Original Gujarati OCR
સત્યાગ્રહ અંગેની તારીખ સરકાર પાસે પહેલેથી જ પહોંચી ન જાય તે માટે
ખાસ કાળજી રાખવામાં આવી-નહીં તો સરકાર અગાઉથી અનેક કાર્યકરોને પકડીને
Awl ધકેલી દે. સંઘર્ષ સમિતિ તરફથી ચોથી નવેમ્બરે નિશ્ચિત કરેલ ફોન ઉપર
સંદેશાની રાહ જોતા બેસવાનું દરેક પ્રાંત-કેન્દ્રને કહેવામાં આવ્યું હતું. સત્યાગ્રહ નક્કી
થયાનો સંદેશો “શાદી તય હો ગઈ હૈ'ના કોડમાં આવવાનો હતો.
હું પણ અમદાવાદમાં એક ફોન ઉપર દિલ્હીના ફોનની રાહ જોતો બેઠો.
સવારથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ફોનસંદેશો છેક રાત્રે મળ્યો. જરૂરી
સંકેતો પછી જાણવા મળ્યું કે “૧૪ નવેમ્બરકો શાદી તય હો ગઈ હૈ!”
સાહિત્યના ઢગ ખડકાયા
સત્યાગ્રહ કરવાનું નક્કી થઈ ગયા પછી સંઘે પૂરેપૂરી તાકાતથી લોકશાહીની
રક્ષા માટે સંઘર્ષ-સમિતિના નેતૃત્વમાં સત્યાગ્રહપર્વમાં ભાગ લેવાનો નિર્ધાર કર્યો.
સત્યાગ્રહ પૂર્વે સત્યાગ્રહને લગતું સાહિત્ય-ચોપાનિયાં, પોસ્ટરો વગેરે-તૈયાર કરવાના
કામમાં બધા લાગી ગયા.
રાજસ્થાનમાંથી સંઘના એક પ્રચારક શ્રી કિશનભૈયા-જેઓ ભૂગર્ભમાં હતા-
રાજસ્થાન “લો. સં. સમિતિ' તરફથી સાહિત્ય છપાવવા માટે અમદાવાદ આવ્યા. બે
લાખ પત્રિકા હિન્દીમાં તૈયાર કરીને રાજસ્થાન પહોંચાડવાની હતી. આ પણ અમારે
માટે એક પડકાર જ હતો. હું અને જનસંઘના સંગઠનમંત્રી શ્રી નાથાભાઈ ઝઘડા
આ કામ માટે પ્રેસની શોધમાં લાગી ગયા. ગુજરાતમાં હિન્દી ભાષામાં આટલું બધું
સાહિત્ય છાપી શકે તેવાં ઘણાં ઓછાં પ્રેસ હોય અને જ્યાં સગવડ હોય તે પ્રેસ
કદાચ આવું સાહિત્ય છાપવાની ના પણ પાડે. પ્રેસના બધા જ કામદારો વિશ્વાસુ
હોવા જોઈએ. કાર્યની દરેક રીતે ગુપ્તતા જળવાવી જોઈએ. બે દિવસની સતત
શોધખોળ પછી એક પ્રેસમાલિક આ કામ માટે તૈયાર થયા. અમને થયું, ચાલો ગંગા
નાહ્યા! એક વાર છાપકામ થઈ ગયા પછી આગળ જોયું જશે. સાહિત્ય તૈયાર થવા
લાગ્યું. બે લાખ પત્રિકાઓનો ઢગ ખડકાયો.
સાહિત્ય તૈયાર થયા પછી અમદાવાદમાં જુદી જુદી ચાર જગાઓ પર લાવીને
મૂકી દેવામાં આવ્યું. સાહિત્યને સફળતાપૂર્વક રાજસ્થાન સુધી પહોંચાડવામાં શ્રી
કિશનભૈયા સાથે મળીને યોજના ઘડી કાઢી. રાજસ્થાનના દરેક જિલ્લામાંથી બે
સત્યાગ્રહની તૈયારીઓ ૮૩
English translation
So that the date for satyagraha does not reach the government already
Special care was taken—otherwise the government caught many workers in advance
Push the Awl. From the Sangharsh Samiti over the phone fixed on 4th November
Every province-centre was told to sit and wait for the message. Satyagraha decided
Gaya's message was supposed to come in the code of “Shaadi Tay Ho Gayi Hai”.
I also sat on a phone in Ahmedabad waiting for a call from Delhi.
The phone message that was eagerly awaited since morning was received late at night. required
Clues later reveal that “14 November Shaadi Tay Ho Gayi Hai!”
Piles of literature shook
After it was decided to do satyagraha, the Sangh democratized with full force
Decided to participate in the Satyagraha Parva under the leadership of the Struggle-Committee for Defense.
To prepare satyagraha related literature-chopanis, posters etc.
Everyone got busy.
Shri Kishanbhaiya, a Sangh propagandist from Rajasthan-who was underground-
Rajasthan “Take. No. Committee' came to Ahmedabad to print literature. Two
Lakh leaflets were to be prepared in Hindi and delivered to Rajasthan. This too us
There was only one challenge. I and Jana Sangh Organization Minister Mr. Nathabhai quarreled
Started looking for a press for this work. So much in Hindi language in Gujarat
There are very few presses that can print literature and presses where there is convenience
Perhaps such literature should not even be printed. All the workers of the press are faithful
should be. Confidentiality must be maintained in all respects of the work. Two days straight
After searching, a press owner was ready for the job. We happened, let's Ganga
No! Once the printing is done, it will be looked at further. literature to be prepared
felt A pile of two lakh leaflets was piled up.
After the Sahitya was prepared, it was brought to four different places in Ahmedabad
was placed. In successfully bringing literature to Rajasthan, Mr
Planned together with Kishanbhaiya. Two from each district of Rajasthan
Preparations for Satyagraha 83