Original Gujarati OCR
સ્ટેશને તેમની પૂછપરછ થઈ. સરકારી માણસોએ તેઓ રવીન્દ્ર વર્મા હોવાની દહેશત
વ્યક્ત કરી. શ્રી વર્માએ હિંમતપૂર્વક સાફ ઈનકાર કરી દીધો. શ્રી વર્માના નિર્ભીક
વ્યવહારથી તપાસ કરનારા પણ મૂંઝાઈ ગયા અને તેમની વાત માની લઈને તેમને
આગળ જવા દેવામાં આવ્યા. શ્રી વર્માએ હવે ત્યાં રહેવાનાં જોખમોનો વિચાર કરી
આગળના સ્ટેશને ઊતરી જવાનો નિર્ણય કર્યો. પછી તેઓ ટ્રકમાં બેસી મુંબઈ ગયા...
જ્યારે બીજી બાજુ, અહીંની ભૂગર્ભબેઠક પતાવી દિલ્હી પહોંચેલા શ્રી સુંદરસિંહજી
ભાંડારી થોડાક જ દિવસોમાં પટણા તરફ જતાં પકડાઈ ગયા.
ગુજરાતને આંગણે નરબંકા ૧૦૯
English translation
He was questioned at the station. Government men feared him to be Ravindra Verma
expressed. Mr. Verma boldly flatly refused. Shri Verma's Fearless
Even the inquisitors were confused by the practice and took him for granted
were allowed to go ahead. Mr. Verma now considered the dangers of staying there
Decided to get off at the next station. Then they went to Mumbai in a truck...
While on the other hand, Mr. Sundersinghji, who reached Delhi, settled the underground meeting here
Bhandari was caught on his way to Patna within a few days.
Narbanka 109 near Gujarat