Original Gujarati OCR
જેલ-મુલાકાત આપવાનો સાફ ઇનકાર કર્યો. ઊઘડતા ન્યાયાલયે શ્રી દેસાઈએ
જાણીતા ધારાશાસ્ત્રી શ્રી સંતોષ હેગડે દ્વારા ‘Re’ દાખલ કરી અને શ્રી અડવાણીજીને
ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવા માટે પેરોલ પર છોડવાની માગણી કરી. થોડાક જ
સમય પછી બીજી પણ એક 'રેટ' દાખલ કરવામાં આવી કે ચૂંટણીના કામ અંગે
શ્રી અડવાણીજીની મુલાકાત પણ મળવી જોઈએ. આમ મામલો કોર્ટ સુધી પહોંચયો.
બીજી તરફ શ્રી બાબુભાઈએ દિલ્હીમાં તે વખતના ગૃહપ્રધાન શ્રી રેડી સાથે
વાત કરી, જનતા મોરચાના ઉમેદવાર શ્રી અડવાણીને ચૂંટણી લડવા પૂરતી સહાય
આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. SE માગણીએ મંજૂર કરી, પરંતુ
શ્રી અડવાણીજીએ પેરોલ પર છૂટવાનો ઇનકાર કર્યો. કાનૂની જંગમાં સરકારનો
પરાજય થયો અને શ્રી અડવાણીજીનો નૈતિક વિજય થયો. આમ, શ્રી અડવાણીજીને
બેંગલોરથી અમદાવાદ નવમી માર્ચે વિમાન દ્વારા, અટકાયત હેઠળ લાવવામાં આવ્યા
અને તેમને ગાંધીનગરમાં વી.આઈ.પી. ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા, જ્યાં
ઉમેદવારીપત્ર ભરવાની જરૂરી વિધિઓ કરવામાં આવી. આમ ગુજરાતે બેંગલોરને
પણ પડકારી અડવાણીજીને રાજ્યસભામાં ચૂંટીને મોકલ્યા.
કોંગ્રેસીઓની વ્યૂહરચના
દિન-પ્રતિદિન કોંગ્રેસીઓનો ગુજરાત સરકાર તૂટવા વિશેનો પોતાનો વિશ્વાસ
દંઢ થતો જતો હતો. સુરતના ધારાસભ્ય શ્રી શંભુભાઈ પટેલે પાટલી બદલીને તેનો
પ્રારંભ કર્યો. ગુજરાત સરકાર તૂટ્યા પછી પણ ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એ
માટે મોરચા સરકાર પ્રયત્નશીલ હતી તો બીજી બાજુ કોંગ્રેસીઓની વ્યૂહરચના
સરકારને પદભ્રષ્ટ કરવાની સાથે તેને બદનામ પણ કરવાની હતી! પાટલીબદલુઓ
દ્વારા મોરચા સરકાર તેના ભારથી તૂટી રહી છે એવી હવા ઊભી કરવામાં આવી
અને ગુજરાત બિનલોકશાહી વલણો અપનાવે છે, હિંસાને ઉત્તેજન આપે છે વગેરે
વાતો કરી સરકારને વધુમાં વધુ બદનામ કરવાના કોંગ્રેસી પ્રયત્નો બળવત્તર બનતા
ગયા; પણ આ બધાયથી વધારે ઊહાપોહ “સુરંગ પ્રકરણ' વિશે ઊભો કરી સરકારને
બદનામ કરવાનો પ્રયત્ન થયો. ગુજરાતના કેટલાક કોંગ્રેસીઓ અને એક સંસદસભ્ય
દ્વારા “સુરંગ પ્રકરણ'ની પૂર્ણ માહિતી કેન્દ્ર સરકાર અને CBIA અપાઈ હતી.
ગુજરાતના કોંગ્રેસીઓની અને કેન્દ્ર સરકારની સંયુક્ત યોજના એવી હતી કે
૧૧૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
Flatly refused to give jail-visits. Mr. Desai at the opening court
'Re' filed by the eminent lawyer Mr. Santosh Hegde and Mr. Advaniji
Demanded to be released on parole to file nomination papers in the elections. Only a few
Later another 'Rate' was introduced regarding election work
Shri Advaniji should also be visited. Thus the matter reached the court.
On the other hand Shri Babubhai accompanied the then Home Minister Shri Reddy in Delhi
Talked, enough support for Janata Morcha candidate Mr. Advani to contest elections
Emphasized the need to give. SE demands granted, but
Mr. Advaniji refused to be released on parole. Government in legal battle
Defeated and Shri Advaniji's moral victory. Thus, to Mr. Advaniji
By air from Bangalore to Ahmedabad on March 9, they were brought under detention
And he was VIP in Gandhinagar. Stayed in a guesthouse, where
Necessary formalities of filling the nomination form were done. Thus Gujarat to Bangalore
But challenged Advaniji and sent him to Rajya Sabha.
Strategy of Congressmen
Day by day Congressmen's own belief about the collapse of the Gujarat government
It was getting worse. Surat MLA Mr. Shambhubhai Patel changed his name
started May peace be maintained in Gujarat even after the collapse of the Gujarat government
For this, the front government was trying, on the other hand, the strategy of the Congressmen
The government had to be discredited along with overthrowing it! Change the tables
An air was created that the Front government was collapsing under its weight
And Gujarat adopts undemocratic attitudes, encourages violence etc
The efforts of the Congress to discredit the government as much as possible by talking became stronger
gone; But more than all this, the government created a lot of controversy about the "tunnel case".
An attempt was made to discredit. Some Congressmen and a Member of Parliament from Gujarat
Complete information on “Tunnel Chapter” was provided by Central Government and CBIA.
The joint plan of the Congressmen of Gujarat and the central government was that
116 Gujarat in conflict