Original Gujarati OCR
આવી પહોંચ્યા. અમે બેઠકમાં ખબર મોકલાવી. શ્રી રવીન્દ્ર વર્મા, શ્રી એસ. એમ.
જોશી વગેરે તેમને મળવા નીચે ગયા. બેઠકમાંનાં કેટલાકનો એવો મત હતો કે કેટલીક
શંકાસ્પદ વ્યક્તિઓને જોતાં શ્રી જ્યોર્જ બેઠકમાં હાજર રહેશે તો તેમનો પહેરવેશ
તેમ જ તેમના સાથે રહેવાથી બીજી અનેક વાતો પણ બહાર આવશે, જે સરકાર
સુધી પહોંચવાની પૂરી શક્યતા હતી... આથી તેમણે બેઠકમાં ન બેસવું. થોડીક
વાતચીત પછી શ્રી જ્યોર્જ તરત જ પાછા sal, જોકે બેઠક પૂરી થયા પછી શ્રી
રવીન્દ્ર વર્મા, શ્રી એસ. એમ. જોશી અને શ્રી દત્તોપંતજી ઠેંગડીને લઈને હું શ્રી જ્યોર્જના
નિવાસસ્થાને પહોંચ્યો. દિવસભરની બેઠકમાં થયેલી ચર્ચાવિચારણાની શ્રી જ્યોર્જને
માહિતી આપવામાં આવી.
બેઠક દરમિયાન હિંસક-અહિંસક પદ્ધતિનો એક મુદ્દો વિગતે ચર્ચાયો હતો.
આ અંગે પણ તેમની સાથે વાત થઈ. ગાંધીવાદી મૂલ્યો સ્વીકારીને જ લડત લડવાના
સંઘર્ષ સમિતિના સ્પષ્ટ આગ્રહની અને હિંસક પદ્ધતિઓ સાથે “સંઘર્ષ સમિતિ' સહમત.
નથી, એ વાતની પણ એમને જાણ કરવામાં આવી.
સંઘર્ષ સમિતિની દિવસભર ચાલેલ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા.
દેશવ્યાપી સત્યાગ્રહની સમાજ, સરકાર અને જેલવાસી બંધુઓ પરની અસરો અંગે
વિચાર થયો. સત્યાગ્રહ શરૂ થયાને લગભગ દોઢ માસ પૂરો થયો હતો અને સરકારની
કલ્પના કરતાં અનેકગણા સત્યાગ્રહીઓ જેલ જવા માટે આગળ આવ્યા હતા. સરકાર
માટે આ સૌથી મોટું આશ્ચર્ય હોવાના અહેવાલોની પણ નોંધ લેવામાં આવી. આ
બેઠકમાં સમિતિએ. સત્યાગ્રહ અંગે સંતોષ વ્યક્ત કર્યો.
આ બેઠકમાં બીજો અગત્યનો નિર્ણય પાંચમી જાન્યુઆરીથી શરૂ થતી સંસદની
બેઠક વખતે સંસદ સામે સત્યાગ્રહ કરવાનો હતો. તે માટે દેશભરના સત્યાગ્રહીઓ
જુદી જુદી ટુકડીઓમાં દિલ્હી પહોંચી સત્યાગ્રહ કરે એમ નક્કી થયું હતું, પણ
પાછળથી આ નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદેશમાં સરકાર દ્વારા
ચાલતા અપપ્રચારનો જવાબ અપાય તેવી નક્કર યોજના બનાવી તે માટે ડૉ. સ્વામીને
વિદેશ મોકલવાનો નિર્ણય થયો - જોકે તે નિર્ણય બેઠકમાં બધાની હાજરી વચ્ચે
જાહેર કરવામાં આવ્યો નહોતો. જ્યાં સુધી શ્રી સ્વામી વિદેશ ન પહોંચે ત્યાં સુધી
આ વાત ખૂબ ઓછા લોકો જાણે તેવો જ પ્રયત્ન કર્યો હતો.
આ બેઠકમાં એક ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી, કારણ કે સંઘર્ષ
ગુજરાતને આંગણે નરબંકા ૧૦૭
English translation
arrived We informed the meeting. Shri Ravindra Verma, Shri S. M.
Joshi etc. went down to meet him. Some in the meeting were of the opinion that some
If Mr. George attends the meeting in view of suspicious persons, his dress
Also, staying with them will bring out many other things, which the government
There was every possibility of reaching... So he did not sit in the meeting. a little bit
After the conversation Mr. George sal back immediately, although after the meeting Mr
Ravindra Verma, Shri S. M. Joshi and Mr. Dattopantji from Thangadi and I from Mr. George
Reached the residence. Mr. George of the discussions held in the day-long meeting
Information provided.
An issue of violent-non-violent method was discussed in detail during the meeting.
Talked to him about this too. To fight only by accepting Gandhian values
The “Sangharsh Samiti” agrees with the explicit insistence of the Sangharsh Samiti and violent methods.
No, he was also informed about that.
Many important decisions were taken in the day-long meeting of the Sangharsh Committee.
Regarding the effects of nationwide satyagraha on society, government and prison fraternity
The thought occurred. About one and a half months had passed since the beginning of the Satyagraha and the Govt
More satyagrahis than imagined came forward to go to jail. Govt
So reports of this being the biggest surprise were also noted. This
The committee at the meeting. Expressed satisfaction about Satyagraha.
Another important decision in this meeting is the Parliament starting from January 5th
Satyagraha was to be held in front of Parliament during the meeting. Satyagrahis from all over the country for that
It was decided to reach Delhi in different detachments and do satyagraha, but
This decision was later overturned. In addition, by the government abroad
Dr. to the lord
The decision to send abroad was made - although that decision was made in the presence of everyone at the meeting
was not announced. Until Sri Swami reaches abroad
Very few people know this and tried to do the same.
A three-member committee was formed in this meeting because of the conflict
Narbanka 107 near Gujarat