Sangharsh ma Gujarat — Page 120

Original Gujarati OCR

ગુજરાતના ૪૦,૦૦૦ જેટલા નાગરિકોનો વ્યક્તિગત સંપર્ક કરી લડતનો ખ્યાલ
આપ્યો.
અટલજીને શુભેચ્છા

aw ડિસેમ્બરે અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ હતો. જેલમાં
અટલજીનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું હતું... ત્રણ ત્રણ ઓપરેશનો થયાં હતાં. જેલવાસ
ભોગવી રહેલ નેતાઓની સતત ચિંતા કરતી પ્રજાને અટલજીની તબિયતના
સમાચારોએ વધુ વ્યથિત કરી. તેમના જન્મદિને પણ ગુજરાતમાં ઠેરઠેર જાહેર
સભાઓ અને પ્રાર્થનાસભાઓ યોજવામાં આવી... ગુજરાતમાંથી હજારો
શુભેચ્છાસંદેશા પહોંચયા.

WAWA “કારાગારની પેલી wr શીર્ષક હેઠળ અટલજીનું છેલ્લું ભાષણ
અને છેલ્લો લેખ છાપ્યાં, જેણે ઘણાંનાં Sai હચમચાવી મૂક્યાં ! કેટલાંકે રડતા હૃદયે
પૂછ્યું, “ “છેલ્લું' કેમ લખ્યું ?'”
ગુજરાતને આંગણે દેશભરના નરબંકા

૧૯૭૫ની સાલના અંતિમ દિવસો ગુજરાત માટે વિશેષ મહત્ત્વના હતા. ર૯
અને ૩૦ ડિસેમ્બરે લોકસભા અને રાજ્યસભાના વિરોધપક્ષના સંસદસભ્યોની
ગાંધીનગરમાં એક મીટિંગ મળી, જેમાં શ્રી ઉમાશંકર જોશી, શ્રી કૃષ્ણકાંત તથા
શ્રી પુરુષોત્તમ માવર્ળકર એ ત્રણ અપક્ષ સભ્યોનો પણ સમાવેશ થતો હતો.

આ બેઠકની બીજી પણ એક વિશિષ્ટતા હતી. આવડી મોટી સંખ્યામાં મળેલી
આ બેઠક વખતે લોક સંઘર્ષ સમિતિના ભૂગર્ભનેતાઓ શ્રી રવીન્દ્ર વર્મા, ડૉ. સ્વામી,
શ્રી દત્તોપંતજી, શ્રી સુંદરસિંહજી ais પણ ગાંધીનગરમાં હાજર હતા.
ભૂગર્ભનેતાઓ બેઠકમાં આવેલ અન્ય નેતાઓને અવારનવાર અલગ અલગ રીતે
મળી લેતા હતા. સંસદસભ્યોની મીટિંગની વ્યવસ્થા જે પ્રગટ રીતે કરવાની હતી તે
શ્રી ઇન્દુભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ શાહે સંભાળી લીધી હતી, જ્યારે
ભૂગર્ભનેતાઓની રહેવા-મળવાની વ્યવસ્થાની બધી જ જવાબદારી સંઘના કાર્યકરોને
માથે હતી.

બે દિવસ ચાલેલી આ મીટિંગમાં કેટલાક નક્કર નિર્ણય લેવાયા. પમી
૧૦૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Concept of struggle by personally contacting about 40,000 citizens of Gujarat
gave
Best wishes to Atalji

December was the birthday of Atal Bihari Vajpayee. in prison
Atalji's health also deteriorated... three operations were done. Imprisonment
Atalji's health to the people who are constantly worried about the suffering leaders
The news caused more distress. His birthday is also announced everywhere in Gujarat
Meetings and prayer meetings were held... thousands from Gujarat
Greetings arrived.

Atalji's last speech under the title WAWA “Prison Pelli wr
And printed the last article, which shook many Sai! Some with crying hearts
Asked, "Why did you write 'last'?"
Massacres across the country near Gujarat

The last days of 1975 were especially important for Gujarat. R9
And on December 30, the opposition parliamentarians of the Lok Sabha and Rajya Sabha
A meeting was held in Gandhinagar, in which Mr. Umashankar Joshi, Mr. Krishnakanth and
Shri Purushottam Mavarlakar was also one of the three independent members.

There was another peculiarity of this meeting. Found in large numbers
At this meeting, the underground leaders of Lok Sangharsh Samiti Mr. Ravindra Verma, Dr. lord,
Shri Dattopantji, Shri Sundersinghji ais also present in Gandhinagar.
Underground leaders often meet other leaders in different ways
used to meet Arrangements for meetings of parliamentarians were to be made publicly
Shri Indubhai Patel and Shri Dineshbhai Shah took over, while
All the responsibility of accommodation of the underground leaders rests with the union workers
was on

Some concrete decisions were taken in this two-day meeting. Pami
104 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 120