Original Gujarati OCR
અન્ય રાજ્યોમાં સત્યાગ્રહની બધી માહિતીઓ છેક છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવી
પડતી હતી. ગુપ્તતા ન સચવાય ને સત્યાગ્રહ પહેલાં જ ટુકડી પકડાઈ જાય તો
પાછળ બીજી ટુકડી પણ તૈયાર રાખવી પડતી. આવું જોખમી કામ પણ બધાં રાજ્યોમાં
સંઘના સ્વયંસેવકોએ સારી રીતે પૂરું કર્યું હતું.
ગુજરાતમાં ૧૪મી નવેમ્બર પહેલાં આવશ્યક બધી જ તૈયારીઓ થઈ ગઈ
હતી.
૮૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
Keeping all the information of satyagraha in other states secret till the last minute
was falling If secrecy is not maintained and the squad is caught before the satyagraha
Another squad had to be kept ready behind. Such dangerous work also in all states
The Union volunteers had done well.
All the necessary preparations were done in Gujarat before 14th November
was
86 Gujarat in conflict