Sangharsh ma Gujarat — Page 117

Original Gujarati OCR

તૈયાર થઈ ગયું. જુદી જુદી જાતના ભૂગર્ભસાહિત્યની લગભગ ૫,૦૦૦ પ્રતો અમારે
પવનાર પહોંચાડવાની હતી. અનેક વિષયોને લગતી નાની નાની પુસ્તિકાઓ તૈયાર
કરવામાં આવી હતી. આ પુસ્તિકાઓમાં સરકારે were અમાનુષી વ્યવહારની
ઘટનાઓ, જેલમાં મૃત્યુ પામેલાઓની વિગતો, તેમના પરિવારોની વિગતો, સરકારે
વિરોધપક્ષો અને સંઘ વિરુદ્ધ Sauda જૂઠાણાંના પ્રત્યુત્તરો, દેશવ્યાપી સત્યાગ્રહની
વિગતો વગેરેનો સમાવેશ થતો હતો.

અમદાવાદથી પવનાર પહોંચવા માટે લગભગ Bg કલાકનો પ્રવાસ કરી આટલું
મોટું “જોખમ' હેમખેમ પવનાર પહોંચાડવાનું હતું; વળી પવનારના કાર્યક્રમના
મહત્ત્વની હવા પણ અનેક રીતે ઊભી થઈ હતી. જનતા અને સરકાર બંનેનું ધ્યાન
એ તરફ હતું. સંમેલનના વાતાવરણને પોતાની તરફ વાળવા માટે સરકાર પહેલેથી
જ પ્રયત્નશીલ હતી... એટલે સરકારી સાધનોનો ઢગ તો ત્યાં ખડકાયો જ હોય!
તેની આંખમાં ધૂળ નાખીને આ બધું કામ કરવાનું હતું. સાહસની સાથે સાથે સાવચેતી
રાખવાનું પણ અનિવાર્ય હતું.

અમે ખૂબ વિચાર કરી એવો નિર્ણય કર્યો કે કોઈ બહેનને જો આ કાર્ય
સોંપવામાં આવે તો કોઈને પણ શંકા ન જાય અને સરળતાથી કાર્ય પતાવી શકાય...
એમાંય જો કોઈ મહારાષ્ટ્રીય બહેન હોય તો વધુ સારું! આવું Ral અચે
અમદાવાદના સંઘ પરિવારનાં શ્રીમતી સુભગાબહેન સંજ્વનભાઈ Bard raur
મોકલવાનું નક્કી કર્યું. અમે તેમને બધી વાત કરી. જરા પણ ખચકાટ વગર આ
પડકારને ઉપાડી લઈ, તેઓ પવનાર જવા માટે તૈયાર થયાં.

આટલું નક્કી કર્યા પછી સહીસલામત રીતે ક્યાં ઊતરવું, લેવા માટે કોણ
આવશે, કોઈ લેવા ન આવે તો ક્યાં પહોંચવું વગેરે વ્વવસ્થાઓ અમારે કરવાની
હતી. નાગપુર સાથે સંપર્ક કરી સામાન લઈને જનાર વ્યક્તિની ઓળખ વગેરે તેમને
આપી દીધું. નાગપુર પહેલાંના અજની સ્ટેશને સામાન સાથે ઊતરી જવું એવો નિર્ણય
થયો. લેવા આવનાર વ્યક્તિને ઓળખવા માટે કોડવર્ડ પણ નક્કી કર્યો. આ ઉપરાંત
અમદાવાદથી નાગપુર સુધીના માર્ગમાં બધું સહીસલામત હોવાની ખાતરી પણ કરતાં
રહેવું એવું નક્કી થયું. એ પ્રમાણે મુખ્ય મુખ્ય સ્ટેશનો ઉપર કોઈ ને કોઈ કાર્યકર્તા,
સુભગાબહેનને પણ ખબર ન પડે એવી રીતે, ડબ્બામાં સલામતીની તપાસ કરી લેતા.

સલામતીની વ્યવસ્થા જોનાર ઉપર શંકા ન આવે તે માટે અલગ અલગ નુસખા
ગુજરાતને આંગણે નરબંકા ૧૦૧

English translation

is ready We have about 5,000 copies of underground literature of different kinds
Pawanar was to be delivered. Prepared small booklets related to various subjects
was done. In these booklets the government were inhumane practices
incidents, details of those who died in jail, details of their families, Govt
Responses to the Sauda lies against the opposition parties and the Sangh, nationwide satyagraha
Details etc. were included.

Traveled for about Bg hours to reach Pawanar from Ahmedabad
The big "risk" was to deliver Hemkhem Pawanar; also to Pawanar's program
Air of importance also arose in several ways. Attention of both public and government
It was towards that. Government already to turn the environment of the convention towards itself
Was trying... so the pile of government equipment must have been there!
All this had to be done with dust in his eyes. Caution as well as adventure
It was also imperative to keep.

We thought a lot and decided that a sister should do this work
If entrusted, no one will suspect and the task can be solved easily...
Even better if there is a Maharashtrian sister! Ral thinks so
Mrs. Subhgabehan Sanjwanbhai Bard raur of the Sangh Parivar of Ahmedabad
Decided to send. We talked to them all. This without any hesitation
Taking up the challenge, he prepared to go to Pawanar.

After deciding where to land safely, who to pick up
will come, if no one comes to take it, we have to make arrangements where to reach etc
was Contact with Nagpur to get the identity of the person carrying the goods etc
gave Decision to disembark with luggage at Ajni station before Nagpur
happened A code word was also decided to identify the person coming to take it. Besides this
Also ensuring that everything is safe on the way from Ahmedabad to Nagpur
It was decided to stay. Accordingly, some worker on the main main stations,
Without even knowing Subhgabehan, checking the safety in the box.

Different tips to avoid suspecting the security system
Narbanka 101 near Gujarat

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 117