo
Devati...look at the fair of licenses! who had to go to jail earlier,
They were trying to refresh old memories... Also, prison is prison!
How is the arrangement? Each barrack accommodates 26 to 30 persons
Come... even more true! There is no cross between mosquitoes and monkeys. Among them
Summer days... the heat is my job! Even if this is less, oRs in the evening
It will be closed the next day till six in the morning. Till then 20'%830''
In the room, 26 to 30 persons slept almost next to each other
How about a living... and a bed for sleeping! The same mat as a prisoner gets, one
A blanket, an AMAL pillow and a sheet! Mankad-Mosquito
What if you let me sleep! In the beginning, the night passed like this.
Difficulty even reading. A single bolt of lightning across the room... that too
very high Otherwise, it would have been impossible to read in the light. for dining
But same situation. Aluminum plates and tumblers are given to ordinary prisoners
The same was also given to political prisoners. Like a common prisoner in food too
Dry and gritty roti and chili, lightly boiled without spices
Mostly pulses instead of vegetables and kanji and muthi chana in the morning. no one
Regular 'counting' - counting in prisons to ensure that the prisoner does not decrease
- happen. Jail guards are also illiterate. If you count such a large number, ten times
He makes a mistake. This counting jamadar as the ORs close and open in the morning
Come! All sit in pairs of babbes until the count is over
falls and only then can he count. In the beginning, even writing papers was forbidden.
Not even a watch to tell the time. Not even the stuff to make a beard. not oil,
No washing soap or drying line. Many such general requirements
128 Gujarat in conflict