Sangharsh ma Gujarat — Page 130

Original Gujarati OCR

કાર્યકરો પણ પકડાઈ ગયા. “લોકસંઘર્ષ સમિતિ' માટે આ મોટો ફટકો હતો. ગુજરાત
માટે પણ આ સમાચાર ખૂબ દુઃખદ હતા. શ્રી વર્માની સંપૂર્ણ કામગીરી સાથે
ગુજરાતના સંઘર્ષ કાર્યકર્તાઓનો ઠીકઠીક ઘરોબો બેસી ગયો હતો. શ્રી વર્માનું
સમન્વયવાદી વ્યક્તિત્વ સંઘર્ષ ઉપરાંત ગુજરાત મોરચા સરકારના બધા પક્ષો માટે
પણ માર્ગદર્શક હતું.
'સંઘર્ષ સમિતિ'ના નવા મંત્રી

શ્રી વર્માના પકડાઈ જવાથી સંઘર્ષ સમિતિના નવા મંત્રી નીમવાનો વિચાર
ચાલુ થયો. ખૂબ યોગ્ય વ્યક્તિ આ કામ સંભાળે તેવું સંઘર્ષ સમિતિના નેતાઓ વિચારી
રહ્યા હતા.. આથી શ્રી વર્મા પછી તેમના સ્થાને શ્રી દત્તોપંતજી ઠેંગડીને આ કાર્ય
સંભાળવાનું આવ્યું - જોકે આ વ્યવસ્થા વચગાળાની હતી, કારણ, શરૂઆતથી જ
ભૂગર્ભમાં રહી આંદોલન ચલાવનારાઓમાંના તેઓ પણ એક હોઈ સરકાર તેમને
પણ પકડવા માટે પ્રયત્નશીલ બને તેમ હતું... બીજી બાજુ સમિતિ કોઈ પણ ભોગે
દત્તોપંતજીને ગુમાવવા તૈયાર નહોતી.

હવે પછી શ્રી નારાયણ દેસાઈ આ કામ સંભાળે તેવો મત “લોકસંઘર્ષ
સમિતિ'ની કેન્દ્રીય નેતાગીરીમાં વ્યાપક હતો. દરેક રીતે તેમનું વ્યક્તિત્વ યોગ્ય હોઈ
શ્રી એસ. એમ. જોશી અને શ્રી દત્તોપંતજી ઠેંગડીએ તેમની સાથે વાત કરીને આગળ
વધવાનું નક્કી થયું. એ અરસામાં ૨-૩ માર્ચે સર્વોદય નેતાઓનો એક અખિલ
ભારતીય કાર્યક્રમ ગુજરાતમાં ભરૂચ પાસેના શુક્લતીર્થમાં હતો. દેશભરના મુખ્ય
મુખ્ય સર્વોદયી મિત્રો ભેગા મળી દેશની તત્કાલીન સ્થિતિમાં જે. પી., વિનોબાજી
વગેરેની ભૂમિકાઓનો સવિસ્તર વિચાર કરી રહ્યા હતા. શ્રી નારાયણ દેસાઈ પણ
અહીં હોવાથી dai. સમિતિના આ બન્ને નેતાઓ ગુજરાતમાં આવ્યા. શ્રી દત્તોપંતજી
અને શ્રી એસ. એમ. જોશી બન્ને આ સંમેલનમાં એક દિવસ હાજર રહ્યા. અનેક
વિષયોની અધિકૃત માહિતી પણ મળી...ઉપરાંત બન્ને નેતાઓએ શ્રી નારાયણ દેસાઈ
સાથે તેઓ સંઘર્ષ સમિતિના મંત્રી તરીકે કાર્ય સંભાળે તેવી વાતચીત કરી... પરંતુ,
શ્રી દેસાઈએ આ કાર્ય વધારે અઘરું અને ભૂગર્ભમાં રહીને કરવાનું હોવાથી તે માટે
પોતાની અશક્તિ દર્શાવી અને “લોકસંઘર્ષ સમિતિ'ના મંત્રીપદનો ભાર વધુ યોગ્ય
એવી વ્યક્તિને સોંપવાની સલાહ આપી. શ્રી ઠેંગડીજી આ કાર્યભાર સંભાળે તેવો
૧૧૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Activists were also caught. This was a big blow for the "Lok Sanghrs Samiti" Gujarat
So this news was very sad. With the full performance of Mr. Verma
Many houses of the struggle workers of Gujarat were sat down. of Mr. Verma
For all parties in the Gujarat Front government besides the syncretistic personality struggle
But it was a guide.
New Minister of 'Sangharsh Samiti'

The idea of appointing a new Minister of Sangharsh Samiti after the capture of Mr. Verma
turned on. The leaders of the Sangharsh Committee thought that a very suitable person would handle this job
remained.. Hence after Shri Verma this work was done by Shri Dattopantji Thangdi in his place
came to take over - although this arrangement was interim, because, from the very beginning
He was also one of those who ran the movement in the underground
But the committee on the other hand was trying to catch up at any cost
Dattopantji was not ready to lose.

From now on, Mr. Narayan Desai will take over this work as “Loksangarsh
The central leadership of the committee was extensive. His personality should be perfect in every way
Shri S. M. Joshi and Mr. Dattopantji Thengdi proceeded to talk to him
Decided to grow. In that period, on March 2-3, a gathering of Sarvodaya leaders
The Indian program was at Shuklatirtha near Bharuch in Gujarat. Nationwide majors
The main Sarvodaya friends gathered together in the current state of the country. P., Vinobaji
etc. roles were being considered in detail. Also Shri Narayan Desai
Being here dai. Both these leaders of the committee came to Gujarat. Shri Dattopantji
And Mr. S. M. Both Joshi attended this convention for one day. Many
Official information of the subjects was also received...Furthermore, both the leaders Mr. Narayan Desai
Talked with him to take over as Minister of Sangharsh Samiti... But,
Since Mr. Desai had to do this work more difficult and underground
Showed his weakness and more appropriate the ministerial load of "Loksangarsh Samiti".
Advised to handover to such a person. Shri Thengdiji should take charge of this office
114 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 130