Original Gujarati OCR
હતા. ત્યારપછી જ તેમના પર કેસ ચાલતો હતો.
જૂનાગઢ જિલ્લામાં, જિલ્લાના કાર્યકર શ્રી ભાનુભાઈ શુક્લની આગેવાની હેઠળ
છ સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ કર્યો હતો. અમરેલીમાં અમરેલીના દશ
સત્યાગ્રહીઓએ શ્રી મગનભાઈ રણછોડભાઈના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ કર્યો.
લીંબડીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧ કાર્યકરોએ પ્રભુદાસ પરમારના નેતૃત્વમાં
સત્યાગ્રહ કર્યો હતો. તે વખતે લીંબડીમાં યોજાયેલ વિશાળ સભાને શ્રી બલભદ્રસિંહ
રાણા અને શ્રી Kaas રાણાએ. સંબોધી હતી.
ભાવનગર જિલ્લાના સત્યાગ્રહીઓએ ભાવનગર આવી ધારાસભ્ય શ્રી
મણિભાઈ ગાંધીની આગેવાની હેઠળ સત્યાગ્રહ કર્યો હતો.
ખેડા જિલ્લામાં નડિયાદના સુપ્રસિદ્ધ ડૉક્ટર શ્રી અરવિંદભાઈ વ્યાસના
નેતૃત્વમાં ૧૨ વ્યક્તિઓએ સત્યાગ્રહનો આરંભ કર્યો. ત્યાંના બધા જ રાજકીય.
આગેવાનોએ તે સત્યાગ્રહીઓને બિરદાવ્યા હતા ને સમાજને નિર્ભય બનવાની હાકલ
કરી હતી.
આદિવાસી કહેવાતો પંચમહાલ જિલ્લો પણ પાછળ ન રહ્યો. ત્યાં ગોધરાને
સત્યાગ્રહનું કેન્દ્ર બનાવવામાં આવ્યું. એડ્વોકેટ શ્રી હર્ષદભાઈ વ્યાસ અને શ્રી
વાસુદેવભાઈના નેતૃત્વમાં આઠ સત્યાગ્રહીઓએ કૂચ કરી હતી. હ
વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓએ વડોદરા આકાશવાણી ભવનને તેમનું લક્ષ્ય
બનાવ્યું. ડૉ. ભોગીભાઈ પટેલના નેતૃત્વમાં ૧૨ સત્યાગ્રહીઓએ “જનવાણી'નું વાચન
કરી સરકારી સેન્સરશિપના કાયદાનો ભંગ કરી ધરપકડ વહોરી લીધી.
ભરૂચમાં અજયભાઈ જોશીના નેતૃત્વમાં ૬ કાર્યકરોએ ઉત્સાહભેર સત્યાગ્રહ
કર્યો. સત્યાગ્રહીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમને સાત દિવસની સજા
થઈ.
સુરત જિલ્લાનો સત્યાગ્રહ સુરતમાં થયો. સુરતના વ્યાપારી શ્રી ઇન્દ્રકાંતભાઈ
શાહે ૧૨ સત્યાગ્રડીઓની આગેવાની લીધી હતી.
વલસાડ જિલ્લાના સત્યાગ્રહનો પ્રારંભ વલસાડ-પારડીના આગેવાન ખેડૂત,
સામાજિક કાર્યકર અને સંઘના જિલ્લા સંઘચાલક શ્રી બળવંતભાઈના નેતૃત્વમાં
આરંભાયો.
સત્યાગ્રહપર્વના પ્રથમ દિવસે જ ગુજરાતમાં માત્ર ગાંધીનગર જિલ્લા સિવાય
યાદગાર સત્યાગ્રહ પર્વ ૯૧
English translation
were Only then was the case against him.
In Junagadh District, under the leadership of District Worker Mr. Bhanubhai Shukla
Six satyagrahis did satyagraha. Dash of Amreli in Amreli
Satyagrahis under the leadership of Sri Maganbhai Ranchodbhai satyagraha.
11 activists from Surendranagar district in Limbadi under the leadership of Prabhudas Parmar
Satyagraha was done. Shri Balabhadrasingh to the huge meeting held at Limbadi at that time
Rana and Mr. Kaas Rana. was addressed.
Satyagrahis of Bhavnagar district came to Bhavnagar MLA Shri
Satyagraha was done under the leadership of Manibhai Gandhi.
of the legendary doctor Shri Arvindbhai Vyas of Nadiad in Kheda district
12 persons in leadership started satyagraha. All political there.
The leaders applauded those satyagrahis and called upon the society to be fearless
did
Panchmahal district, also called tribal, was not left behind. There to Godhra
Center of Satyagraha was made. Advocate Shri Harshadbhai Vyas and Shri
Eight satyagrahis marched under the leadership of Vasudevbhai. H
Activists of Vadodara district target Vadodara Akashvani Bhavan
made Dr. Under the leadership of Bhogibhai Patel, 12 satyagrahis recited "Janvani".
Curry broke government censorship laws and got arrested.
6 activists enthusiastically satyagraha under the leadership of Ajaybhai Joshi in Bharuch
done The satyagrahis were produced in court, where they were sentenced to seven days
done
Satyagraha of Surat district took place in Surat. Mr. Indrakantbhai, a businessman from Surat
Shah led 12 satyagrdis.
Satyagraha of Valsad district started by leading farmer of Valsad-Pardi,
Under the leadership of Mr. Balwantbhai, a social activist and District Sanghchalak of the Sangh
started
On the first day of Satyagraha Parva only in Gujarat except Gandhinagar district
A memorable Satyagraha festival 91