Sangharsh ma Gujarat — Page 101

Original Gujarati OCR

માલ લેવા અને મોકલવાની વિધિ દ્વારા બધું જ સાહિત્ય મુંબઈ પહોંચતું થયું. આ
* થ્યવસ્થાની સરકારને ગંધ પણ ન આવી અને કામ સહીસલામત રીતે પૂરું થયું.

ગુજરાતમાં પણ સત્યાગ્રહ માટેનું જરૂરી સાહિત્ય નક્કી કરેલ ચાર કેન્દ્રો ઉપર
છાપીને તૈયાર કરવામાં આવ્યું. ગુજરાતનાં ગામડાં સુધી આ સાહિત્ય પહોંચતું
કરવામાં આવ્યું. સત્યાગ્રહને લગતાં પોસ્ટરો પણ તૈયાર કરીને ચોંટાડવામાં આવ્યાં.
૧૪મી નવેમ્બરથી સત્યાગ્રહનો પ્રારંભ થશે તેનો પ્રચાર ૧૦મી નવેમ્બર પછી ભીંત
પર સૂત્રો લખીને કરવામાં આવ્યો. ગુજરાતનાં ગામડે-ગામડે સંઘના કાર્યકરો
ભીંતપત્રો લખવા માટે ઘૂમી વળ્યા. ભીંતપત્રોનું આ કામ કરવા જતાં એલિસબ્રિજના
સંઘના સ્વયંસેવક શ્રી પ્રકાશ મહેતા અને બીજા બે જણને પોલીસે પકડી લીધા.
પોરબંદરમાં પણ આ રીતે ત્રણ કાર્યકરો પકડાઈ ગયા. તેમના પર DIR. હેઠળ
કેસ ચલાવવામાં આવ્યો.
સત્યાગ્રહીઓની વ્યવસ્થા

સત્યાગ્રહ જાહેર થઈ જવા માત્રથી સત્યાગ્રહ થઈ જાય એવા એ દિવસો
નહોતા; વળી સત્યાગ્રહ એકાદ-બે દિવસ માટે નહીં, પણ સતત અઢી માસ સુધી
ચલાવવાનો હતો. આ માટે કાર્યકર્તાઓને વ્યવસ્થિત પ્રયત્નો કરવા પડતા; આથી
સંઘર્ષ સમિતિના જિલ્લાના મુખ્ય કાર્યકરોએ સત્યાગ્રહમાં ન જોડાતાં ટુકડડીઓની
વ્યવસ્થા, પ્રચાર-વ્યવસ્થા, પકડાયા પછી જેલ સાથેનો સંપર્ક વગેરે કામ માટે બહાર
રહેવું તેવું નક્કી થયું-જોકે જિલ્લાના મોટા ભાગના મુખ્ય મુખ્ય કાર્યકરો રાજકીય
પક્ષો સાથે જોડાયેલા હોવાથી ચૂંટણીના કામમાં રોકાયેલા હતા, એટલે સત્યાગ્રહને
લગતી બધી જ વ્યવસ્થા સંઘના સ્વયંસેવકો અને પ્રચારકોએ સંભાળી લીધી હતી. _

સત્યાગ્રહ માટે દેશભરમાં એક જ વ્યવસ્થાનો વિચાર થયો હતો. તે પ્રમાણે
દરેક જિલ્લાના કાર્યકરે પોતાના જિલ્લા-કેન્દ્રમાં આવીને સત્યાગ્રહ કરવાનો હતો;
આથી નાનાં નાનાં ગામના સત્યાગ્રહીઓને તૈયાર કરીને જિલ્લા-કેન્દ્ર સુધી લાવવા,
ત્યાં તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, સત્યાગ્રહીઓના સરઘસનો માર્ગ નક્કી
કરવો, પોલીસને જણાવવું વગેરે કામમાં સત્યાગ્રહી જેટલા જ બીજા સત્યાગ્રહમાં
ન જોડાનારને કામે લાગવું પડતું હતું. આ માટે ખૂબ મોટી શક્તિની જરૂર પડે...પરંતુ
ગુજરાતમાં મોરચા સરકારને કારણે આ બધી વ્યવસ્થા સરળતાથી થઈ જતી. જ્યારે
સત્યાગ્રહની તૈયારીઓ ૮પ

English translation

All the literature reached Mumbai through the customs of receiving and sending goods. This
* The Government of Thyavastha did not even smell it and the work was completed unscathed.

In Gujarat also the required literature for Satyagraha is fixed on four centres
Printed and prepared. This literature reached the villages of Gujarat
done Posters related to Satyagraha were also prepared and pasted.
Satyagraha will start from 14th November and its campaign will be continued after 10th November
Written slogans were done. Activists of Gamde-Gamde Sangh of Gujarat
Turned around to write graffiti. of Alicebridge on going to do this mural work
Sangh volunteer Shri Prakash Mehta and two others were arrested by the police.
In Porbandar too, three activists were caught in this way. DIR on them. under
The case was tried.
System of Satyagrahis

Those days when the satyagraha was announced only
were not; Also satyagraha not for one or two days, but continuously for two and a half months
was to run. For this the workers had to make systematic efforts; Hence
The main cadres of the Sangharsh Samiti district did not join the satyagraha
Arrangements, publicity arrangements, contact with prison after arrest etc. out for work
It was decided to stay—though most of the district's key political activists
Being associated with parties engaged in election work, i.e. satyagraha
All the related arrangements were taken care of by the volunteers and preachers of the Sangh. _

A single system was thought of for satyagraha across the country. Accordingly
Every district worker had to come to his district-centre and do satyagraha;
Hence to prepare the satyagrahis of the small villages and bring them to the district-centre,
Making arrangements for their accommodation and meals there, deciding the route of the procession of satyagrahis
Doing, telling the police, etc. is the same as satyagrahi in other satyagraha
Those who did not join had to go to work. This would require a great deal of power...but
All these arrangements would have been done easily because of the Morcha government in Gujarat. when
Preparations for Satyagraha 8 p.m

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 101