Original Gujarati OCR
છીએ તેનું સમ્યક્ જ્ઞાન આપને થાય - એવી તમન્ના જે હજારો લોકોને ઝૂકવાને
બદલે ઝઝૂમવાની પ્રેરણા આપશે અને લોકશાહી, સમાજવાદ અને લોકોની વિરુદ્ધના
કાવતરામાં ભાગીદાર બનવાને બદલે કારાવાસ ભોગવવાનું પસંદ seal.” આટલી
સ્પષ્ટ વાત છતાંય સરકાર તરફથી કોઈ જ પ્રત્યુત્તર ના મળ્યો. આખરે ૧૦ દિવસ
પછી ૧૪ નવેમ્બરના એતિહાસિક દિવસથી સત્યાગ્રહનો પ્રારંભ થયો.
ગુજરાત જંગે ચઢ્યું
સત્યાગ્રહ પૂર્વે જ ગુજરાતમાં સત્યાગ્રહનો નાદ ગુંજી ચૂક્યો હતો. ઠેર ઠેર
સભાઓમાં સત્યાગ્રહ માટે આવાહન અપાયાં હતાં. પત્રિકા, પોસ્ટરો અને ભીંતપત્રોએ.
પણ વાતાવરણમાં એક નવી ચેતના જગાવી હતી. દેશ આખામાં નિર્ભયતાનો નાદ
ગુંજશે એવી આશા પણ બંધાઈ હતી. ૧૪મી નવેમ્બરની પહેલી ટુકડીમાં જવા માટે
યુવકોમાં સ્પર્ધા જામતી હતી.
૧૪મીએ ગુજરાતના બધા જિલ્લાનાં મુખ્ય મથકો ગાજી ઊઠયાં હતાં. ઠેરઠેર
સત્યાગ્રહીઓની વિદાય માટે સભાઓ થઈ હતી અને સત્યાગ્રહીઓને બિરદાવવામાં
આવ્યા હતા. ૧૪મીએ અમદાવાદમાં સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી ભોગીભાઈના
નેતૃત્વમાં સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો. સત્યાગ્રહીઓને જાહેર વિદાય આપવામાં
આવી હતી. એમાં સંઘના ગુજરાત પ્રાંત બૌદ્ધિક પ્રમુખ શ્રી વિનાયકરાવ વણીકર
પણ હતા.
અમદાવાદના પ્રસિદ્ધ માણેકચોકમાં સત્યાગ્રહીઓની વિદાય માટેની એક
વિશાળ સભામાં હજારો નાગરિકો હાજર રહ્યા હતા. ફૂલહારથી તેમણે તેમનો
લોકશાહી પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ વિદાયસભામાં શ્રી ઇન્દુભાઈ પટેલ, સૂર્યકાંત
પટેલ તથા શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર પણ હાજર હતા.
સત્યાગ્રહીઓ એક વિશાળ સરઘસ સાથે આકાશવાણી કેન્દ્ર પાસે પહોંચ।.
ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને “જનતા બુલેટિન'નું વાચન
કર્યું અને સરકારી કાયદાનો સવિનય ભંગ કરીને ધરપકડ વહોરી લઈ બધા જ
સત્યાગ્રહીઓએ “ભારતમાતાકી wv, “તાનાશાહી મુર્દાબાદ', “લોકશાહી
ઝિંદાબાદ'ના ગગનભેદી સૂત્રોચ્ચારોથી વાતાવરણ ધમધમાવી દીધું.
અમદાવાદ જિલ્લાનો સત્યાગ્રહ ધોળકામાં થયો. ત્યાં કાંતિભાઈ કાપડિયાની
યાદગાર સત્યાગ્રહ પર્વ ૮૯
English translation
May you be fully aware of what you are - such a desire that bends thousands of people
Instead it will inspire fighting and against democracy, socialism and the people
Prefers imprisonment rather than becoming a partner in the conspiracy.” so much
Despite the clear statement, no response was received from the government. Finally 10 days
Then the Satyagraha started on the historic day of November 14.
Gujarat rose to war
Even before the Satyagraha, the sound of Satyagraha had been heard in Gujarat. Everywhere
Vehicles were provided for Satyagraha in the meetings. Leaflets, posters and wall papers.
But a new consciousness was awakened in the atmosphere. The sound of fearlessness throughout the country
It was also hoped that it would resonate. 14th November to go to the first batch
There was a competition among the youth.
On the 14th, all the district headquarters of Gujarat were occupied. everywhere
Meetings were held to bid farewell to the satyagrahis and to felicitate the satyagrahis
had come Convenor of Sangharsh Samiti Shri Bhogibhai in Ahmedabad on 14th
Satyagraha started in the leadership. In giving a public farewell to the satyagrahis
came Among them, Mr. Vinayakarao Vanikar, the intellectual president of the Gujarat province of the Sangh
were also
One for the departure of satyagrahis at the famous Manekchowk in Ahmedabad
Thousands of citizens were present in the huge meeting. From Phulhar he his
Expressed love for democracy. Shri Indubhai Patel, Suryakant in the farewell meeting
Patel and Shri Vasantbhai Gajendragadkar were also present.
Satyagrahis reach Akashvani center with a huge procession.
There, the statue of Mahatma Gandhi was tied with a thread loop and reading of “Janata Bulletin”.
All of them were arrested and violated the government law
The satyagrahis called “Bharat Mataki wv, “Tanshahi Murdabad', “Democracy
The atmosphere was rocked by the loud slogans of Zindabad.
Satyagraha of Ahmedabad district took place in Dholka. Kantibhai Kapadiani there
A memorable Satyagraha festival 89