Original Gujarati OCR
તેમણે આગ્રહ પણ રાખ્યો.
શ્રી નારાયણભાઈએ સંઘર્ષને પૂરક થાય તેવું સાહિત્ય પોતે પ્રસિદ્ધ કરી શકશે
તેમ કહ્યું. આ વિચારમાંથી જ ગુજરાતમાં RA ભાષામાં “યકીન' નામનું અઠવાડિક
શ્રી નારાયણ દેસાઈના તંત્રીપદે બારડોલીથી શરૂ થયું.
લોકસંઘર્ષ સમિતિએ હવે મંત્રી વિશે ફરીથી નિર્ણય કરવાનો હતો. આ વખતે
નવી વૂહરચના નક્કી કરવામાં આવી. જેમના પર વોરંટ નહોતું તેવા શ્રી દિગ્વિજય
નારાયણરસિંહ બહારનાં કાર્યો માટે મંત્રી તરીકેની ફરજ બજાવે અને ભૂગર્ભ
આંદોલનના મંત્રી તરીકેની જવાબદારી શ્રી દત્તોપંતજી સંભાળે એવી વ્યવસ્થા કરવામાં
આવી. આ વ્યવસ્થા વધુ અનુકૂળ છે તેવું પણ અનુભવે લાગ્યું. સરકાર હવે શ્રી
દિગ્વિજય નારાયણસિંગ પૂરતી જ જાગ્રત હતી; વળી તેમને પકડવાનું પણ સરકારને
જરૂરી ન લાગ્યું. બીજી તરફ શ્રી દત્તોપંતજી બધો જ કારભાર સંભાળતા હતા.
પાછળથી ૧૩મી મેએ શ્રી જયપ્રકાશજીએ સંઘર્ષ સમિતિની પુનર્રચનાની જાહેરાત
કરી... તે પ્રમાણે “લોકસંઘર્ષ સમિતિ'ના ચેરમેન તરીકે શ્રી એસ. એમ. જોશી અને
ત્રણ મંત્રીઓ તરીકે શ્રી દત્તોપંતજી ઠેંગડી, શ્રી દિગ્વિજય નારાયણસિંગ અને શ્રી
લોકનાથ જોશીને કામ સોંપવામાં આવ્યું. સંઘર્ષના અંત સુધી આ સૌએ લોકસંઘર્ષ
સમિતિનું નેતૃત્વ સંભાળ્યું.
બેંગલોરમાં પણ ગુજરાત
ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસીઓ કોઈ પણ ભોગે સરકાર
તોડવા માટે કૃતનિશ્ચયી હતા. “આજ તૂટે, કાલ તૂટે'ના વાતાવરણમાં સરકારનું કામ
ચાલતું હતું...ત્યાં જ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી. ગુજરાતના જનતા
મોરચા પક્ષે રાજ્યસભા માટે બેંગલોર જેલમાં મિસાવાસ ભોગવી રહેલા જનસંઘના.
અખિલ ભારતીય પ્રમુખ શ્રી એલ.કે.અડવાણીને પસંદ કરીને કેન્દ્ર સરકારને HBA. *
બેંગલોરના સત્તાવાળાઓએ પણ શ્રી અડવાણીજીને ઉમેદવારીપત્ર ભરતા રોકવા માટે
જાતજાતના ઉપાયો અજમાવ્યા.
આ કાર્ય અંગે ગુજરાતના તે વખતના વસવાટપ્રધાન શ્રી મકરંદભાઈ દેસાઈ
બેંગલોર પહોંચ્યા. તેમની સાથે મુંબઈના જનસંઘ કાર્યકર શ્રી અમર જરીવાલા પણ
જોડાયા. તેમણે શ્રી અડવાણીજીના સંપર્ક માટે પ્રયત્ન કર્યો; પરંતુ ત્યાંના ગૃહમંત્રીએ
એક વધુ નિશાન...ગુજર।ત ૧૧૫
English translation
He also insisted.
Shri Narayanabhai himself would be able to publish literature that would complement the struggle
Said that. It is from this idea that a weekly called “Yakin” in RA language in Gujarat
The editorship of Shri Narayana Desai started from Bardoli.
The Lok Sangharsh Committee now had to decide again about the minister. this time
A new schedule was decided. Mr. Digvijay on whom there was no warrant
Narayanarsinh to serve as minister for outdoor and underground works
In arranging that Mr. Dattopantji will take over the responsibility as Minister of Movement
came This system was also felt to be more convenient. Government now Shri
Digvijay Narayansingh was alert enough; Also the government to catch them
Didn't feel necessary. On the other hand, Mr. Dattopantji was in charge of everything.
Later on 13th May Shri Jayaprakashji announced the reconstitution of Sangharsh Samiti
According to that, Shri S. M. Joshi and
As three ministers Shri Dattopantji Thengdi, Shri Digvijay Narayansingh and Shri.
Loknath Joshi was assigned the task. All these people struggle until the end of the struggle
took over the leadership of the committee.
Gujarat also in Bangalore
In Gujarat, under the leadership of Hitendrabhai Desai, the Congress government at any cost
Was determined to break. "Government work in an environment of 'break today, break tomorrow'
It was going on...there was Rajya Sabha election in Gujarat. People of Gujarat
Jana Sangh who is serving time in Bangalore Jail for Rajya Sabha on Morcha Party.
HBA to Central Government by electing All India President Shri LK Advani. *
Bangalore authorities also to stop Mr. Advaniji from filing nomination papers
Tried various remedies.
Shri Makarandbhai Desai, then Housing Minister of Gujarat regarding this work
Reached Bangalore. Along with him was Mr. Amar Jariwala, a Jana Sangh worker from Mumbai
Joined He tried to contact Shri Advaniji; But the home minister there
One more mark...Gujar.T 115