Sangharsh ma Gujarat — Page 138

Original Gujarati OCR

હચમચાવી નાખે તેવી હતી... આથી મિસાની ઝપટમાંથી બચવા કેટલાકે રાજીનામાનો
હીન રસ્તો પણ અપનાવ્યો. રાજકીય પક્ષોના કાર્યકરોનાં રાજીનામાંનો ધોધ છાપાંમાં
વહેતો થયો. કેટલાક કાર્યકરોએ રાજીનામાની એક નકલ પોલીસસ્ટેશન અને બીજી
નકલ ધરપકડ કરવાના કામમાં મદદરૂપ થતા કોંગ્રેસી કાર્યકરોને મોકલી આપી
બચવાનો બેશરમ પ્રયાસ પણ કર્યો. જોકે અખબારોમાં રાજીનામાની વાતો જેટલા
પ્રમાણમાં પ્રસિદ્ધ થતી હતી તેમાં ઘણું કરીને ખોટા પ્રચારનું પ્રમાણ વધારે રહેતું
હતું. નવનિર્માણ વખતે આગળ આવેલા કહેવાતા નેતાઓ હતે ૨૦ મુદ્દાનાં લટકણિયાં
લઈને ફરતા થઈ ગયા હતા. અત્યાર સુધી મીંદડી બનીને જીવતા કોંગ્રેસીઓએ.
આડેધડ ખોટી ખોટી અરજીઓ કરી સંઘના કાર્યકરોને પકડાવવા માટે દિવસરાત
મહેનત કરી અને પરિણામે શ્રી દામુભાઈ પંચાસરા જેવા અનેક કાર્યકરોને માટે
પોલીસસ્ટેશનના ધક્કા રોજની ક્રિયા થઈ પડી હતી - એક વાર ઇન્કવાયરી તો
બીજી વાર જવાબ આપવા માટે અને ત્રીજી વાર ઓળખ માટે! આમ સતત ભય
ઉપજાવવા માટેનો પ્રયત્ન થતો હતો.

સરકારના પતનના ઘણા સમય પહેલાંથી અસ્વસ્થ તબિયતને કારણે આરામ
માટે ગુજરાત બહાર ગયેલ શ્રી ભોગીભાઈ ગાંધીને પકડવા તેમના ઘરે અવારનવાર
પોલીસનાં ઝુંડ ઊતરી પડતાં. તેમના ઘરમાં રહેતા શ્રી હસમુખ પટેલ તથા
કુ. મંદાકિની દવે પર wall ઝડી વરસતી, ધમકીઓ પણ અપાતી.

અખબારોની દષ્ટિએ જોઈએ તો સરકારનો સૌથી વધુ ગુસ્સો waw
સાપ્તાહિક ઉપર પહેલેથી જ હતો...તેમાંય વિશેષ કરીને ખૂબ વેચાણ પામેલ ભૂગર્ભ
પુસ્તક “કટોકટી... ઇન્દિરાની અને એડોલ્ફ હિટલરની” “સાધના'માં જ oud હોવાની
શંકાથી wae પર ૧૦૦ કરતાં વધારે પોલીસમેનોએ દરોડો પાડ્યો.

“સાધના પ્રકાશન મુદ્રણાલય' જે જગ્યાએ આવેલું છે તે ખમાસા વિસ્તાર
પોલીસથી ઘેરાઈ ગયો. ઘણીઘણી તપાસ કર્યા પછી પણ કંઈ જ હાથ ન લાગ્યું.
“સાધના પ્રકાશન મુદ્રણાલય”ના મૅનેજર શ્રી પન્નાલાલ સ્વસ્થતાપૂર્વક જવાબો wa
જતા હતા. “કટોકટી'ના પુસ્તક અંગે વારંવાર પૂછપરછ કરી, પણ બોલે તે બીજા!
સતત ત્રણ કલાકની જહેમત પછી પણ કશું મળ્યું નહીં. સરકાર હાથ ઘસતી રહી
ગઈ. આ જ રીતે એક બીજું પ્રેસ “ધરતી મુદ્રણાલય' પણ પોલીસ માટે શંકાસ્પદ
બન્યું હતું. ત્યાં પણ “સાધના'ની જેમ જ પોલીસનાં ધાડાં ઊતરી આવ્યાં. ખૂબ તપાસને
૧૨૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

It was shocking... so some resigned to escape Misa's grip
Heen also took the low road. Waterfall of resignation of political party workers in print
Flowed. Some activists took one copy of the resignation to the police station and another
Copies were sent to Congress workers who assisted in the arrest
Also made a brazen attempt to escape. However, as much as the news of resignation in the newspapers
There was a lot of false publicity in those that were relatively popular
was The so-called leaders who came forward during Navnirmaan were 20-point hangers-on
They went around with it. Until now, the Congressmen who have been living as minded ones.
Day and night to arrest union workers by making random false applications
worked hard and as a result for many workers like Mr. Damubhai Panchasara
Rushing to the police station became a daily routine - once an inquiry was held
Second time to answer and third time for recognition! Thus the constant fear
There was an effort to yield.

Rest due to ill health long before the fall of the government
For this reason, Mr. Bhogibhai Gandhi, who had gone out of Gujarat, often visited his house
A bunch of police came down. Shri Hasmukh Patel living in his house and
Mrs. Mandakini Dave was pelted with slurs, threats were also given.

According to the newspapers, the government's most angry waw
The weekly was already up...especially the best-selling underground
The book “Crisis... of Indira and Adolf Hitler” to be oud in “Sadhana”
More than 100 policemen raided wae on suspicion.

Khamasa area where “Sadhana Prakashan Mudranalaya” is situated
Surrounded by police. After many investigations, nothing worked.
Mr. Pannalal, manager of “Saadhana Prakashan Mudranalaya” calmly answered
were going Asked repeatedly about the book of "Crisis", but he said something else!
After three hours of continuous effort nothing was found. The government kept on wringing its hands
gone Similarly another press “Dharti Mudranalaya” is also suspicious to the police
had happened There were also police raids like "Sadhana".
122 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 138