Original Gujarati OCR
ફેઝ કૅપમાં શ્રી વર્મા સાવ નવી જ જક્તિ લાગતા હતા.
સંઘર્ષને ઘણું મોટું નુકસાન થયું હોય તેવા ઉદાસ વ્યથિત ભાવથી શ્રી નાનાજી
પકડાઈ ગયાના સમાચાર શ્રી વર્માએ આપ્યા. આ સમાચાર અમારે માટે પણ નવા
હતા. નાનાજી સાથેના ભૂગર્ભ સંપર્કકેન્દ્રોનાં સરનામાં પણ સરકારના હાથમાં પહોંચી
ગયાં હોવાની શંકા તેમણે વ્યક્ત કરી. હવે અમારે સૌએ. જૂનાં સરનામાં અને
મુલાકાતોનાં સ્થળોનો ઉપયોગ બંધ કરવાની સૂચનાઓ આપવાની હતી... ફરીથી
નવી વ્યવસ્થા પણ ગોઠવવાની હતી.
શ્રી વર્માના ચહેરા પરની ગંભીરતાનું બીજું એક કારણ વાતચીતમાં પાછળથી
અમાર ધ્યાનમાં આવ્યું. નાનાજીની ધરપકડ પછી “લો. સં. સમિતિ'ના મંત્રી તરીકેની
બધી જ જવાબદારી હવે તેમના માથે આવી હતી. સંઘર્ષરત દેશના કાર્યકરોનું નેતૃત્વ
એ ખૂબ મોટી જવાબદારીનું કાર્ય હતું. તેઓ ગંભીર જવાબદારીના ભાર નીચે
દબાયેલા હોય તેવું સ્પષ્ટ લાગતું હતું. આ મુલાકાતમાં તેમણે ભાવિ સત્યાગ્રહ અંગે
અમારી સાથે વિચારવિમર્શ કર્યો. વાતચીત પતાવી થોડા જ સમયમાં અમે છૂટા પડ્યા.
થોડાક જ દિવસ બાદ સત્યાગ્રહ અંગે વિગતે વાતચીત કરવા માટે ગુજરાતના પ્રવાસે
આવવાનું નક્કી કરી તેઓ ગુજરાત બહાર જવા રવાના થયા.
અમે ફરી વાર નાનાજીના પકડાઈ ગયા પછીની સ્થિતિનો વિચાર કરવા મટે
મળ્યા...અ. ભા. સંપર્ક માટેનાં અમદાવાદનાં કેન્દ્રોને “જૂની વ્યવસ્થા રદ કરી છે'ના
સંદેશા પહોંચાડી દીધા. ઉપયોગમાં લેવાતાં જૂનાં સંપર્કકેન્દ્રો પર ભૂગર્ભ પ્રવૃત્તિનો
અણસાર આવે તેવું કોઈ સાહિત્ય કે અન્ય સામગ્રી રહી ન જાય તેની કાળજી લેવામાં
આવી.
અમે સૌએ મળીને નાનાજી પકડાઈ ગયાના સમાચાર કોઈને પણ ન આપવાનો
નિર્ણય કર્યો. નેતાઓના એક પછી એક પકડાઈ જવાના પ્રસંગો નાના કાર્યકરોના
મનોબળ ઉપર અસર ન કરે તે હેતુથી આમ કરવાનું વિચાર્યું હતું; લગભગ આખા
દેશમાં આ પ્રમાણે કરવામાં આવ્યું. એક પણ ભૂગર્ભપત્રિકામાં નાનાજીની ધરપકડના
સમાચાર છાપવામાં આવ્યા નહોતા. નાના નાના કાર્યકરો પણ નાનાજી બહાર છે
તેમ માનીને સંઘર્ષની વાતો લોકો સુધી પહોંચાડતા હતા.
નાનાજીની ધરપકડના સમાચારો બહાર પાડીને લોકોનું મનોબળ તોડવાનો
પ્રયત્ન કરવાની સરકારને ફરજ પડી. ખૂબ મોડેથી સરકારે દરેક છાપામાં અને રેડિયો
૮૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
In the phase cap, Mr. Verma looked like a new energy.
Shree Nanaji with a sad feeling that the struggle has done a lot of damage
Mr. Verma gave the news of being caught. This news is also new for us
were The addresses of the underground contact centers with Nanaji also came into the hands of the government
He expressed the suspicion that he had gone. Now we all Old addresses and
Notices were to be given to stop using visiting places...again
A new system was also to be arranged.
Another reason for the seriousness on Mr. Verma's face was later in the conversation
We noticed. After Nanaji's arrest as a minister of the "Law Committee".
All the responsibility now fell on him. Leadership of conflict country activists
It was a work of great responsibility. They under the burden of serious responsibility
It seemed obvious to be pressed. In this interview he discussed future satyagraha
Discussed with us. We parted shortly after the conversation settled.
A few days later he traveled to Gujarat to discuss Satyagraha in detail
Deciding to come, he left for Gujarat.
We once again think about the situation after Nanaji's capture
Met...a. Bh. Contact Centers in Ahmedabad “Cancelled Old Arrangement”.
Message delivered. Underground activity at old contact centers in use
Taking care to ensure that no literature or other material is left undisclosed
came
Let us all together not to give the news of Nanaji's capture to anyone
decided. Incidents of capture of leaders one after the other of petty activists
This was thought to be done so as not to affect morale; almost whole
This was done in the country. Nanaji's arrest in a single underground newspaper
The news was not printed. Small workers are also out
Believing that, they used to convey the stories of the struggle to the people.
Breaking the morale of the people by releasing the news of Nanaji's arrest
The government was forced to try. Very late government in every print and radio
80 Gujarat in conflict