Sangharsh ma Gujarat — Page 136

Original Gujarati OCR

રાતે બધાંને જગાડીને વ્યક્તિગત પૂછપરછ કરવામાં આવી. તેમને ત્યાં દૂધ ઠંડું
કરવાનાં Bs પણ ઉઘાડીને જોયાં! શ્રી સંજીવનભાઈ દેવધરને ત્યાં અનાજના
કોઠારમાં પણ લાકડીઓ ખોસીખોસીને જોવામાં આવ્યું કે અનાજની નીચે તો કોઈ
સંતાયું નથી ને! શ્રી હરિશ્ચન્દ્ર પંચાલ બહારગામ હતા, તેમના નામનું વોરંટ પણ
નહોતું અને ઘરમાં તેમનાં પત્ની શ્રીમતી કમળાબહેન પંચાલ એકલાં હોવા છતાં
રાતે બે વાગ્યે પોલીસે ઘર ખોલાવ્યું, માળિયા સુધી ખૂંદી વળ્યા...સાથે મહિલા પોલીસ
પણ નહીં...૨૦ થી ૨૫ જેટલા પુરુષ-પોલીસોએ As કલાક સુધી બહેનનો વિચાર
કર્યા વિના હાહાકાર મચાવી દીધો... ભૂગર્ભમાં ગયેલ સંઘના કાર્યકરોની માહિતી.
Anaad wall ઝડી વરસાવી. એ જ રીતે ગોવિંદરાવ ગજેન્દ્રગડકરનું ઘર પણ
ખોલાવ્યું. તેઓ તો પોતાની ધરપકડ કરવા આવ્યા છે એમ સમજી જેલવાસની
પૂર્વતૈયારી પણ કરવા લાગ્યા...પણ પોલીસે તો બીજાઓને માટે જ તેમનું ઘર ખોલાવ્યું
હતું. ઘરની પૂરી ઝડતી લીધી. ધરપકડ માટે ગયેલ પોલીસે સંઘના એક કાર્યકર
શ્રી ગોવિંદરાવ સહસભોજનીનું બાવડું ખેંચતાં તેમનો હાથ ઊતરી ગયો... રાત્રે ને
રત્રે જ તેમને હાડવૈદ પાસે લઈ જવામાં આવ્યા.
મોરચા સરકાર સમયે સંઘના જે કાર્યકરોને 1».1.ર.માં પકડવામાં આવ્યા હતા
તેમને હવે પાક્ઢમાં પકડી લેવામાં આવ્યા. રાજકોટમાં સંઘના પ્રાંત સંઘચાલક ડૉ.
શ્રી પી. વી. દોશી સાથે પોલીસે અમાનવીય વ્યવહાર કર્યો હતો. એક ગુનેગાર કરતાં
પણ વધારે ભૂંડો વ્યવહાર કરવામાં પોલીસને શરમ આવી નહોતી. જેલમાં લેવા
માટેનો સામાન પણ સાથે લેવા દેવામાં ન આવ્યો. કૉલર પકડીને તેમને ઢસડી લાવી
પોલીસવાનમાં ધક્કામુક્કી કરી ચડાવી દેવાયા. આવું તો ઘણાં સ્થળોએ બન્યું હતું.
રાજકોટમાંથી સૌપ્રથમ એક બહેન કુ. દર્શના પંડ્યાને પણ પકડવામાં આવી. કુ.
દર્શના ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મિસાવાસી બની હતી. આ બહેનનો ગુનો એટલો
જ કે તેણી વિદ્યાર્થી પરિષદની કાર્યકર્ત્ી હતી અને નવનિર્માણ આંદોલન વખતે
આમરણાંત ઉપવાસ પર બેઠી હતી.
લગભગ એક અઠવાડિયા સુધી દરરોજ સંઘના કાર્યકરોને ત્યાં પોલીસદરોડા

એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. ગુજરાતમાં ઠેરઠેર પોલીસે આ પ્રક્રિયા જારી
રાખીને ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું. આટઆટલી મહેનત પછી પણ તેઓ ભૂગર્ભ
કાર્યકરોને ન તો પકડી શક્યા કે ન તો તેમની માહિતી સુધ્ધાં મેળવી શક્યા.
૧૨૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

All were woken up at night and interrogated individually. They cooled the milk there
Even the Bs to be done have been uncovered! Shri Sanjivanbhai Devdhar of grain there
Even in the barn it was seen that there was someone under the grain by shaking the sticks
Not hiding! Shri Harishchandra Panchal was out, also warrant in his name
There was no and even though his wife Mrs. Kamlabehan Panchal was alone in the house
At two o'clock in the night, the police opened the house, turned up to the gardener... along with the female police
But no...about 20 to 25 male-policemen thought of the sister for As hours
Raised an outcry without doing... Information on Union workers who went underground.
Anaad wall rained down. Similarly the house of Govindrao Gajendragadkar
opened. He went to jail thinking that they had come to arrest him
They started making preparations...but the police opened their house only for others
was Took the whole house. A worker of the union was arrested by the police
Mr. Govinda Rao's hand fell off while pulling Sahasbhojni's bowl... in the night
He was taken to Hadwaid at night.
During the Morcha Government, the workers of the Sangh who were arrested in 1».1.R
He was now captured in Pakdh. Dr. Provincial Sanghchalak of the Union in Rajkot.
Shri P. V. Doshi was treated inhumanely by the police. than a criminal
But the police were not ashamed to do more bad things. take to jail
Luggage was also not allowed to be taken along. Grab the collar and bring them down
They were pushed into the police van. This happened in many places.
First a sister from Rajkot. Darshana Pandya was also arrested. Mrs.
Darshana became the first woman resident of Gujarat. This sister's crime is so much
As she was a student council worker and during the Navnirman movement
Amaranth was fasting.
Police raided the union workers there every day for almost a week

It had become a routine. Police issued this procedure everywhere in Gujarat
By keeping spread the kingdom of fear. Even after all this hard work, they are underground
Neither the workers could be caught nor their information could be obtained.
120 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 136