Sangharsh ma Gujarat — Page 80

Original Gujarati OCR

પગલે અમદાવાદમાં પણ ધારાશાસ્ત્રીઓની એક “બંધારણ બચાવો પરિષદ' પહેલી
AAR મળી હતી.

બંધારણના સૂચિત સુધારાઓથી નાગરિકના અધિકારો ઝૂંટવાશે અને
ન્યાયતંત્રને સરકારનું પેટા-અંગ બનાવી નાગરિકન્યાય પર તરાપ મુકાશે એવું સ્પષ્ટ
મંતવ્ય આ પરિષદમાં વિવિધ આગેવાન ધારાશાસ્ત્રીઓએ રજૂ કર્યું હતું. આ
પરિષદમાં બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી રામ જેઠમલાણી, “સિટિઝન્સ ફોર
ડેમોક્રસી'ના મંત્રી શ્રી તારકુંડે, પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી શ્રી શાંતિભૂષણ, શ્રી ચંદ્રકાંત
દરુ વગેરેએ નાગરિકોને આ તથાકથિત બંધારણ-સુધારાની ભ્રમજાળ ભેદવા અપીલ,
કરી હતી. આ પરિષદમાં શ્રી કૃષ્ણકાંતે પણ ખાસ હાજરી આપી હતી. એક ઠરાવમાં
કટોકટી હટાવ્યા પછી જ મુક્ત વાતાવરણમાં બંધારણ-સુધારાની ચર્ચા ઉપર ભાર
મૂકવામાં આવ્યો હતો.
રૅડિકલ લ્ઢૂમેનિસ્ટોનું સંમેલન :

સત્તા માટેની ખેંચતાણના રાજકારણથી નિર્લેપ રહી કેળવણી દ્વારા માનવ-
મૂલ્યોની પ્રસ્થાપનાનો આગ્રહ રાખનાર રૅડિકલ GAA મંડળનું બીજું Ralls
સંમેલન અમદાવાદમાં ૨૬ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન મળ્યું હતું.

સંમેલનના ઉદ્ઘાટક શ્રી તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી, પ્રમુખ જે. બી. એમ. વાડિયા
ઉપરાંત શ્રી તારકુંડે, શ્રી જી. ડી. પારિખ, શ્રી વી. બી. કણિક, શ્રી મણિબહેન કારા,
શ્રી દરુ, પ્રા. શ્રી એ. બી. શાહ, પ્રા. સી. આર. એમ. રાજા, આર. એલ. નિગમ
જેવા અગ્રણી હ્યૂમેનિસ્ટોએ એમાં ભાગ લીધો હતો... ઉપરાંત આંતરરાષ્ટ્રીય હ્યૂમેનિસ્ટો
અને એથિકલ યુનિયનના પ્રો. પૉલ seh પણ ખાસ હાજર રહ્યા હતા.
શ્રી જ્યપ્રકાશજી અને બીજાઓએ શુભેચ્છાસંદેશા પાઠવ્યા હતા.

કટોકટી અને મૂળભૂત અધિકારો તથા સ્વાતંત્ર્ય પર આવેલ કાપના સંદર્ભમાં
આ સંમેલન અતિ મહત્ત્વનું હતું. ત્રણ દિવસ ચાલેલા આ સંમેલનને અંતે પસાર
કરવામાં આવેલ ઠરાવમાં કટોકટીના પગલાને અતિ દુઃખદ ગણાવવામાં આવ્યું હતું.
આ ઠરાવમાં લોકસભાની ચૂંટણીઓ જેમ બને તેમ વહેલી યોજાય તેવી માગણી પણ
કરવામાં આવી હતી. ગુજરાતમાં આ પ્રકારનાં સંમેલનોથી એક નવી જ આબોહવા
ઊભી થઈ હતી. કૉલેજો, યુનિવર્સિટીઓ, શિક્ષણસંસ્થાઓ અને ન્યાયાલયો આવા
૬૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Following this, a “Bandharan Bachao Parishad” of legislators in Ahmedabad was the first
AAR was received.

The proposed amendments to the Constitution will take away the rights of the citizen and
It is clear that by making the judiciary a sub-organ of the government, civil justice will be affected
The views were expressed by various prominent legislators in this conference. This
Bar Association President Mr. Ram Jethmalani in the conference, “Citizens for
Minister of Democracy Mr. Tarkunde, Eminent Legislator Mr. Shantibhushan, Mr. Chandrakant
Daru etc appealed to the citizens to penetrate the trap of this so-called constitution-amendment.
did Shri Krishnakanth also made a special appearance in this conference. In a resolution
Emphasis on discussion of constitution-amendment in a free environment only after the emergency is lifted
was placed.
Convention of Radical Humanists:

Detached from the politics of power-grabbing through education, human-
Another Ralls from a radical GAA group insisting on the establishment of values
The conference was held in Ahmedabad from 26 to 28 December.

Inaugurating the convention Mr. Tarkatirtha Lakshmanasastri, President J. B. M. Wadia
Besides Mr. Tarkunde, Mr. G. d. Parikh, Shri V. B. Kanik, Mr. Manibehan Kara,
Shri Daru, Pvt. Shri A. B. Shah, Pvt. C. R. M. Raja, R. L. corporation
Prominent humanists such as participated in it... as well as international humanists
and Prof. of Ethical Union. Paul Seh was also specially present.
Shri Jayaprakashji and others delivered greetings.

In terms of crisis and curtailment of fundamental rights and freedoms
This convention was very important. Passed at the end of this convention which lasted for three days
The resolution passed termed the emergency measures as extremely sad.
The resolution also demanded that Lok Sabha elections be held as early as possible
was done. A new atmosphere in Gujarat with these kinds of conventions
stood up. Such as colleges, universities, educational institutions and courts
64 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 80