Original Gujarati OCR
“ગુ. લો. સં. સમિતિ'એ તાનાશાહી વિરુદ્ધ ગુજરાતમાં ચાલી રહેલ આંદોલનની
સમજ આપતું અને તાનાશાહીના ઉદ્દગમસ્થાનની ઘટનાઓ આલેખતું એક વિસ્તૃત
આવેદનપત્ર તૈયાર કર્યું. આ આવેદનપત્ર પણ બધા જ સભ્યોને આપવાનું હતું.
ડૉ. સ્વામીની મુલાકાત
“કેન્દ્રીય લો. સં. WAR તરફથી ડો. સ્વામીને કૉમનવેલ્થના સભ્યોને મળીને
ભારતમાં લોકશાહી પર આવી Wa આફ્તોની માહિતી આપી બીજા દેશોના
પ્રતિનિધિઓના દષ્ટિકોણ અંગે ચર્ચા કરવાનું કામ સોંપાયું હતું. આ કામ માટે ડૉ.
સ્વામીએ ગુજરાત પસંદ કર્યું. ડૉ. સ્વામી ભૂગર્ભમાં હોઈ આ કામ સિફતથી કરવાનું
હતું. આ ઉપરાંત રા. સ્વ. સંઘ તરફથી ‘RSS. and Emergency’ અંગેનો એક
વિસ્તૃત અહેવાલ પણ સૌ સભ્યોને આપવાનો હતો. આ કામ ધારાસભ્ય શ્રી અશોક
ભટ્ટ દ્વારા કરવાનું નક્કી થયું.
ડૉ. સ્વામીની મુલાકાતો માટે કામા હોટેલમાં પ્રતિનિધિઓ સાથે જ એક રૂમ
પહેલેથી રાખી લીધી હતી - આથી બધા સાથે તેમનું મળવાનું શક્ય બન્યું. તેમની
સાથે શ્રી વિષ્ણુભાઈ પંડ્યા પણ હતા. અનેક પ્રતિનિધિઓ ડૉ. સ્વામીની હિંમત જોઈ
ચક્તિ થઈ ગયા અને તેમણે ભારતના સંઘર્ષમાં તેમનો નૈતિક ટેકો હોવાની વાત
પણ કરી. આ વાતચીતો અને પ્રચારસામગ્રી જોયા પછી મૉરેશિયસના પ્રતિનિધિએ.
તો કહ્યું પણ ખરું કે “અમે ગુજરાતમાં આવ્યા ત્યારે લાગ્યું કે અમે સ્વતંત્રતાના
દ્દીપમાં છીએ, પણ તમે તો આખા દેશને સંઘર્ષનો du બનાવી દીધો છે!”
૭૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
"G. Law. San. Samiti" of the ongoing agitation in Gujarat against despotism
An elaborate one that gives insight and charts the events leading up to the dictatorship
Application form prepared. This application form was also to be given to all the members.
Dr. Swami's visit
“Take the central. No. Dr. from WAR. Swami meets members of the Commonwealth
Information of other countries about such attacks on democracy in India
The delegates were tasked with discussing the viewpoints. For this work, Dr.
Swami chose Gujarat. Dr. Swami should do this work while underground
was Apart from this Ra. self RSS from Sangh. and Emergency' one
A detailed report was also to be given to all the members. This work MLA Shri Ashok
Bhatt decided to do it.
Dr. A room with representatives only at Kama Hotel for Swami's visits
had already reserved - thus making it possible for them to meet with everyone. their
Shri Vishnubhai Pandya was also there. Many representatives Dr. Seeing Swami's courage
Chakti was stunned and spoke of his moral support in India's struggle
but did After seeing these conversations and promotional material, the representative of Mauritius.
It is true that he said that "When we came to Gujarat, we felt that we were free
We are in Ddip, but you have made the whole country a dune of struggle!”
76 Gujarat in conflict