Sangharsh ma Gujarat — Page 121

Original Gujarati OCR

જાન્યુઆરી ose શરૂ થનાર સંસદની બેઠકમાં “જનતા મોરચા ods’ તરીકે અલગ
બેસવાનો નિર્ણય એ પૈકીનો જ એક નિર્ણય હતો...સાથે સાથે સંસદમાં પ્રભાવશાળી
રોલ માટેની વ્યૂહરચના પણ નક્કી કરાઈ.

પાછળથી આ નિર્ણયની જાહેરાત બેઠકમાં હાજર રહેલ શ્રી એન. જી. ગોરેએ
પત્રકારો સમક્ષ કરી હતી. આ પત્રકાર-પરિષદમાં ભૂગર્ભનેતા શ્રી કર્પૂરી ઠાકુરે પણ
હિંમતપૂર્વક હાજર રહી સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. શ્રી ગોરેએ પોતાના
નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતના જનતા મોરચાના સફળ પ્રયોગે અમને સંસદમાં
પણ “જનતા બ્લોક' રચવાની પ્રેરણા આપી છે. આ બેઠકમાં નવો રચાનાર “જનતા.
બ્લોક' સંસદમાં અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લે તેવો નિર્ણય પણ થયો હતો.

૨૯, ૩૦ તારીખની સંસદસભ્યોની એ બેઠક પછી ૩૧મીએ. અમદાવાદમાં
લો. સં. સમિતિની અખિલ ભારતીય બેઠક મળવાની હતી, એની ખૂબ ઓછા લોકોને
જાણ હતી. આ બેઠકમાં સંઘર્ષ સમિતિના ૩૫ જેટલા નેતાઓ પહેલી વાર એકીસાથે
ગુજરાતની ધરતી પર મળવાના હતા. બેઠકમાં આવનાર “લોકસંઘર્ષ સમિતિ'ના
નેતાઓમાંથી અર્ધા વૉરંટવાળા ભૂગર્ભનેતાઓ હતા, બાકીના વૉરંટ વગરના હતા;
જેમની પર સતત દેખરેખ રાખવામાં આવતી હતી. માટે જ દિ. ૨૯, ૩૦ની
સંસદસભ્યની બેઠક પછી આ બેઠક રાખીને કેન્દ્ર સરકારને ઉલ્લુ બનાવવામાં સફળતા
મળી; જેમની પર દેખરેખ રાખવામાં આવતી હતી તેવા નેતાઓના “ગુજરાત
આગમન'થી સરકારને એમ લાગ્યું કે સંસદસભ્યોની બેઠકમાં હાજરી આપવા તેઓ
ગુજરાતમાં એકત્ર થયા હશે.

આ બેઠકની વ્યવસ્થા ખૂબ જવાબદારીભરી હતી. જનસંઘના સંગઠન મંત્રી
શ્રી નાથાલાલ ઝઘડા સાથે મળીને અમે બેઠક અંગેની યોજના ઘડી કાઢી હતી. બેઠક
અમદાવાદમાં ગોઠવાય તેવું નક્કી કરવામાં આવ્યું. ૨૯-૩૦ દરમ્યાન આવી ગયેલ
અને ૩૧મીની બેઠક માટે આવનાર ભૂગર્ભકાર્યકરોને અમે ૩૦મીની રાત સુધીમાં
અલગ અલગ પરિવારોમાં રહેવા મોકલી દીધા. બાકી રહેલા નેતાઓ પૈકી કેટલાક
ગાંધીનગર તો કેટલાક અમદાવાદ જનસંઘ કાર્યાલયમાં રહ્યા. આખો દિવસ ચાલનાર
આ બેઠકમાં એક વાર બેઠકમાં આવ્યા પછી સાંજ સુધી બધાએ. સાથે જ રહેવાનું
હતું. ભૂગર્ભકાર્યકરોને બેઠકના સ્થળ સુધી નિરાંતે પહોંચતા કરી દીધા, પરંતુ સૌને
ત્યાં લઈ જવાની વ્યવસ્થા કાળજીપૂર્વક કરવાની હતી. એમાંય શ્રી દિગ્વિજય
ગુજરાતને આંગણે નરબંકા ૧૦૫

English translation

Separated as “Janata Morcha ods” in the Parliament session starting January ose
The decision to sit was one of those decisions...as well as an influential one in Parliament
The strategy for the roll was also decided.

Later, Mr. N. who was present at the announcement meeting of this decision. G. Gore
did before the reporters. In this journalist-council, underground leader Mr. Karpuri Thakur also
Courageously present and surprised everyone. Mr. Gore himself
The statement said that the successful experiment of Janata Morcha in Gujarat us in Parliament
But it has given inspiration to form "Janata Bloc". In this meeting the new creator “Janata.
It was also decided to participate in the election of the Chairman of the Block' Parliament.

After the meeting of parliamentarians on 29th and 30th, on 31st. in Ahmedabad
take No. An all-India meeting of the committee was to meet very few people
was informed. In this meeting, about 35 leaders of Sangharsh Samiti together for the first time
They were to meet on the soil of Gujarat. "Loksanharsha Samiti" coming to the meeting
Half of the leaders were warranted underground leaders, the rest were unwarranted;
who were constantly monitored. That's why 29, 30's
By holding this meeting after the meeting of parliamentarians, the central government succeeded in making Ullu
found; Leaders who were monitored “Gujarat
From Agaman', the government felt that to attend the meeting of parliamentarians
Must have gathered in Gujarat.

The arrangement of this meeting was very responsible. Organization Minister of Jan Sangh
Together with Mr. Nathalal Vikra we planned the meeting. sitting
It was decided to arrange in Ahmedabad. Came between 29-30
And to the underground workers coming for the 31st meeting by the night of the 30th
Sent to live in different families. Some of the remaining leaders
In Gandhinagar some remained in the Ahmedabad Jan Sangh office. All day walker
After coming to this meeting once, everyone till evening. Stay together
was The underground workers reached the meeting place with ease, but not everyone
Getting there had to be carefully arranged. That's Mr. Digvijay
Narbanka 105 near Gujarat

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 121