Original Gujarati OCR
સત્યાગ્રહનો પ્રચાર
ગણ્યાગાંઠ્યા કાર્યકરો સત્યાગ્રહ કરી જેલમાં બેસી જાય તો તેટલાથી તેનું
કામ પૂરું થતું નથી. સત્યાગ્રહની વાત જનહદયને સ્પર્શે નહીં ત્યાં સુધી અને તે
માટે સમાજનું પરોક્ષ યોગદાન ના હોય ત્યાં સુધી એ સત્યાગ્રહ અધૂરો જ કહેવાય.
આ માટે લોકો સુધી સત્યાગ્રહની વાત પહોંચે તે પણ ખૂબ જ જરૂરી હતું; આથી
ગુજરાતમાં સત્યાગ્રહના સમય દરમિયાન સત્યાગ્રહોના સમાચાર આપતી એક વિશેષ
ભૂગર્ભપત્રિકા “સત્યાગ્રહ સમાચાર' પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું. આ પત્રિકામાં
ગુજરાતના અને દેશના સત્યાગ્રહીઓના સમાચાર અપાતા હતા. સંઘના કાર્યકરો
દ્વારા ગોઠવાયેલ ભૂગર્ભ વ્યવસ્થા પ્રમાણે નિયમિત રીતે આ સમાચારો અમને મળતા
હતા. શ્રી વિષ્ણુભાઈ પંડ્યા આ ભૂગર્ભપત્રિકાનું સંપાદનકાર્ય સંભાળતા હતા.
ભૂગર્ભપત્રિકાનું મૅટર તૈયાર થઈ ગયા પછી તેની આઠ નકલો કરવામાં આવતી.
ગુજરાતનાં આઠ જુદાં જુદ્દાં સ્થાનો પર આ નકલો મોકલાવીને ત્યાં જે તે વિસ્તારની
આવશ્યકતા પ્રમાણે સત્યાગ્રહ અંગેની ભૂગર્ભપત્રિકાઓ છાપીને નાનામાં નાનાં ગામો
સુધી પહોંચાડવામાં આવતી. સત્યાગ્રહ ચાલ્યો તે દરમ્યાન સત્યાગ્રહના સમાચારોની
આવી એક લાખ નકલ દર અઠવાડિયે છપાતી. “જનજાગૃતિ', “જનતા સમાચાર',
“લોક સમાચાર', “તણખા', “સંઘર્ષ સમાચાર', “સત્યાગ્રહ સમાચાર' વગેરે નામોથી
ઓળખાતી પત્રિકાઓ ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવાનો વ્યવસ્થિત પ્રયાસ થતો.
છાપીને તૈયાર થયેલ ભૂગર્ભ સાહિત્ય દરેક રીતે અમૂલ્ય હોઈ તે ગેરવલ્લે
ના જાય તેની પણ કાળજી લેવાતી. આ માટે સંઘના સ્વયંસેવકો જ મોડી રાત્રે દરેક
ઘરમાં એક પત્રિકા સરકાવી દેતા. વહેલી સવારે ઊઠતાં જ પત્રિકા યોગ્ય હાથમાં
પહોંચી જતી. સત્યાગ્રહના સમાચારોના પ્રચારમાં 'સાધના'એ. પણ ખૂબ મહત્ત્વનો
ભાગ ભજવ્યો હતો. “સાધના' એકમાત્ર એવું અખબાર હતું કે જે અંત સુધી
સત્યાગ્રહના સમાચારો છાપતું હતું, વળી “સાધના' દેશભરની બધી જ જેલોમાં અને
દરેક પ્રાંતમાં જતું હોવાથી સત્યાગ્રહના સમાચારો નાગરી લિપિમાં છાપવાનું પણ
શરૂ કરવામાં આવ્યું. સત્યાગ્રહનાં પ્રારંભસ્થાન અને સમયની જાણ લોકોને થાય
તે માટે પણ વિશેષ પ્રયત્નો કરવા પડતા હતા. આ માટે ગુજરાતમાં મોટાં મોટાં
શહેરોમાં ૧,૦૦૦ કરતાં પણ વધારે બ્લૅકબોર્ડ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેની
ઉપર તે વિસ્તારના સ્વયંસેવકો સમાચાર લખતા હતા. આ ઉપરાંત સ્કૂલ-કૉલેજમાં
યાદગાર સત્યાગ્રહ પર્વ લ્પ
English translation
Propaganda of Satyagraha
If many activists sit in jail after doing satyagraha, that's it
The work is not finished. Until the talk of Satyagraha touches the hearts of the people and that
So until there is no indirect contribution of the society, the Satyagraha is said to be incomplete.
For this it was also very necessary that the word of Satyagraha should reach the people; Hence
A special giving news of Satyagrahas during the time of Satyagraha in Gujarat
It was decided to publish an underground pamphlet “Satyagraha Samachar” in this pamphlet
News of satyagrahis from Gujarat and the country was given. Union workers
We used to get these news regularly as per the underground system arranged by
were Mr. Vishnubhai Pandya was the editor of this journal.
Eight copies were made after the ground map matter was prepared.
By sending these copies to eight different places in Gujarat, the locality there
Smallest villages by printing underground leaflets about Satyagraha as necessary
delivered to News of Satyagraha during the period of Satyagraha
One lakh such copies are printed every week. “Public Awareness', “Janta News',
By the names of “Lok Samachar', “Tankha', “Sangharsh Samachar', “Satyagraha Samachar' etc.
A systematic effort was made to deliver known leaflets to homes in Gujarat.
Underground literature produced in print is by no means invaluable
Care was taken not to go. For this, the volunteers of the Sangh only late at night
Slip a leaflet in the house. As soon as you get up early in the morning, the leaflet is in the right hand
reached 'Sadhana' in spreading the news of Satyagraha. But very important
played a part. “Sadhana' was the only newspaper which till the end
was printing news of Satyagraha, also "Sadhana" in all jails across the country and
Also printing satyagraha news in Nagari script as it goes to every province
was started. The starting place and time of Satyagraha should be known to the people
Special efforts had to be made for that too. For this, big big in Gujarat
More than 1,000 blackboards were set up in the cities, which
Above that area volunteers were writing news. Also in school-college
Yadgar Satyagraha Parva Lp