Sangharsh ma Gujarat — Page 143

Original Gujarati OCR

સળિયા પાછળની મુક્તિયાત્રા

એવા રાતે ઘર ઉઘડાવીને કાર્યકરોને ઊંચકી જતી પોલીસ
પકડાનાર કે તેમના પરિવારને કશી જ માહિતી આપવા તૈયાર
નહોતી અને ધરપકડ વખતની સ્થિતિ તરફ તો જુએ જ કોણ?

એક ડૉકટર મિત્ર કેટલાક સમયથી બીમાર હતા. અર્ધી
Ua “ડૉકટર છે કે?'ની બૂમ સાંભળી કોઈક દરદી આવ્યું હશે
એમ માની તેઓ પોતાનું કર્તવ્ય સમજી પોતે બીમાર હોવા છતાં
પણ નીચે ઊતર્યા. બસ, તે નીચે ગયા તે ગયા જ... ત્યાંથી જ
તેમને સીધા પોલીસથાણે લઈ જવામાં આવ્યા! આવું જ એક
વેપારી મિત્રના વિશે પણ બન્યું. પોતાની દુકાન સવારમાં
ઉઘાડ્યા પછી તેમને સંદેશો મળ્યો કે “થાણા ઉપર થોડુંક કામ
છે માટે તમને બોલાવે છે.' તે ભાઈ પેઢીનાં પાટિયાં આડાં કરીને
થાણે ગયા. બસ, ગયા તે ગયા, એક વર્ષ સુધી પાછા જ ન
આવ્યા!

ડાંગ જિલ્લાના એક કાર્યકર મિત્ર બહારગામથી પોતાને.
ગામ જતા હતા ને રસ્તામાં જ તેમની ધરપકડ થઈ. ઘરનાં લોકો
તો રાહ જુએ કે દીકરો બહારગામ રોકાઈ ગયો હશે.

આ અને આવી કેટલીય ઘટનાઓ બનવા પામી હતી.
જેલમાં લઈ જતા પહેલાં બધાને સ્થાનિક થાણા ઉપર જ લઈ
જવાતા હતા. થાણા ઉપર આઠથી દસ કલાક રહેવું પડતું હતું.
ત્યાં કોઈ જ વ્યવસ્થા નહીં. અરે, વડોદરામાં તો પકડાયેલ સૌને. ૧
ભયાનક ડાકુઓ સાથેના વર્તનની જેમ કડક સૂચનાઓ સાથે
Border Secutity Forced હવાલે કરવામાં આવ્યા, તેથી
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૨૭

English translation

Freedom behind bars

On that night, the police used to break open the house and take away the workers
Willing to give any information to the captor or their family
There was no and who looks at the situation at the time of arrest?

A doctor friend was ill for some time. half
Some patient must have come hearing the shout of "Doctor is there?"
He thought it was his duty even though he was sick
But got down. Well, down they went... from there
He was taken straight to the police station! One such
Also happened about a business friend. own shop in the morning
After clearing, he got a message saying “Some work on Thana
is calling you for.' By crossing the planks of that brother generation
Went to Thane. That's it, gone, gone, not back for a year
Came!

An activist friend from Dang district himself from abroad.
He was going to the village and was arrested on the way. the people of the house
So wait, the son must have stayed outside.

This and many such incidents happened.
Take everyone to the local police station before taking them to jail
were going Had to stay at Thana for eight to ten hours.
There is no arrangement. Hey, everyone caught in Vadodara. 1
With strict instructions as in dealing with dread bandits
Border Security Forced custody, therefore
Muktiatra behind bars 127

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 143