Sangharsh ma Gujarat — Page 142

Original Gujarati OCR

એક ધરપકડો, રોજ નવી નવી અફવાઓ, છાપાંમાં “સુરંગ પ્રકરણ'નો ઊહાપોહ
નિસ્તેજ બની ગયેલ જનતાની ચિંતામાં વધારો કરતાં હતાં; જ્યારે ગઈ કાલ સુધી
વાઘની જેમ નિવેદનો કરતા કેટલાક રાજકીય કાર્યકરો ધરપકડના ભયથી હવાવાલા
બ્લૉક (શાસક કોંગ્રેસની કચેરી)ના આંટા મારી-અમારા જેવાનું મનોરંજન પૂરું પાડતા
હતા, તેમના પર દયા વરસાવ્યા સિવાય બીજું થઈ પણ શું શકે? ગઈ કાલ સુધી
જેઓ અમારી સાથે ફોન કરવા આતુર રહેતા હતા તેવાઓ હવે ફોન ઉપર કોઈ
ભૂગર્ભકાર્યકરનો અવાજ સંભળાતાં જ ધ્રૂજી ઊઠતા. અને ત...ત...ફ...ફ.. કરી રિસીવર
મૂકી દેતા. કોઈ પેરોલ પર છૂટીને આવ્યું હોય તેની સાથે વાતચીત કરતાં પણ
આડોશીપાડોશીઓ અચકાતા હતા!

આમ સમગ્રતયા વિચારીએ તો વાતાવરણ જ જાણે બદલાઈ ગયું હતું...
અમારો તો દઢ વિચાર હતો, દંઢ નિર્ધાર હતો - “લક્ષ્યપ્રાપ્તિ સુધી sun પંથે
આગેકદમ...' અને તે માટે અમારો અતૂટ વિશ્વાસ પણ હતો...

oR જે art ૧% aT હ Te જઘજ ૧૮૪ EI
dan at Ren ૧૪ 7% aa art ager ટૈ //

- અને એ શ્રદ્ધા WA જેલના અને જેલ બહારના, મિસાની લટકતી તલવાર
સાથે ભૂગર્ભમાં કાર્ય કરનાર અને કાર્ય કરતાં કરતાં પકડાઈ જવાય તો “દેખા
જાયેગા'ના દઢ નિર્ધારવાળા સૌએ. નવી સ્થિતિના પડકારને પહોંચી વળવા ફરી એક
વાર will હોમાઈ જઈશું તો શું (2 નો સહેજે પણ વિચાર કર્યા વગર
આ દેશની બીજી આઝાદીના સંઘર્ષપથ પર દોટ મૂકી!

૧૨૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

An arrest, new rumors every day, talk of the “Tunnel Affair” in the press
The anxiety of the dulled public was increasing; While until yesterday
Some political activists who make statements like tigers fear arrest
Anta from Block (ruling Congress office) used to entertain the likes of us
Was, what else could be done except to shower mercy on him? until yesterday
Those who were eager to call us are now on the phone
Trembling on hearing the underground worker's voice. And t...t...f...f.. curry receiver
would put Even talking to someone who has been released on parole
Neighbors hesitated!

If you think about it as a whole, the atmosphere seems to have changed...
We had a strong idea, a strong determination - “Sun Panthe until the goal is achieved
Agekdam...' And for that we also had unwavering faith...

oR J art 1% aT h Te Jaghaj 184 EI
dan at Ren 14 7% aa art ager Tai //

- And that faith WA in and out of prison, Misa's hanging sword
Along with those who work underground and are caught doing the work “Dekha
All of Jayega's determination. One again to meet the challenge of the new situation
What if we go home (without even thinking about 2
Put a stop to the struggle of the second freedom of this country!

126 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 142