Sangharsh ma Gujarat — Page 135

Original Gujarati OCR

મિસાનો કોરડો વીંઝાયો

Lal માર્ચે સાંજે ગુજરાતની મોરચા સરકારે રાજીનામું
આપ્યું. ગુજરાત શાંત રહ્યું. નફરતની લાગણી વ્યાપક હતી, પણ
ક્યાંય કોઈ હિંસક બનાવ બન્યો નહીં. જનજીવન સામાન્ય
હતું...તેમ છતાંય ગુજરાતમાં આડેધડ ધરપકડોનો દોર શરૂ થયો
હતો.

૧૩મીની મધ્યરાત્રિથી જ ગુજરાતમાં ઠેરઠેર ધરપકડો
કરવામાં આવી. દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ
સંઘ, જનસંઘ અને Revel પરિષદના કાર્યકરોને નિશાન
બનાવવામાં આવ્યા...ઉપરાંત, થોડાક સર્વોદયી કાર્યકરો અને
સમાજવાદી પક્ષના કાર્યકરોની પણ ધરપકડ કરી લેવામાં આવી.
રાતભર ધરપકડોના સમાચારો આવતા ગયા. ભૂગર્ભમાં ચાલ્યા
ગયેલા સંઘના કાર્યકર્તાઓને પકડવા માટે સંઘના અનેક
કાર્યકર્તાઓનાં ઘર ખટખટાવવામાં આવ્યાં. અમદાવાદથી સંઘના
એક પણ કાર્યકરને પોલીસ પકડી ન શકી... બધા સહીસલામત
રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હતા. સંઘનો એક પણ
કાર્યકર્તા ન પકડાવાને કારણે સરકાર અકળાઈ ઊઠી. હવે
આડેધડ દરોડા પાડીને પરિવારજનોને ડરાવવાનો-ધમકાવવાનો
પ્રયત્ન શરૂ થયો. જેમનાં વૉરંટ નહોતાં એવા કાર્યકરોનાં ઘરમાં
પણ અમારા જેવા કાર્યકરોને શોધવા માટે ઝડતી કરવામાં આવી.
એક કાર્યકર ડૉ. શ્રી વિશ્વનાથ વણીકરના ઘરે તો તિજોરી
ખોલવા માટે પણ મજબૂર કર્યાં... જાણે ભૂગર્ભ કાર્યકરો
તિજોરીમાં ન સંતાઈ ગયા હોય! શ્રી કાંતિભાઈ મોદીને ત્યાં તો.
મિસાનો કોરડો વીંઝાયો ૧૧૯

English translation

Misa was whipped

On the evening of Lal March, the Gujarat Front government resigned
gave Gujarat remained calm. The feeling of hatred was widespread, too
No violent incident took place anywhere. Public life is normal
Even so, a series of indiscriminate arrests started in Gujarat
was

Arrests everywhere in Gujarat since the midnight of 13th
was done. Like other states of the country, in Gujarat too
Targeting workers of Sangh, Jan Sangh and Revel Parishad
were created...Also, a few outstanding activists and
Workers of the Samajwadi Party were also arrested.
News of the arrests kept pouring in throughout the night. Walked underground
Many of the Sanghs to catch the missing Sangh workers
Workers' houses were knocked. Ahmedabad to Sangh
Not a single worker was caught by the police... all unharmed
He was monitoring the situation. Even one of the union
The government was paralyzed due to not arresting the activists. Now
Indiscriminately raiding and threatening the family members
The effort began. In the houses of workers who did not have warrants
But efforts were made to find activists like us.
An activist Dr. A vault in the house of Shri Vishwanath Vanikar
Even forced to open... like underground workers
Not hidden in the vault! Shri Kantibhai Modi there.
Misa was whipped 119

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 135