Original Gujarati OCR
વર્ષના SS.CHL અભ્યાસ કરતા પુત્ર મહેન્દ્ર પઢિયારની પણ ધરપકડ કરી; તો
વડોદરામાં સંઘના વિભાગ સંઘચાલક બાબુરાવજી આપ્ટેની ૮૦ વર્ષની ઉંમરે પણ
ધરપકડ કરવામાં આવી. ભરૂચમાંથી એક કથાકાર ગદાધર મહારાજની ધરપકડ
કરવામાં આવી. તેમનો દોષ ગણો તો એટલો જ હતો કે નવનિર્માણ શહીદોની
તર્પણવિધિ એક બ્રાહ્મણના નાતે તેમણે કરાવી હતી. ધરપકડો માટેનું કોઈ ચોક્કસ
ધોરણ નહોતું. વેરભાવ અને સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોની તુષ્ટિ એ જ ધરપકડનું
કારણ!
સરકારના પતન પછીના એક જ માસમાં ગુજરાતમાંથી ૨૭૫ કાર્યકરોની મિસા
હેઠળ ધરપકડ કરવામાં આવી. સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર,
ભુજ, સુરેન્દ્રનગર, પાલનપુર અને મહેસાણા મળી ગુજરાતની કુલ ૯ જેલોમાં બધા
મિસા કેદીઓને રાખવામાં આવ્યા.
આ ધરપકડો મુખ્યત્વે સંઘ, જનસંઘ, સમાજવાદી પક્ષ અને વિદ્યાર્થી પરિષદના
કાર્યકરોની હતી... પરંતુ મોરચા સરકારના મંત્રીઓની ધરપકડ કરવામાં આવી ન
હતી. સરકારે એક નવો નુસખો શરૂ કર્યો હતો. તત્કાલીન માજી મુખ્યમંત્રી શ્રી
બાબુભાઈ જ. પટેલ, માજી મંત્રીઓ શ્રી કેશુભાઈ પટેલ, શ્રીમતી હેમાબહેન આચાર્ય,
રાજકોટના મેયર શ્રી અરવિંદભાઈ મણિયાર અને એગ્રો.ના ચેરમેન શ્રી હરિસિંહજી
ગોહિલ ઉપર ry ક્લાક dia રાખવાનું શરૂ થયું. આ નેતાઓ જ્યાં જ્યાં જાય
ત્યાં ૬ થી ૭ પોલીસની મોટર સાથે જ હોય! તેમની દરેક પ્રવૃત્તિની નોંધ લેવાતી
હતી. તેઓ જેમને મળવા જતા હતા તેમની પાછળથી પૂછપરછ કરવી, ધરપકડની
ધમકી આપવી વગેરેથી ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન શરૂ થયો.
સૌ ભૂગર્ભ કાર્યકરોની પ્રારંભની ગતિવિધિ પણ ખૂબ ઓછી રહી. તત્કાળ
તો સમાચારો એકત્ર કરી પોલીસની Line of action’ અભ્યાસ અમારે માટે
મહત્ત્વની બાબત હતી. ભૂગર્ભ કાર્યકરોને પકડવા માટે તેમ જ સરકાર વિરુદ્ધની
AS પણ પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ કઈ દિશામાં પ્રયત્ન કરી રહી હતી તે અમારા
ધ્યાનમાં આવી ગયું... પૂર્ણ માહિતી મળતાં અમારી પણ Line of action નક્કી
કરી દીધી. બને ત્યાં સુધી પોલીસે નંક્કી કરેલી વ્યૂહરચનાનાં કેન્દ્રો કાળજીપૂર્વક
થળવાનો વિચાર મુખ્ય રહેતો.
સરકારના પતન પછીના થોડાક દિવસો ચારેતરફ ભયનું સામ્રાજ્ય, એક પછી
મિસાનો કોરડો વીંઝાયો ૧૨૫
English translation
Son Mahendra Padhiar, who is studying year SS.CHL, was also arrested; So
Even at the age of 80, Baburavji Apte, Sanghchalak of the Sangh department in Vadodara
was arrested. Arrest of Gadadhar Maharaj, a narrator from Bharuch
was done. His fault was the same as that of Navnirman martyrs
He performed the tarpana vidhi as a Brahmin. No specifics for arrests
There was no standard. Vengeance and appeasement of local Congress workers of the same arrest
The reason!
In a single month after the fall of the government, 275 activists from Gujarat were killed
Arrested under Sabarmati, Vadodara, Bhavnagar, Rajkot, Jamnagar,
Bhuj, Surendranagar, Palanpur and Mehsana were found in total 9 jails in Gujarat
Misa prisoners were kept.
These arrests are mainly from Sangh, Jana Sangh, Samajwadi Party and Student Parishad
The workers were... but the ministers of the Morcha government were not arrested
was The government launched a new initiative. The then former Chief Minister Shri
Babubhai only. Patel, Former Ministers Shri Keshubhai Patel, Mrs. Hemabhen Acharya,
Rajkot Mayor Mr. Arvindbhai Maniyar and Chairman of Agro Mr. Harisinhji
Started keeping ry clock dia on Gohil. Wherever these leaders go
There are 6 to 7 police with a motor! Their every activity was recorded
was Later interrogation of those they were going to meet, arrests
Attempts were made to create an atmosphere of fear by threatening etc.
The initial activity of all the underground workers also remained very low. Instantly
So collect the news and study the police's line of action for us
It was important. To arrest underground activists as well as against the government
AS also our what direction the police were trying to stop the activity
It came to mind... After getting complete information, our line of action was also decided
done As far as possible, the police carefully focus on the determined strategy
The idea of thawing was the main one.
A few days after the fall of the government, a reign of terror reigned, one after another
Misa was whipped 125