Original Gujarati OCR
પરથી નાનાજીની ધરપકડના સમાચારો આપ્યા. ત્યારપછી જ ભૂગર્ભ પત્રિકાઓમાં
નાનાજીની ધરપકડનો વિગતવાર અહેવાલ અપાયો.
શ્રી રાધાકિશ્નનજી સાથે મુલાકાત
થોડાક દિવસો પછી ફરીથી શ્રી વર્મા અમદાવાદ આવ્યા. અગાઉ નક્કી થયા
પ્રમાણે અમારે સત્યાગ્રહ અંગે વિગતવાર વાતચીત માટે બેસવાનું હતું. લાંબો સમય
વાતચીત માટે રોકાવાનું હોઈ સંઘના એક કાર્યકર ડૉ. વણીકરને ત્યાં ભોજન અને
મીટિંગ ગોઠવાયાં. આ મીટિંગમાં શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર, શ્રી રવીન્દ્ર વર્મા,
“ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'ના શ્રી રાધાકિશ્રનજી, શ્રી કેશવરાવજી દેશમુખ અને હું (નરેન્દ્ર
મોદી) એમ પાંચ જણ ભેગા થયા.
આ મીટિંગમાં સત્યાગ્રહ માટેની અનુકૂળ તારીખ, ગુજરાતમાં સત્યાગ્રહનું
સ્વરૂપ, વધુમાં વધુ કેટલા તાલુકાઓમાં સત્યાગ્રહનું વાતાવરણ નિર્માણ કરી શકાય,
સત્યાગ્રહના સમાચારો લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ ભૂગર્ભપત્રિકા, સત્યાગ્રહ
દરમ્યાન જ ગુજરાતમાં ચૂંટણીઓ હોઈ સત્યાગ્રહની ચૂંટણી પર અસર, રાજકીય
પક્ષના કાર્યકરો સત્યાગ્રહમાં કેટલો ફાળો આપી શકે તેની શક્યતા, સત્યાગ્રહીઓની
સંભવિત સંખ્યા, મોરચા સરકાર તરફથી સત્યાગ્રહીઓ સાથેનો સંભવિત વ્યવહાર
વગેરે અનેક વિષયોની વિગતવાર ચર્ચા થઈ.
આ ઉપરાંત ગુજરાતની નજીકનાં અન્ય રાજ્યોને પણ ગુજરાત કઈ રીતે
મદદરૂપ થઈ શકે તેનો પણ વિચાર કરવાનો હતો. સત્યાગ્રહની તારીખ જાહેર થયા
પછી સરકાર વધુ કડક બનીને સત્યાગ્રહ પહેલાં જ અનેકોને પકડી લઈ, સત્યાગ્રહ
નિષ્ફળ બનાવવા પ્રયત્ન કરશે તેવી પૂરેપૂરી શક્યતા હતી, વળી સત્યાગ્રહ અને
લોકજાગૃતિ માટે મોટા પ્રમાણમાં સાહિત્ય તૈયાર કરીને પહોંચાડવું એ પણ એક
સમસ્યા હતી. સરકાર જુદાં જુદાં છાપખાનાં પર તકેદારી રાખે એ પણ સ્વાભાતિક
હતું, આ સંજોગોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને ગુજરાત કેવી રીતે
મદદરૂપ થઈ શકે તેનો વિચાર કરવામાં આવ્યો.
ગુજરાત લો. સં. સમિતિ
“ગુજરાત લો. સં. સમિતિ'ના કન્વીનર શ્રી ભોગીલાલ ગાંધી સમિતિનું
સત્યાગ્રહની તૈયારીઓ ૮૧
English translation
Gave the news of Nanaji's arrest from Only then in the underground tracts
A detailed report of Nanaji's arrest was given.
Meeting with Sri Radhakishnanji
A few days later Shri Verma again came to Ahmedabad. decided earlier
Accordingly, we had to sit for a detailed discussion about Satyagraha. a long time
A worker of the union, Dr., is supposed to stop for a conversation. Vanikar gets food there and
A meeting was arranged. In this meeting Shri Vasantbhai Gajendragadkar, Shri Ravindra Verma,
Shri Radhakishranji, Shri Keshwaravji Deshmukh and I (Narendra
Modi) five people gathered.
Favorable date for Satyagraha in this meeting, Satyagraha in Gujarat
Swaroop, in how many talukas can an atmosphere of Satyagraha be created in maximum,
A special underground pamphlet, Satyagraha, to convey the news of Satyagraha to the masses
During the elections in Gujarat, the effect of satyagraha on the election, political
The possibility of how much the party workers can contribute to the satyagraha, of the satyagrahis
Probable numbers, possible dealings with satyagrahis from front government
etc. Many topics were discussed in detail.
Apart from this, how does Gujarat affect other states close to Gujarat?
He also had to think about what might be helpful. Satyagraha date announced
Then the government became stricter and arrested many before Satyagraha, Satyagraha
It was quite possible that they would try to thwart it, and satyagraha and
Preparing and distributing large amount of literature for public awareness is also one
There was a problem. It is also natural for the government to keep vigilance on different printing houses
Was, under these circumstances how Gujarat Maharashtra, Rajasthan and Madhya Pradesh
Thought it might help.
Take Gujarat. No. committee
“Take Gujarat. No. Convener of the Committee Mr. Bhogilal Gandhi of the Committee
Preparations for Satyagraha 81