Original Gujarati OCR
પણ પોતાનો સક્રિય ફાળો આપવો જોઈએ તેવો શ્રી ઠેંગડીજીનો આગ્રહ હતો.
જુદાં જુદાં મજૂર સંગઠનોની એકતા માટે પ્રયત્નશીલ શ્રી ઠેંગડીજી વડોદરામાં
પણ ખાસ ઉદ્દેશથી આવ્યા હતા. એ દિવસોમાં વડોદરામાં Re મજદૂર સભા'નું
એક સંમેલન ભરાયું હતું, તેથી તેમના નેતાઓને ગુજરાતમાં મળી શકાય એ હેતુથી
તેઓ વડોદરામાં બે દિવસ રોકાયા હતા. આ રોકાણ દરમિયાન મજૂર-સંગઠનોની
એકતા અંગે વ્યાપક વિચારણા થઈ અને તેની અસર HMSU એ સંમેલન પર
પણ થઈ. 111/15ના નેતાઓએ. આ દિશામાં વિચાર કરવો શરૂ કર્યો.
આ ઉપરાંત દત્તોપંતજીનો બીજાં બે કામો અંગે પણ વિચારવિમર્શ કરવાનો
હેતુ હતો... એક તો ડિસેમ્બરની આખરે અમદાવાદમાં વિરોધપક્ષના સંસદસભ્યોની
એક મીટિંગ થવાની હતી. તે જ સમયે દેશના ભૂગર્ભનેતાઓની પણ એક મીટિંગ
રાખવા અને તેની વ્યવસ્થા કરવા માટે સંઘના કાર્યકરો સાથે તેમણે વિચારવિમર્શ
કર્યો. “લોકસંઘર્ષ સમિતિ'ની અખિલ ભારતીય ભૂગર્ભ મીટિંગની વ્યવસ્થા એક મોટી
જવાબદારી હતી. એ. કામ ડેન્દ્રીય સંઘર્ષ સમિતિ તરફથી અમોને સોંપાયું.
બીજું એક કામ, LAL શ્રી વિનોબાજીના સાંનિધ્યમાં થનાર રપમી
ડિસેમ્બરના સંમેલનનું હતું.
કેન્દ્રીય લો. સં. સમિતિ તરફથી સંમેલનમાં ભાગ લેવા જનાર દરેક વ્યક્તિને
મળીને તેને દેશની સાચી પરિસ્થિતિથી વાકેફ કરવાનું અને પવનારના સંમેલન
દરમિયાન તેઓ લોકશાહી માટે પૂરક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય તેમ કરવાનું
નક્કી થયું હતું. સાથે સાથે ગુજરાતમાં સંઘના કાર્યકરો પર કેન્દ્રીય લો. સં. સમિતિ
તરફથી પવનાર સંમેલનમાં વહેંચવા માટે મોટા પ્રમાણમાં ભૂગર્ભસાહિત્ય તૈયાર કરીને
અમદાવાદથી પવનાર પહોંચાડવાની જવાબદારી પણ હતી. છાપવા માટેનું બધું
સાહિત્ય તૈયાર કરી આપી શ્રી દત્તોપંતજી ગુજરાતમાંથી દિલ્હી તરફ વિદાય થયા.
ત્યારબાદ જવાબદારીભર્યાં આ કાર્યોને ખૂબ ઓછા પ્રમાણમાં પૂરાં કરવાની
જવાબદારી અમારા શિરે હતી.
પવનાર ભણી...
આ અંગે વિચાર કરવા સંઘના અમદાવાદના વિભાગ-પ્રચારક શ્રી ભાસ્કરરાવ
દામલે, પ્રાંત-પ્રચારક શ્રી દેશમુખજી અને હું અમદાવાદમાં મળ્યા. સાહિત્ય છપાઈને
૧૦૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
But Mr. Thengdiji insisted that he should give his active contribution.
Striving for the unity of different labor organizations Shri Thengdiji in Vadodara
But came with a special purpose. In those days, the Re Majdoor Sabha in Vadodara
A convention was held, so that their leaders could be found in Gujarat
He stayed in Vadodara for two days. of labor-organizations during this investment
There was extensive consideration of unity and its impact on HMSU's convention
But it happened. The leaders of 111/15. Started thinking in this direction.
Apart from this, to deliberate on two other works of Dattopantji
The purpose was... one of the opposition parliamentarians in Ahmedabad at the end of December
There was a meeting to be held. At the same time a meeting of underground leaders of the country
He deliberated with the workers of the Sangh to keep and manage it
done “The organization of the All India Underground Meeting of the 'Lok Sangarsh Samiti' is a big one
was a responsibility. A. The work was entrusted to us by the Dendriya Sangharsh Committee.
Another work, a rapmi to be performed in the presence of LAL Shri Vinobaji
was of the December convention.
Take central. No. From the committee to everyone who is going to participate in the convention
Together to make him aware of the true situation of the country and Pawanar convention
Meanwhile, to help them take decisions complementary to democracy
was decided. Also central take on union workers in Gujarat. No. committee
By preparing a large amount of geological literature for distribution at the Pawanar Convention
There was also the responsibility of delivering Pawanar from Ahmedabad. Everything to print
After preparing the literature, Shri Dattopantji left Gujarat for Delhi.
Then the responsibility is to fulfill these tasks to a very lesser extent
The responsibility was on us.
Pawanar Bhani...
Mr. Bhaskar Rao, Ahmedabad Division-Propagator of the Sangh, to think about this
Damle, Province-pracharak Shri Deshmukhji and I met in Ahmedabad. By printing literature
Gujarat in 100 conflicts