Original Gujarati OCR
આ જ પ્રમાણે દક્ષિણ ગુજ. AR, વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી અને
વિદ્યાનગર યુનિવર્સિટીના પ્રાંગણમાં પણ વિદ્યાર્થીઓએ પ્રભાવ ઊભો કરવા
સત્યાગ્રહો કર્યા હતા. ૨૬મી MYA ભારતનો પ્રજાસત્તાક દિન લો. સં. સમિતિ
દ્વારા શરૂ થયેલ દેશવ્યાપી સત્યાગ્રહનો છેલ્લો દિવસ હતો. સત્યાગ્રહના છેલ્લા Baw
સુધી ભારતના ૩૦૦ જિલ્લાઓમાં સતત સત્યાગ્રહ ચાલ્યો. આ બેથી અઢી માસ
સુધી સત્યાગ્રહીઓએ ઊંઘ હરામ કરી નાખી. આખા દેશમાં એક લાખ કરતાં પણ
વધુ સત્યાગ્રહીઓએ જેલવાસનો સ્વીકાર કર્યો.
અમદાવાદમાં અને વડોદરામાં કામદાર આગેવાનોના નેતૃત્વમાં વિશેષ
ટુકડીઓએ સત્યાગ્રહ કર્યો. “અમદાવાદ ડેરી યુનિયન'ના ૧૩ કામદારોએ શ્રી
જગદીશ ત્રિપાઠીની આગવાનીમાં સેન્સર અધિકારીની કચેરી સામે સત્યાગ્રહ કર્યો.
વડોદરામાં ભારતીય મજદૂર સંઘના આગેવાન શ્રી કેશવભાઈ ઠક્કરના નેતૃત્વમાં
૫૧ કામદારોએ સત્યાગ્રહ કરી કહેવાતી ગરીબોની હિતરક્ષક સરકારના જુઠ્ઠાણાનો
વિરોધ કરી લોકશાહીની પુનઃસ્થાપનાની માગણી કરી.
ગુજરાતમાં સત્યાગ્રહના છેલ્લે દિવસે સત્યાગ્રહનું વિશિષ્ટ આયોજન થયું.
ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી એક એક સત્યાગ્રહી ટુકડી અમદાવાદ આવી.
૨૧મીએ બપોરે ૩ વાગ્યે વસંત ચોકમાં એકઠી થયેલ જનમેદનીને ધારાસભ્ય શ્રી
અશોક ભટ્ટે સંબોધન કર્યું અને શ્રી ચીમનભાઈ શુક્લ, શંકરસિંહ વાઘેલા તથા
ધારાસભ્યો શ્રી ભવાનસિંહ, શ્રી ગાભાજી ઠાકોર અને શ્રી અશોક ભટ્ટના નેતૃત્વમાં
એક વિશાળ સરઘસ અમદાવાદમાં આકાશવાણી ભવન સુધી પહોંચ્યું. “વે મસ્તાને
કહાં ચલે? ઈન્દિરાકી જેલમેં,' “લાલ ગુલામી છોડકર બોલો વંદેમાતરમ્', “તૂ તીર
આજમા, હમ જિગર audi સૂત્રોથી આકાશવાણી વિસ્તાર ગાજી ઊઠયો.
ગુજરાતભરમાંથી આવેલ suo જેટલા સત્યાગ્રહીઓએ શ્રી ચીમનભાઈ શુક્લના
નેતૃત્વમાં સત્યાગ્રહપત્રિકા વાંચીને ધરપકડ વહોરી લીધી.
લગભગ અઢી માસ ચાલેલ આ સત્યાગ્રહમાં ગુજરાતના ૧૬૭ તાલુકાઓમાંથી
૧૭૩ ટુકડીઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આ રીતે ૨૭૩ મહિલાઓ સહિત
૨,૩૨૫ સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ કર્યો અને જેલ વહોરી લીધી.
સત્યાગ્રહના વિગતવાર આંકડા પરિશિષ્ટ-રમાં છે.)
લ્૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
Similarly, South Guj. AR, Vadodara M. S. University and
Students to create influence in the premises of Vidyanagar University also
Did satyagrahas. Take India's Republic Day on 26th MYA. No. committee
It was the last day of the nationwide satyagraha started by Last Baw of Satyagraha
Satyagraha continued in 300 districts of India. This two to two and a half months
Until the Satyagrahis made sleep forbidden. More than one lakh in the entire country
More satyagrahis accepted imprisonment.
Specializing in leadership of labor leaders in Ahmedabad and Vadodara
The troops did satyagraha. "13 workers of Ahmedabad Dairy Union" Mr
Led by Jagdish Tripathi satyagraha in front of the Censor Officer's office.
Under the leadership of Mr. Keshavbhai Thakkar, leader of Bharatiya Majdoor Sangh in Vadodara
51 workers staged a satyagraha against the lies of the so-called poor government
Protested and demanded restoration of democracy.
A special satyagraha was organized on the last day of satyagraha in Gujarat.
One satyagrahi squad from all the districts of Gujarat came to Ahmedabad.
On the 21st at 3 pm, MLA Shri
Ashok Bhatt addressed and Mr. Chimanbhai Shukla, Shankar Singh Vaghela and
Led by MLAs Shri Bhawan Singh, Shri Gabhaji Thakor and Shri Ashok Bhatt
A huge procession reached Akashvani Bhavan in Ahmedabad. “Way Mastane
Where to go? Indiraki Jelmen,' "Lal Gulami Chodkar Bolo Vandemataram', "You arrow.
Today, the Akashvani area is buzzing with Hum Jigar Audi slogans.
As many as suo satyagrahis came from all over Gujarat to Mr. Chimanbhai Shukla
The leadership was arrested after reading the satyagraha pamphlet.
From the 167 taluks of Gujarat in this satyagraha which lasted for about two and a half months
173 troops participated in Satyagraha. Thus including 273 women
2,325 satyagrahis did satyagraha and went to jail.
(Detailed statistics of Satyagraha are in Appendix.)
Gujarat in conflict