Original Gujarati OCR
મોકલવામાં આવ્યા હતા. દિલ્હીમાં કટોકટી વિરુદ્ધના સાહિત્યના વિતરણનું આ કામ
ગુજરાત પ્રતિનિધિ શ્રી સુરેશ મહેતાના માથે આવ્યું. તેમણે હિંમતથી અને ખૂબ
કાળજીથી સરકારનાં જુઠ્ઠાણાંનો ભંડો ફોડતું લો. સં. સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલું આ
સાહિત્ય બધા જ સભ્યો સુધી પહોંચાડી દીધું. સરકાર જાગે તે પહેલાં જ બધું પતી
ગયું અને સરકાર હાથ ચોળતી રહી ગઈ. આમ ગુજરાતમાં ઘડાયેલ એક યોજના
પૂર્ણ રીતે સફળ બની.
કૉન્ફરન્સના સભ્યોની ગુજરાત મુલાકાત અને ધરપકડો
કૉમનવેલ્થ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલ સભ્યો ભારતદર્શન માટે પણ
નીકળવાના હતા; આથી કેન્દ્રીય લો. સં. સમિતિ તરફથી જ્યાં જ્યાં આ કૉન્ફરન્સના
સભ્યો જાય ત્યાં ત્યાં ભારતની લોકશાહીપ્રેમી જનતા તરફથી કટોકટી વિરુદ્ધ ચાલી
રહેલ પ્રતિકારનાં દર્શન કરાવવાનો એક કાર્યક્રમ ઘડાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત
માટે તો ખૂબ સરળ હતો, પણ અન્ય રાજ્યોમાં આ કાર્ય કરનાર લો. સં. સમિતિના
કાર્યકરોને પાછળથી ખૂબ માર મારવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પણ ભાઈબીજના દિવસે અમદાવાદના એરપોર્ટ ઉપર કૉન્ફરન્સના
સભ્યોના આગમન સમયે જ સૂત્રો અને પ્લેકાર્ડ દ્રારા ભારત સરકારની
લોકશાહીવિરોધી રીતરસમ સામે પ્રજાની અસંમતિનાં દર્શન કરાવવાનો કાર્યક્રમ
સંઘના કાર્યકરોએ ગોઠવ્યો. કાર્યક્રમ માટે સંઘના કાર્યકરો એરપોર્ટ પર પહોંચ્યા;
પરંતુ વિમાનના આવતા પહેલાં જ મોરચા સરકારે જાહેર કરેલી નીતિઓની વિરુદ્ધ
જઈને અમદાવાદના પોલીસ કમિશનરે બધાની ધરપકડ કરી લીધી.
આ ધરપકડોમાં સંઘના ૩૫ જેટલા કાર્યકરો ઉપરાંત દેખાવોનો જાત-અહેવાલ
લેવા માટે ત્યાં ગયેલા “સાધના'ના તંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાની, જ્યારે તેઓ
સંસદસભ્ય શ્રી માવર્ળકર સાથે વાત કરતા હતા ત્યારે, ધરપકડ કરી લીધી.
*મોરચા'ના ઘટક પક્ષોમાં આના dla પ્રત્યાઘાતો પડ્યા. પાછળથી સૌને છોડી
મૂકવામાં આવ્યા. પરંતુ સરકારના મનસ્વી વર્તન સામે અનેક લોકોએ વિરોધ કર્યો.
જનસંઘના શ્રી વસંતભાઈએ. પણ મુખ્યમંત્રીને એક પત્ર લખી આ સામે પોતાનો
વિરોધ નોંધાવ્યો. શ્રી વિષ્ણુભાઈએ પણ પત્ર લખ્યો અને ગૃહસચિવે લેખિત માફી
માગી તથા સંઘર્ષ સમિતિની બેઠકમાં પણ દિલગીરી વ્યક્ત કરી.
કારોબારીથી કૉમનવેલ્થ ou
English translation
were sent. This work of distribution of anti-crisis literature in Delhi
Gujarat Representative Mr. Suresh Mehta came to the fore. He boldly and very
Carefully sift through the government's hoard of lies. No. This published by the committee
The literature was distributed to all the members. Everything is gone before the government wakes up
Gone and the government was left wringing its hands. Thus a plan formulated in Gujarat
It was completely successful.
Gujarat visit and arrests of conference members
Members participating in the Commonwealth Conference also for Bharatdarshan
were about to leave; Hence the central take. No. From the committee where where of this conference
Wherever the members went, there was opposition from the democracy-loving public of India against the crisis
A program was devised to demonstrate the remaining resistance. This program Gujarat
So it was very simple, but in other states take this work. No. of the committee
The activists were later severely beaten.
In Gujarat also on the day of Bhaibij, a conference was held at Ahmedabad airport
of Government of India through slogans and placards at the time of arrival of the members
A program to demonstrate public dissent against anti-democratic measures
Union workers organized. Sangh workers arrive at the airport for the event;
But against the policies announced by the Front government even before the arrival of the aircraft
The police commissioner of Ahmedabad went and arrested all of them.
Among these arrests are about 35 workers of the Sangh besides the kind-report of demonstrations
Mr. Vishnubhai Pandyan, editor of “Sadhana” who went there to take, when he
While talking to the Member of Parliament Mr. Mavarlakar, arrested.
This had repercussions in the constituent parties of the *front'. Later left everyone
were placed. But many people protested against the arbitrary behavior of the government.
Shri Vasantbhai of Jan Sangh. But wrote a letter to the Chief Minister against this
Filed a protest. Shri Vishnubhai also wrote a letter and the Home Secretary a written apology
He also expressed regret in the meeting of Magi and Sangharsh Committee.
Executive to Commonwealth ou