Sangharsh ma Gujarat — Page 119

Original Gujarati OCR

ગુજરાતે ઘણા ઉત્સાહથી ઊજવ્યો હતો.

આ કાર્યક્રમ, સરકારના પ્રતિબંધ છતાં મજબૂત અસ્તિત્વ ધરાવતા અને
કટોકટી સામેની લડતમાં પોતાનો ભાગ ભજવતા સંઘના અસ્તિત્વને, પ્રજા અને
સરકાર સુધી પહોંચાડવાના એક ભાગરૂપ હતો.

બીજી તરફ, જે.પી.નું ચિંતાજનક સ્વાસ્થ્ય અનેકોના મનને અશાંત કરી રહ્યું
હતું. રોજબરોજ લથડતી જતી એમની તબિયત એ ખરેખર ચિંતાનો વિષય હતો...
આથી પૂ. રવિશંકર મહારાજની સૂચનાથી તે જ દિવસે (૭મી ડિસેમ્બરે) Fa
દીર્ઘાયુ માટે ગુજરાતમાં ઠેરઠેર જાહેર પ્રાર્થના-સભાઓનું આયોજન કરવાનું નક્કી
કરવામાં આવ્યું.

આ મુજબ ૭મી ડિસેમ્બરે લડતના આત્મા અને લડતની શક્તિના પ્રતીક સમા
બે મહાપુરુષોના દીર્ઘાયુ માટે ઠેરઠેર પ્રાર્થનાસભાઓ થઈ. ગુજરાતનાં પંદર જેટલાં
શહેરોમાં સત્યનારાયણપૂજાના કાર્યક્રમો પણ થયા. આ કાર્યક્રમોમાં પણ વિવિધતા
વર્તાઈ આવતીં હતી. વડોદરાના વાડી વિસ્તારમાં જાહેર રીતે સત્યનારાયણપૂજાનું
આયોજન થયું. વાડી વિસ્તારના સૌ નાગરિકોનો આ કાર્યક્રમમાં સક્રિય સહયોગ
રહ્યો. પ્રસાદ માટેની આવશ્યક સામગ્રી દરેકેદરેક ઘરમાંથી મળી હતી. પ્રજામાનસનો
આનાથી વધારે પ્રબળ પુરાવો કયો હોઈ શકે? આ કાર્યક્રમોમાં શ્રી જે. પી. અને
શ્રી દેવરસજીના ફોટા મૂકીને નીચે મુજબનો સંકલ્પ કરવામાં આવ્યો -
meme er, પૂ. aerate: પૂ. ઝે. પી. મહતવ: પૂ. મોરાર્ઝીપ્ાર્ટ
Tay ટીઘયિઃપ્રપ્ત્યરથ્, સંપૂળીવેશ્વ્ય સમુત્જપીસેવ્ષ્યર્થમ્ શ્રી સત્યનારાયળપૂઝનમ્.
જરિષે |?”

આ કાર્યક્રમોમાં ૧૫,૦૦૦ જેટલા નાગરિકોએ ભાગ લીધો. સિદ્ધપુર, નડિયાદ
જેવાં સ્થળોએ મહારુદ્ર યજ્ઞો પણ કરવામાં આવ્યા, જેમાં હજારો નર-નારીઓએ
લોકનેતાઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. આ ઉપરાંત ગુજરાતનાં ગામડે ગામડે
જાહેર પ્રાર્થનાસભાઓ પણ થઈ.

શ્રી દેવરસજીના જન્મદિન નિમિત્તે ગુજરાતના ૭,૦૦૦ નાગરિકોએ તેમને પત્રો
લખી શુભેચ્છા વ્યક્ત કરી. આ નિમિત્તે ગુજરાતમાં લોકશાહીની લડત અને સંઘની
ભૂમિકા સ્પષ્ટ કરવા માટે વ્યાપક જનસંપર્કના કાર્યશમો દ્વારા સંઘના સ્વર્યસેવકોએ
ગુજરાતને આંગણે નરબંકા ૧૦૩

English translation

Gujarat celebrated with much enthusiasm.

This program, despite the ban of the government, has a strong existence and
The existence of the Union playing its part in the fight against the crisis, the people and
was a part of conveying to Govt.

On the other hand, JP's worrying health was troubling many minds
was His health which was deteriorating day by day was really a matter of concern...
Hence P. On the same day (December 7th) on the instructions of Ravi Shankar Maharaj, Fa
It is decided to organize public prayer-meetings all over Gujarat for Dirghayu
done

Accordingly, 7th December symbolizes the spirit of struggle and the power of struggle
Prayer meetings were held everywhere for the long life of the two great men. As many as fifteen in Gujarat
Satyanarayan Puja programs were also held in the cities. These programs also vary
Behaved. Public Satyanarayana Pooja in Wadi area of Vadodara
Planned. Active support of all the citizens of Wadi area in this program
remained The essential material for Prasad was found in every house. of the public
What could be a stronger proof than this? In these programs Mr. J. P. And
The following resolution was taken by placing the photos of Shri Devarasji -
meme er, p. aerate: ex. Z. P. Significance: Morarzipart
Tay tighayi:praptyarath, sampulivesvya samutjapisevsyartham sri satyanarayalpuzanam.
"Jarish?"

About 15,000 citizens participated in these programs. Siddhapur, Nadiad
Maharudra yajnas were also performed at such places, in which thousands of men and women
Prayed for the health of the people's leaders. Apart from this, the villages of Gujarat
Public prayer meetings were also held.

7,000 citizens of Gujarat wrote letters to Shri Devarasji on his birthday
Wrote greetings. On this occasion, the struggle for democracy and union in Gujarat
Union volunteers through extensive public relations activities to clarify the role
Narbanka 103 near Gujarat

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 119