Sangharsh ma Gujarat — Page 88

Original Gujarati OCR

વધારે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જેમાં ભાગ લઈ રહ્યા હતા તેવી ભૂગર્ભ મીટિંગ સફળ
રીતે પૂરી થઈ.

આ મીટિંગમાં દિવંગત નેતા શ્રી કામરાજ તેમ જ કટોકટીના અત્યાચારોને
સહીને જેલમાં જ શહાદતને વહોરી લેનાચ કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપતો એક ઠરાવ
પસાર કરવામાં આવ્યો. બીજા એક ઠરાવમાં કટોકટીનાં કારણો અને તે પછીની
રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. ઠરાવમાં વધુમાં એમ પણ જણાવવામાં
આવ્યું કે જનસંઘના સૌ કાર્યકરોએ લોકસંઘર્ષ સમિતિના બધા જ કાર્યક્રમોને સફળ
બનાવવા માટે પૂરી તાકાતથી મદદ કરવી. પક્ષના કાર્યકરોને સરકારે ફેંકેલા પડકારને
ઉઠાવી લઈને વિજય પ્રાપ્ત થાય ત્યાં સુધી સંઘર્ષરત રહેવાની અપીલ કરવામાં આવી.

આ મીટિંગમાં આવેલ ડૉ. સ્વામીએ ભાવનગરની મુલાકાત પણ લીધી. હું
અને ડૉ. સ્વામી કાર લઈને કેટલાંક અગત્યનાં કામો અંગે ભાવનગર પહોંચ્યા. ત્યાંના
રોકાણ દરમિયાન ભાવનગરના કાર્યકરોની એક મીટિંગ પણ થઈ. આ મીટિંગમાં
ડૉ. સ્વામીએ દેશમાં ચાલી રહેલ ભૂગર્ભ આંદોલનના પ્રભાવની અનેક ઘટનાઓ
વર્ણવી વિજયના વિશ્વાસ સાથે કાર્યકરોને જરા પણ હતાશ થયા વગર કામ કરવાની
અપીલ કરી.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ

જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં અ. ભા. વિદ્યાર્થી પરિષદના
કાર્યકરોની એક મીટિંગ થઈ. વિદ્યાર્થી પરિષદ ઉપર પણ શ્રીમતી ગાંધીનો સવિશેષ
રોષ હતો. પરિણામે આ વિદ્યાર્થી સંગઠનના નાનામોટા કાર્યકર્તાને પણ પકડી લેવામાં
આવ્યા હતા. આમ છતાંયે ઘણા વિદ્યાર્થી કાર્યકરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.
દેશવ્યાપી ભૂગર્ભ આંદોલન દ્વારા વિદ્યાર્થીને ચેતનવંત અને નિર્ભય બનાવી સંઘર્ષ
માટે સંગઠિત કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. વિદ્યાર્થી પરિષદના આવા સંઘર્ષરત
કાર્યકરોની એક મીટિંગ પણ એટલી જ કાળજીથી કરવામાં આવી.

આ મીટિંગમાં દેશના ખૂણેખૂણેથી ૫૦ જેટલા પ્રમુખ કાર્યકર્તાઓ અમદાવાદ
આવી પહોંઆ હતા. વિદ્યાર્થી-સંગઠનોમાં ગુપ્તચર ખાતાના માણસોની પહોંચ વધારે
હોય છે તેવા અનુભવને કારણે આ મીટિંગ પછી પણ પાછા જનાર દરેક કાર્યકર્તા
સહીસલામત પોતાના કાર્યક્ષેત્રમાં પહોંચી જાય ત્યાં સુધીની જવાબદારી ગુજરાતે
૭૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

An underground meeting in which more national level leaders were participating was successful
Finished in a way.

In this meeting the late leader Mr. Kamaraj as well as the atrocities of emergency
A resolution paying tribute to the martyred Lenach workers who were martyred in jail.
was passed. Another resolution deals with the reasons for the emergency and its aftermath
The political situation was reviewed. The resolution further states that
It happened that all the workers of the Jan Sangh succeeded in all the programs of the Lok Sangharsha Samiti
To help with full strength to make. The challenge thrown by the government to the party workers
An appeal was made to continue fighting till victory is achieved.

In this meeting Dr. Swami also visited Bhavnagar. I
And Dr. Swami took a car and reached Bhavnagar regarding some important work. there
A meeting of Bhavnagar workers was also held during the stay. In this meeting
Dr. Swami influenced several incidents of the ongoing underground movement in the country
Narrated Vijay to work with the confidence of the workers without getting frustrated at all
Appealed.
All India Students Council

In the first week of January in Ahmedabad. Bh. of Student Council
A meeting of workers was held. Mrs. Gandhi's special over student council too
There was anger. As a result, even the smallest workers of this student organization were arrested
had come However, many student activists went underground.
Struggle made student conscious and fearless through nationwide underground movement
They were trying to organize. Such conflict of student council
A meeting of workers was also conducted with equal care.

In this meeting, around 50 leading activists from all corners of the country, Ahmedabad
Such were the days. Increased access of intelligence officers to student organizations
Every activist who goes back even after this meeting because of the experience they have
Gujarat's responsibility till it reaches its area of work unscathed
72 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 88