Original Gujarati OCR
કોઈ ને કોઈ વિવાદથી ગાજતાં રહ્યાં હતાં. નવનિર્માણ સમયે સક્રિય બનેલ
અધ્યાપકમંડળ કે બીજાં મંડળો ચૂપ હતાં, પણ યુવકો, અધ્યાપકો-વકીલો ખૂબ સક્રિય
હતા. તે પરંપરા ગુજરાતમાં કટોકટીના સીધા અમલ (૧૩ માર્ચ res) પછી પણ
રહી. વિદ્યાગુર્જરીએ એ દિવસોમાં પણ ડૉ. અશોક મહેતાનું જાહેર ભાષણ રાખ્યું
હતું, દુર્ગાતાઈ ભાગવતે સુરત યુનિવર્સિટીમાં અધ્યાપકોને સંબોધ્યા હતા.
આમ સભા-સંમેલનોએ જનજાગરણનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું.
જનજાગરણનાં આગેકદમ eu
English translation
Someone was buzzing with some controversy. Activated at the time of renewal
Faculty or other bodies were silent, but youth, teachers-lawyers were very active.
were That tradition even after the direct imposition of emergency in Gujarat (13 March res).
remained Vidyagurjari even in those days Dr. Ashok Mehta's public speech
Durgatai Bhagwat addressed the faculty at Surat University.
Thus the meetings and conventions continued the work of public awareness unabated.
Agekdam eu of mass awakening