Sangharsh ma Gujarat — Page 122

Original Gujarati OCR

નારાયણસિંગ જેવા ખાસા લાંબા પહોળા વ્યક્તિત્વને તો જોઈને જ કુતૂહલ
થાય...તેમને છૂપી રીતે લઈ આવવાનું મુશ્કેલ હતું.

આ ઉપરાંત, સંઘર્ષ સમિતિના એક ભૂગર્ભનેતાએ બીજી પણ એક સૂચના
આપી, જેણે અમારી ચિંતા વધારી દીધી. સૂચના પણ અનપેક્ષિત અને અમારે માટે
આશ્ચર્યજનક હતી, તે એ કે - “આ બેઠકમાં ભાગ લઈ રહેલ અમુક અમુક વ્યક્તિઓ
બહુ શંકાસ્પદ છે. સંભવ છે કે તેઓ શ્રીમતી ગાંધીને ખુશ કરવા માટે સરકારને
માહિતી પહોંચાડતા હોય... આથી તેઓ બેઠકના સ્થળ સુધી પહોંચે નહીં ત્યાં સુધી
તેઓ શા માટે જઈ રહ્યા છે વગેરે અંગે કશી જ માહિતી તેમને આપવી નહીં.”
આ સાંભળી પહેલાં તો અમને ધ્રાસકો જ પડ્યો. જો સહેજ પણ ભૂલ કરી તો આવી '
બન્યું! ગુજરાતને માથે કાળી ટીલી જ લાગી જાય ને!

અમે સ્થિતિની ગંભીરતા સમજી નવેસરથી વિચાર કરવા બેઠા. યોજના નકકી
થઈ ગઈ. કશી જ મુસીબત નહીં આવે એવા વિશ્વાસ સાથે તેનો અમલ કરવાનું
અમે શરૂ કર્યું. તરત જ અમદાવાદમાં સંઘના જે જે કાર્યકરોનાં બે બારણાંવાળાં મકાન
હોય તેનું લિસ્ટ તૈયાર કરી દીધું. જાણીતા નેતાઓને આવાં મકાનોમાં લઈ જવાનું
નક્કી કરી ક્યા ઘરે કોણ જશે તે ગોઠવી કાર્યકર્તાઓને કામે લગાડી દીધા. શહેરના
અંદરના વિસ્તારનાં ઘર બહુ ઉપયોગમાં આવે તેવાં હતાં. શહેરની અંદરનાં ઘરોનું
એક બારણું એક પોળમાં હોય તો બીજું બારણું બીજી પોળમાં ! નક્કી કર્યા પ્રમાણે
બધા જાણીતા નેતાઓને આવાં મકાનોમાં લઈ જવામાં આવ્યા. થોડીક વાર ત્યાં
મુકામ કરી બીજે બારણે આવી ઊભેલ કારમાં બેસાડી તેમને બેઠકના સ્થળભેગા
કરી દીધા આગળના બારણાવાળાને ધ્યાનમાં પણ ન આવે કે અંદર ગયેલ માણસ
કેમ પાછો ન આવો!

સવારે ૯ વાગતા સુધીમાં તો બધાને બેઠકના સ્થળે એકઠા કરી અમે નિરાંતનો
દમ ખેંઓ.

હવે શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ એકલા જ આવવાના બાકી હતા. તેમને લેવા જનાર
કાર્યકર્તા તેમને લઈને થોડાક મોડા આવ્યા... પણ એમના આવતા સુધીમાં તો
નેતાઓએ એક જુદો જ નિર્ણય લઈને અમને સૂચના આપી કે શ્રી જ્યોર્જ આવે
તો તેમને ઉપર લાવવા નહીં, તેઓ નીચે જ રોકાય અને એમના આગમનની અમને
સૂચના આપવી. આ વળી એક નવા સમાચાર આવી પડ્યા... ત્યાં તો શ્રી જ્યોર્જ
૧૦૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

Curious to see a very tall and broad personality like Narayansingh
Thay...it was difficult to bring them in secretly.

Apart from this, one of the underground leaders of the Sangharsh Samiti also gave another notice
gave, which increased our concern. Notice also unexpected and for us
It was surprising, that - “certain persons participating in this meeting
Very doubtful. It is possible that he government to please Mrs. Gandhi
conveying information... so until they reach the meeting place
Don't give them any information about why they are going etc.”
Before hearing this, we were shocked. If you make even the slightest mistake,
Happened! Gujarat gets a black head!

We realized the seriousness of the situation and sat down to think anew. Determine the plan
done Implement it with confidence that no problem will arise
We started. Soon the two-door house of JJ workers of the Sangh in Ahmedabad
A list has been prepared. Taking prominent leaders to such houses
Decided who would go home and put the workers to work. of the city
The houses in the interior were much used. of inner city houses
If one door is in one half, the other door is in the other half! as determined
All prominent leaders were taken to such houses. A few times there
After arriving at the other door, they sat in the car and met them at the meeting place
The front doorman doesn't even notice that the man who entered
Why not come back!

By 9 o'clock in the morning, we gathered everyone at the meeting place and rested
hold your breath

Now Mr. George Fernandez was the only one left to come. going to get them
The worker came a little late with them... but by the time they arrived
The leaders took a different decision and instructed us that Mr. George should come
So don't bring them up, let them stay down and let us know their arrival
giving notice. Here comes a new news... There is Mr. George
106 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 122