Original Gujarati OCR
અંતે છાપરામાંથી સરકાર વિરુદ્ધની એક આઠ પાનાંની પુસ્તિકા પોલીસને હાથ લાગી.
હવે “ધરતી મુદ્રણાલય' પર તવાઈ શરૂ થઈ. તેના માલિક શ્રી માણેકલાલ ડી. પટેલની
DIR હેઠળ ધરપકડ કરવામાં આવી... સરકારે પ્રેસને સીલ લગાવ્યું.
બારડોલીની BAA છાપશાળા' પર પણ આફત ઊતરી. કટોકટીના દિવસોમાં
જ અહીં કાયદેસર રીતે સંઘર્ષને સહાયક એવું સાહિત્ય અવારનવાર oud હતું.
વળી ‘aaa’ નામનું હિંદી છાપું પણ ત્યાંથી છપાવા માંડ્યું. અને પરિણામે સરકાર
વીફરી. છાપશાળા સાથે સંબંધિત શ્રી મોહનભાઈ પરીખ, શ્રી ભાઈદાસભાઈ પરીખ
તથા શ્રી નારાયણભાઈ દેસાઈ રમાં ઝડપાયા. ર
મર્મસ્થાનો પર ચોટ
ઘણા પ્રયત્નો પછી પણ સરકારી તંત્ર ભૂગર્ભકાર્યકરોને પકડવામાં સફળ થયું,
નહોતું... તેમ છતાંય તેના પ્રયત્નો અસફળ. જ ગયા હતા એમ પણ નહીં. ગુજરાત
સરકારના પતન પછીના પ્રથમ સપ્તાહમાં જ ભૂગર્ભ વ્યવસ્થાની એક અગત્યની
સંપર્કવ્યક્તિ ઉપર ચોટ થઈ. આ ચોટ અમારે માટે આશ્ચર્યપ્રેરક તથા વિઘખપ્રદ નીવડી.
સરકારે અમારા ભૂગર્ભકાર્યના એક સહયોગી સ્વયંસેવક શ્રી નવીનભાઈ ભાવસારની
ધરપકડ કરી. શ્રી નવીનભાઈને ત્યાં ભૂગર્ભકાર્ય સંબંધિત કેટલીક અગત્યની ટપાલ
આવતાની સાથે જ પોલીસે દરોડો પાડ્યો. અમારું એક ભૂગર્ભ સરનામું સરકાર
પાસે કેવી રીતે પહોંચ્યું તે અમારે માટે આશ્ચર્યપ્રદ હતું. બીજાં સરનામાં તથા
ABA ua કદાચ પકડાઈ ગયાં હોય તેવી શંકા પણ અમને થઈ. શ્રી
નવીનભાઈની મુદ્દામાલ સાથે ધરપકડ થઈ. તેમની સાથે શ્રી પરીન્દુ ભગત (કાકુ),
શ્રી ગોવિંદરાવ ગજેન્દ્રગડકર અને શ્રી વિનોદ ગજેન્દ્રગડકરને પણ પૂછપરછ માટે
પકડવામાં આવ્યા. ધરપકડ કરાયેલ સૌની સતત પૂછપરછ કરવામાં આવી. આવેલ
પત્રો પર નામ હતું USI’. (આ પુસ્તકના લેખકનું ભૂગર્ભનામ “પ્રકાશ' હતું.)
સરકાર આ નામ જાણી ગઈ. હવે લેખકની માહિતી માટે ધરપકડ કરાયેલ સૌને
જાતજાતની ધમકીઓ આપવામાં આવી. ધરપકડ કરાયેલ ગજેન્દ્રગડકર પરિવારના
પિતા-પુત્રની ધરપકડની માહિતી પણ તેમના પરિવારજનોને આપવામાં ન આવી.
અનેક તરકીબો પછી પણ પોલીસને કોઈ માહિતી ન મળી અને શ્રી નવીનભાઈ
પર રનો કેસ કરવામાં આવ્યો.
મિસાનો કોરડો વીંઝાયો ૧૨૩
English translation
Finally, the police found an eight-page pamphlet against the government from the roof.
Now Tavai started at “Dharti Mudranalaya” owned by Mr. Maneklal D. Patel
Arrested under DIR... Govt seals Pres.
Disaster also befell Bardoli's BAA print shop. In the days of crisis
Only here was often a literature supporting the struggle legitimately.
Also a Hindi print named 'aaa' also started printing from there. and consequently Govt
Weefery. Shri Mohanbhai Parikh, Shri Bhaidasbhai Parikh related to printing press
And Shri Narayanbhai Desai was arrested. Rs
Injuries to organs
Even after many attempts, the government managed to catch the underground workers,
No... still his efforts were unsuccessful. Not even that they had gone. Gujarat
In the first week after the fall of the government, an important part of the underground system
The contact sustained an injury. This injury was a surprising and shocking choice for us.
Government to Mr. Navinbhai Bhavsar, an associate volunteer of our underground work
Arrested. Some important mail related to underground work there to Shri Navinbhai
As soon as they arrived, the police raided. Our one underground address Govt
It was surprising to us how it was approached. Other addresses and
We also suspected that ABA ua might have been caught. Mr
Navinbhai was arrested with the material. Along with him Shri Parindu Bhagat (Kaku),
Also to Mr. Govindrao Gajendragadkar and Mr. Vinod Gajendragadkar for enquiry.
were caught. All those arrested were interrogated continuously. came
The name on the letters was USI'. (The pseudonym of the author of this book was “Prakash”.)
The government knew this name. Now to all those arrested for the author's information
All kinds of threats were given. of the arrested Gajendragadkar family
The information about the arrest of father and son was also not given to their families.
Even after many tricks the police did not get any information and Mr. Navinbhai
A case was filed.
Misa was whipped 123