Sangharsh ma Gujarat — Page 89

Original Gujarati OCR

માથે લીધી હતી.

આ ભૂગર્ભ મીટિંગ હતી ને તેની વ્યવસ્થા ગુજરાત વિદ્યાર્ષી પરિષદના કાર્યકરો
સર્વશ્રી નારાયણભાઈ ભાંડારી, ચન્દ્રકાંત શુક્લ, નટવરભાઈ રાજગુરુ વગેરેએ સંભાળી
હતી.

આ મીટિંગમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ સક્રિય કરવા માટેની યોજનાઓ
બનાવવામાં આવી; ઉપરાંત વિદ્યાર્થી જૂથો પોતાના પ્રશ્નો માટે પણ હિંમતથી ઊભાં
રહે તેવો પ્રયત્ન કરવાનું નક્કી થયું. સંઘર્ષમાં વિદ્યાર્થીઓ દ્વારા થતી ગતિવિધિની
અને કટોકટીને નામે વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવતા અત્યાચારોની વિગતોસભર
માહિતી આપતી ભૂગર્ભપત્રિકાઓ દરેક કૉલેજ-સ્થાન પર તૈયાર કરી વિદ્યાર્થીઓ
વચ્ચે વહેંચવાનો કાર્યક્રમ નક્કી થયો.

આ ઉપરાંત ગુજરાતમાં કેન્દ્રીય લો. સં. સમિતિના રાષ્ટ્રીય નેતાઓની એક
ભૂગર્ભ બેઠક પણ અમદાવાદમાં થઈ.
કૉમનવેલ્થ કૉન્ફરન્સ

ઓક્ટોબર માસના અંતમાં દિલ્હીમાં કૉમનવેલ્થ દેશોના સંસદીય
પ્રતિનિધિઓનું એક વિશાળ સંમેલન યોજાયું. લોકશાહીને નામે રોજ નવા વટહુકમો
દ્વારા અસ્તિત્વ ટકાવી રહેલ તાનાશાહી સરકાર વિશ્વમાં પોતાની પ્રતિભા જરા પણ
ઝાંખી ન પડે તે માટે પ્રચારનાં બધા જ નાટકો કરશે તેની પૂરી શક્યતા હતી. તે
વિરોધપક્ષને અને જે.પી.ને બદનામ કરવામાં પાછું વાળીને નહીં જુએ એ સૌ જાણતા
હતા-અને બન્યું પણ એવું જ! શ્રીમતી ગાંધીની સરકારે આ કોન્ફરન્સનો ઉપયોગ
પોતે લીધેલાં પગલાં સાચાં ઠેરવવાના પ્લેટફોર્મ તરીકે કર્યો. પોતે લોકશાહીનાં રક્ષક
હોવાનો મોટો ડોળ પણ તેમણે કર્યો.

વિરોધપક્ષો પહેલેથી જ આવું કાંઈક થવાની શક્યતા જોતા હતા - આથી
સપ્ટેમ્બર-ઓક્ટો.માં અમદાવાદ આવેલ લો. સં. સમિતિના નેતાઓએ પણ સરકાર
તરફથી થનારા જુઠ્ઠા પ્રચારનાં તથ્યો અને હકીકતો સામે વિરોધ કરવાનો નિર્ણય
કર્યો હતો.

આ યોજના અનુસાર કટોકટીની રાજકીય સમીક્ષા, સરકાર તરફથી
આચરવામાં આવેલ અત્યાચારો, વિરોધપક્ષોનો લોકશાહી દષ્ટિકોણ વગેરેની
કારોબારીથી કૉમનવેલ્થ ૭૩

English translation

took on.

This was an underground meeting and it was organized by Gujarat Vidyarshi Parishad workers
Sarvashree Narayanbhai Bhandari, Chandrakant Shukla, Natwarbhai Rajguru etc. took over.
was

Plans to make students more active in this meeting
was created; Also student groups bravely stood up for their questions
It was decided to try to stay. Movement by students in conflict
And details of atrocities committed on students in the name of emergency
Students prepare informative maps at each college location
A program of distribution was decided.

In addition, Central Law in Gujarat. No. One of the national leaders of the committee
An underground meeting was also held in Ahmedabad.
Commonwealth Conference

Parliament of Commonwealth countries in Delhi at the end of October
A large convention of delegates was held. Everyday new ordinances in the name of democracy
A despotic government surviving through the world's own talent at all
There was every possibility that they would do all the propaganda dramas to avoid getting lost. that
Everyone knows that he will not look back on defaming the opposition and JP
It was - and it happened! Mrs. Gandhi's government used this conference
He did it as a platform to justify the steps he took. A defender of democracy itself
He also pretended to be.

The opposition already saw the possibility of something like this happening - hence
Take Ahmedabad in September-October. No. Committee leaders also govt
A decision to protest against the facts and facts of false propaganda from
had done

According to this plan, political review of the emergency, from the Govt
Atrocities committed, democratic outlook of opposition parties etc
Executive to Commonwealth 73

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 89