Sangharsh ma Gujarat — Page 134

Original Gujarati OCR

શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સંઘર્ષ સમિતિના સાથીઓ એ જાણતા જ હતા કે

અમે જેલમાં જવા કરતાં બહાર રહી સંઘર્ષને જીવતો રાખવાનો પ્રયત્ન કરી શકીશું... ;
આથી સૌએ અમોને વિશેષરૂપે શુભેચ્છાઓ પાઠવી. બેઠકમાં હાજર રહેલાઓમાંથી

થોડાકને બાદ કરતાં બાકી સૌએ જેલમાં જવાની તૈયારીઓ કરવાની હતી, જ્યારે

અમારા જેવા જેઓ મિસાને પણ પડકારવાનો નિર્ણય કરી ચૂક્યા હતા, તેમણે
ભૂગર્ભવાસ માટેની યોજના બનાવવાની હતી.

બેઠક પછી તરત જ શ્રી નાથાલાલ ઝઘડા, શ્રી શંકરસિંહ વાઘેલા અને હું
ગાંધીનગર પહોંઆ. સરકારના પતન પછી કોણે શું કરવું અને ક્યાં મળવું તથા
મકરંદભાઈએ ભૂગર્ભમાં રહેવું વગેરે બાબતો નક્કી થઈ...આથી સરકારના પતન
પછી તરત જ તેમણે ગાંધીનગર છોડવું વગેરે યોજનાઓ નક્કી કરી અમે રાત્રે જ
અમદાવાદ પહોંચી ગયા.

ર. સ્વ. સંઘના ગુજરાત પ્રાંત કાર્યકરોની એક મીટિંગ પ્રાંતપ્રચારક શ્રી
દેશમુખજીએ તત્કાળ બોલાવી અને નવી સ્થિતિ અંગે આવશ્યક નિર્ણયો કરી લીધા.
સૌ કોઈ યોગ્ય સ્થળે ગોઠવાઈ ગયા. હવે અમારા ભૂગર્ભવાસનો નવો તબક્કો શરૂ
થયો. હવે અમારે મિસાની સતત લટકતી તલવાર નીચે ખૂબ જ સાવચેતીથી કામ
કરવાનું હતું.

બીજે દિવસે બાબુભાઈએ રાજીનામું આપ્યાના સમાચારો આવી ગયા. એક
અનોખા દ્વીપ સમું ગુજરાત તાનાશાહી સલ્તનતનો શિકાર બન્યું. ઇતિહાસનાં પાનાંમાં
એક વધુ કાળું પ્રકરણ ઉમેરાયું.

૧૧૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

Greetings were sent. The comrades of the Sangharsh Samiti knew that

We can try to keep the struggle alive by staying outside rather than going to jail... ;
Hence everyone wished us specially. Of those present at the meeting

All but a few had to prepare to go to jail, when

Like us who had already decided to challenge Misa too, he
Plans for underground housing were to be made.

Immediately after the meeting Mr. Nathalal Vaghra, Mr. Shankarsinh Vaghela and myself
Gandhinagar Pahona. Who to do what and where to meet after the fall of the government and
It was decided that Makarandbhai would stay underground etc..hence the downfall of the government
After that, he decided to leave Gandhinagar etc. in the night itself
Reached Ahmedabad.

Rs. self A meeting of the Gujarat Provincial Workers of the Union was held by Provincial Pracharak Shri
Deshmukhji immediately convened and took necessary decisions regarding the new situation.
All arranged in a suitable place. Now the new phase of our underground life begins
happened Now we have to work very carefully under Misa's ever-hanging sword
had to do.

The next day the news came that Babubhai had resigned. one
A unique island, Gujarat became a victim of a despotic sultanate. In the pages of history
One more dark chapter added.

118 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 134