Original Gujarati OCR
સત્યાગ્રહની તૈયારીઓ
ન ૬: ૬:૬૩ ડડ (eSB UIE Inicio ISIE ઝદ: th:
2 AL sie સમિતિ'ના મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા
ભૂગર્ભનેતા શ્રી નાનાજી દેશમુખને પકડવામાં સરકારને સફળતા
મળી હતી. શ્રી નાનાજીના પકડાઈ જવાથી સંઘર્ષના કાર્યક્રમમાં
થોડીક રુકાવટ પણ ઊભી થઈ હતી. એક તો નાનાજીએ
ભૂગર્ભવાસ દરમ્યાન જ આખા દેશનું ભ્રમણ કરી સંઘર્ષમાં કામ
કરનારાઓની શક્તિ અને સ્થિતિનો અભ્યાસ કરી લીધો હતો.
તેમણે સત્યાગ્રહની યોજના અંગે પણ દરેક પ્રાંતના કાર્યકરોને
મળીને વિગતવાર ચર્ચા કરી તેની સફળતાનો અંદાજ પણ બાંધી
લીધો હતો. આ બધી તૈયારીઓ પછી તેને અમલમાં મૂકતા
પહેલાં જ તેમની ધરપકડ થઈ ગઈ હતી.
એક વહેલી સવારે શ્રી રવીન્દ્ર વર્મા અમદાવાદ આવી
પહોંઆ. તેમનો મારા નિવાસસ્થાન પર ફોન આવ્યો. તેઓ મને
પ્રકાશના ઉપનામથી જાણતા હતા. તેમણે સંઘના પ્રાંતપ્રચારક
શ્રી કેશવરાવ દેશમુખને મળવાની ઇંચ્છા વ્યક્ત કરી. તેમના
ફોન પરથી તેઓ કંઈક અગત્યના કામે આવ્યાં હોય તેવું લાગ્યું.
તેઓ ઉતાવળમાં પણ હતા. શ્રી શંકરસિંહજી વાઘેલા એક જ
કલાકમાં શ્રી રવીન્દ્ર વર્માને લઈને અમારા મુલાકાતના સ્થળે
આવી પહોંચ.
પહેલા કરતાં શ્રી રતીન્દ્ર વર્મા GF સુરેશ આજે વધારે
બદલાયેલા લાગતા હતા. હંમેશ માટે ખૂબ હળવાશભર્યા મૂડમાં
જોવા મળતા શ્રી વર્મા કંઈક વધુ ગંભીર લાગતા હતા. તેમણે
વેશપરિવર્તન પણ ઠીક ઠીક કર્યું હતું. મુસ્લિમ દાઢી અને માથે
સત્યાગ્રહની તૈયારીઓ ૭૯
English translation
Preparations for Satyagraha
No 6: 6:63 Dud (eSB UIE Inicio ISIE Zd: th:
2 AL sie Samiti' officiating as Minister
Government success in arresting underground leader Shri Nanaji Deshmukh
was found In the program of struggle since the capture of Mr. Nanaji
There was some disruption. One is Nanaji
During his underground stay, he toured the entire country and worked in the struggle
Had studied the power and position of the doers.
He also informed the workers of each province about the plan of satyagraha
Discussed in detail together and estimated its success
had taken After all these preparations, execute it
He was arrested earlier.
One early morning Shri Ravindra Verma came to Ahmedabad
Pahona. He called at my residence. They me
Known by the nickname of Prakash. He is the Provincial Minister of the Union
Expressed his desire to meet Shri Keshavrao Deshmukh. their
From the phone, they seemed to be of some important use.
They were also in a hurry. Shri Shankarsinhji Vaghela is the same
At our meeting place with Mr. Ravindra Verma in an hour
Such reach.
More today than ever Shri Ratindra Verma GF Suresh
seemed changed. Forever in a very relaxed mood
Mr. Verma seemed somewhat more serious when seen. He
Disguise was also well done. Muslim beard and head
Preparations for Satyagraha 79