Sangharsh ma Gujarat — Page 104

Original Gujarati OCR

ભ્રષ્ટાચારી અને સત્તાધારી લોકો આપસ-આપસમાં સત્તાના લાભની વહેંચણી કરી
સત્તા ઉપર પોતાની પકડ ટકાવી રાખે છે એવા તંત્રના આપણે મૂક સાક્ષી ન બની
શકીએ; તેથી સરમુખત્યારશાહી તરફના ઝોકને ખાળવા માટે અને ગરીબ અને દલિત
લોકો પોતાનો વિકાસ સાધી શકે એવી નવી વ્યવસ્થા લાવવા માટે અમારી પાસે
શાંતિમય અહિંસક સત્યાગ્રહના કાર્યક્રમો સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

જે ઉદ્દેશોની પ્રેરણાથી sA માર્ચના દિવસે લોકમોરચો સંસદભવન આગળ
ગયો હતો તે જ ઉદ્દેશો અમારા સત્યાગ્રહના પણ છે.

અલ્લાહાબાદ હાઈકૉર્ટના ચુકાદા પછી તમે જે પરિસ્થિતિ નિર્માણ કરી છે
તેને પરિણામે અમે તમને આવાહન કરીએ છીએ કે તમે -

(૧) કોર્ટના ચુકાદાને માન આપો અને લોકશાહી ધોરણો અને પરંપરા અનુસાર
તમારા પદનો ત્યાગ કરો. પી

(ર) કટોકટી પાછી ખેંચી લો.

(3) મૂળભૂત અધિકારો પાછા આપો.

(૪) કટોકટીના નામ હેઠળ જે રાજકીય વ્યક્તિઓને અટકાયતમાં રાખવામાં
આવી છે અથવા સજા કરવામાં આવી છે તે બધાને મુક્ત કરો.

(૫) કાયદાની યોગ્ય કાર્યવાહી અને અદાલતના ચુકાદા સિવાય કોઈ પણ
સંગઠન ઉપર પ્રતિબંધ ન મૂકવો જોઈએ એ સિદ્ધાંતનો સ્વીકાર કરીને આર.એસ.એસ.
જેવાં સંગઠનો સામે જે કાંઈ પુરાવા હોય તે સાથે તપાસ માટે અદાલતી સમિતિ
નીમો.

(૧) બધા બંધારણીય સુધારા અને કાયદા જે રપમી જૂન પછી પસાર કરવામાં
આવ્યા હતા અને જેમણે અદાલતી સત્તા ઉપર અંકુશ મૂક્યો હતો, જેમાં કાયદાની
સામે બધા સરખા છે એ તત્ત્વોનો ઈનકાર કરવામાં આવ્યો હતો અને જેમણે
વડાપ્રધાનને કાયદાના અંકુશમાંથી મુક્તિ આપી હતી તે રદ કરો.

(9) અખબારોની સ્વતંત્રતા પાછી આપો. અમે ફરીથી કહેવા માંગીએ છીએ.
કે અમારો સત્યાગ્રહ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે. તે દિવસે રાષ્ટ્રમાં
ઉપવાસ અને પ્રાર્થનાની અપીલ સાથે સત્યાગ્રહનો આરંભ થશે. અમે આપને પણ
વિનંતી કરીએ છીએ કે આપ પણ એ દિવસે પ્રાર્થના અને આત્મખોજમાં ગાળો,
જેથી અમે કઈ અભિલાષા અને તમન્નાથી સત્યાગ્રહના આ કાર્યક્રમમાં ઝંપલાવીએ.
૮૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

The corrupt and the powerful shared the benefits of power among themselves
Let us not be silent witnesses to the system that maintains its grip on power
can So to curb the tendency towards authoritarianism and the poor and downtrodden
To us to bring a new system where people can develop themselves
There is no other option but programs of peaceful non-violent satyagraha.

With the inspiration of the objectives, on the day of sA March, the Lokmorcho before the Parliament House
The objectives of our Satyagraha are also the same.

The situation you have created after the Allahabad High Court judgment
Consequently we urge you that you -

(1) Respect the judgment of the court and in accordance with democratic norms and tradition
Abandon your position. P

(r) Withdraw the emergency.

(3) Restore fundamental rights.

(4) Detention of political persons under the guise of emergency
Release all who have arrived or been punished.

(5) Any except due process of law and judgment of court
Accepting the principle that the organization should not be banned, the RSS
Judicial committee to investigate with any evidence against such organizations
Nemo.

(1) All constitutional amendments and laws passed after the 2nd June
came and who put a check on the judicial power, including that of the law
In front all are equal elements were denied and those who
Abolish the Prime Minister's immunity from the control of the law.

(9) Restore freedom of press. We want to say again.
That our satyagraha will be completely peaceful and non-violent. In the nation that day
Satyagraha will begin with an appeal for fasting and prayer. We to you too
We request that you also spend that day in prayer and self-searching,
So that we jump into this program of Satyagraha with what ambition and desire.
88 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 104