Sangharsh ma Gujarat — Page 124

Original Gujarati OCR

સમિતિની આવી મીટિંગો વારંવાર કરવાનું શક્ય ન હોવાથી આ કમિટીને બધા જ
નિર્ણયો કરવાની સત્તા આપવામાં આવી. આ ત્રણ સભ્યો સર્વ શ્રી રવીન્દ્ર વર્મા -
દત્તોપંતજી ઠેંગડી અને એસ. એમ. જોશી હતા. આમ, ગુજરાતની ધરતી પર આ
પ્રકારના અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા.

જોકે આટલેથી અમારી ભૂગર્ભબેઠકનું કામ પત્યું નહોતું. પહેલી અને બીજી
જાન્યુઆરી '9૬ એ બે દિવસ માટે બીજી એક અગત્યની ભૂગર્ભબેઠક પણ
અમદાવાદમાં યોજાઈ હતી. જનસંઘના ભૂગર્ભકાર્યકરોની આ બેઠક હતી. આ બેઠકમાં
દરેક પ્રાંતમાંથી જનસંઘના બે ભૂગર્ભનેતા આવવાના હતા... ઉપરાંત અખિલ
ભારતીય ભૂગર્ભનેતાઓ તો ખરા જ. શ્રીમતી ગાંધીને નાકે દમ લાવી દેનાર ૭૦
જેટલા પ્રમુખ સંઘર્ષવીરો બે દિવસ ચાલેલી આ બેઠકમાં એકઠા થયા હતા. સરકારના
ફ્રૂરમાં ફૂર કાયદાઓની જરા પણ પરવા કર્યા વગર અંતિમ વિજય સુધી લડી લેવાના
ખમીરવાળા હજારો જનસંઘ-કાર્યકરોના તેઓ માર્ગદર્શક અને નેતા હતા. જોકે આ
મીટિંગની વ્યવસ્થા માટે કોઈ મુશ્કેલીઓ નહોતી, કારણ આ મીટિંગમાં ભાગ લેનાર
બધા જ છેલ્લા છ માસથી ભૂગર્ભબેઠકો કરીને ટેવાઈ ગયા હતા... આથી કયાં ક્યાં
ભયસ્થાનો હોય છે અને કેટલી કાળજી લેવાની હોય છે વગેરે અનેક વાતોથી એ
બધા સુપરિચિત હતા. જનસંઘની આ બેઠકમાં લો. સં. સમિતિના મંત્રી શ્રી રવીન્દ્ર
વર્મા પણ હાજર હતા. આમ એક જ સપ્તાહમાં ગુજરાતની ભૂમિ પર ૧૦૦ કરતાં
પણ વધારે ભૂગર્ભકાર્યકર્તાઓ એકત્ર થયા હતા.

આ ઉપરાંત દિલ્હીના માજી મેયર શ્રી કેદારનાથજી સાહની પણ અવાર-નવાર
ગુજરાતના પ્રવાસે આવતા. તેઓ મુખ્યત્વે Misal પકડાયેલ કાર્યકર્તાઓના
પરિવારોની આર્થિક વ્યવસ્થા સંભાળતા હતા. આ કામ માટે તેઓ દેશભરમાં સતત
ફરતા રહી યોગ્ય વ્યવસ્થા કરતા. શ્રી સાહની પણ ભૂગર્ભવાસ દરમિયાન જ વિદેશમાં
પહોંચી ગયા હતા.

આમ અનેકવિધ પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલતી હતી. ગુજરાતમાં મોરચા
સરકાર હતી, છતાંયે સરકારને જરા પણ ગંધ ન આવે તેની કાળજી લેવામાં આવતી
હતી...આથી ગુજરાતને કારણે કોઈ પણ ભૂગર્ભનેતાને ક્યારેય મુશ્કેલીઓ આવી
નહોતી. હા, એક વાર શ્રી રવીન્દ્ર વર્મા થોડીક મુસીબતમાં મુકાયા હતા. તેમના પુત્ર
હરિ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેઓ જાન્યુઆરીમાં મુંબઈ જતા હતા. વલસાડ
૧૦૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

As it is not possible to hold such meetings of the Committee frequently, this Committee all
Empowered to make decisions. These three members are all Shri Ravindra Verma -
Dattopantji Thengdi and S. M. Joshi was. Thus, this on the soil of Gujarat
Many important decisions were taken.

However, this did not end our underground work. First and second
Another important underground sit-in for two days in January '96
Held in Ahmedabad. This was a meeting of underground workers of Jan Sangh. In this meeting
Two Jana Sangh underground leaders were to come from each province... plus Akhil
Indian underground leaders are real. 70 who suffocated Mrs. Gandhi
As many leading strugglers gathered in this meeting which lasted for two days. of the government
To fight till the final victory without any regard for the laws of furor in furor
He was the guide and leader of thousands of leaven Jan Sangh workers. However this
There were no difficulties for the arrangement of the meeting, because the participants in this meeting
Everyone had become accustomed to underground sit-ins for the past six months... so why?
There are places of danger and how much care needs to be taken etc
All were familiar. Take this meeting of Jan Sangh. No. Committee Minister Shri Ravindra
Verma was also present. Thus more than 100 on the land of Gujarat in a single week
But more underground workers had gathered.

Apart from this, the ex-mayor of Delhi Mr. Kedarnathji Sahni also from time to time
Coming on a trip to Gujarat. They mainly captured Misal activists
He handled the financial system of the families. For this work they constantly across the country
Making proper arrangements while moving around. Mr. Sahni also abroad during his underground stay
had reached

Thus many activities were going on in Gujarat. Front in Gujarat
There was a government, yet care was taken not to smell the government at all
There was... Hence no underground leader ever faced difficulties due to Gujarat
was not Yes, once Mr. Ravindra Verma got into some trouble. his son
According to the information received from Hari, he was going to Mumbai in January. Valsad
108 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 124