Original Gujarati OCR
ગુજરાતને આંગણે નરબંકા
કઝ કઝ
Plas દરમિયાન પણ લો. સં. સમિતિનું અખિલ ભારતીય
કામ સંભાળનાર નેતાઓનો પ્રવાસ ચાલુ જ હતો. પ્રવાસ
દરમિયાન તેઓ સત્યાગ્રહની ગતિવિધિનો પૂરેપૂરો અભ્યાસ કરી
બીજા ચરણનો વિચાર કરવા માટે મળવાના હતા. ભૂગર્ભ
આંદોલનના એક મુખ્ય નેતા શ્રી દત્તોપંતજી Ford આ અંગે
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવ્યા. તેમના
આ પ્રવાસના અનેક ઉદ્દેશ હતા. એક તો પોતે ભારતીય મજદૂર
સંઘના આગેવાન હોઈ સત્યાગ્રહમાં વધુ ને વધુ કામદારો ભાગ
લે તે માટે તેઓ કામદાર નેતાઓને મળતા હતા. ગુજરાતની
મુલાકાત દરમ્યાન તેઓ વડોદરા અને અમદાવાદના કામદાર
નેતાઓને મળ્યા. અમદાવાદમાં “મજૂર મહાજન સંઘ'ના
આગેવાન શ્રી મનહરભાઈ શુક્લ, શ્રી શાંતિલાલ શાહ તથા
મોરચા સરકારના પ્રધાન શ્રી નવીનચંદ્ર બારોટને પણ તેઓ
મળ્યા.
તેમની મુલાકાતમાં દેશવ્યાપી સત્યાગ્રહની અસરો,
સત્યાગ્રહની વ્યાપકતા, પ્રજાનો જુસ્સો, સરકારનો વ્યવહાર
વગેરે અનેક વિષયો ઉપર ચર્ચા થઈ. આ દિવસોમાં સમાન
વિચારવાળાં મજૂર-સંગઠનો એક પ્લૅટફૉર્મ ઉપર આવીને કામ
કરે તેવો વિચાર વેગ પકડી રહ્યો હતો તે માટે પણ તેઓ
પ્રયત્નશીલ હોઈ “મજૂર મહાજન' આવાં સંગઠનોના
એકીકરણમાં કેવો અને કેટલો ફાળો આપી શકે તે પ્રશ્ન મુખ્યત્વે
ચર્ચાયો. આ ઉપરાંત, દેશવ્યાપી સત્યાગ્રહમાં મજૂર મહાજને
ગુજરાતને આંગણે નરબંકા ce
English translation
Narbanka near Gujarat
Cuz Cuz
Also take during Plas. No. All India Committee
The journey of the task leaders continued. journey
Meanwhile, he thoroughly studied the Satyagraha movement
They were to meet to consider the second phase. underground
One of the main leaders of the movement Mr. Dattopantji Ford regarding this
Came on a trip to Gujarat in the first week of December. their
There were many objectives of this journey. One is an Indian laborer himself
More and more workers participated in satyagraha as the leader of the union
He used to meet the labor leaders to take it. of Gujarat
During the visit, he worked from Vadodara and Ahmedabad
met the leaders. "Majur Mahajan Sangh" in Ahmedabad
Leader Shri Manharbhai Shukla, Shri Shantilal Shah and
He also to the minister of Morcha government Mr. Navinchandra Barot
met
In his visit, the effects of nationwide satyagraha,
The extent of Satyagraha, the passion of the people, the behavior of the government
etc. Many topics were discussed. Same these days
Working on a platform of like-minded labor-organizations
They also because the idea was gaining momentum
Striving to be "labour unions" of such organizations
Mainly the question of how and how much can contribute to integration
Discussions. In addition, labor unions in nationwide satyagraha
Narbanka ce next to Gujarat