Original Gujarati OCR
શ્રી વસંત ગજેન્દ્રગડકરના વિશેષ પ્રયત્નોથી આ કાર્યડમનું આયોજન થયું હતું.
આ પરિષદનું ઉદ્ઘાટન મુંબઈ હાઇકોર્ટના માજી ન્યાયમૂર્તિ શ્રી એમ. સી.
ચાગલાએ કર્યું હતું અને પ્રમુખસ્થાન સર્વોચ્ચ અદાલતના માજી મુખ્ય ન્યાયમૂર્તિ
શ્રી જે. સી. શાહે સંભાળ્યું હતું. આ સંમેલનને ન્યાયતંત્ર અને રાજકારણના સમર્થ
વિચારકો શ્રી વી. એમ. rgd, શ્રી મીનુ મસાણી, શ્રી એસ. એમ. જોશી અને
શ્રી મોહન ધારિવાનું માર્ગદર્શન મળ્યું હતું. દેશમાંથી ૪૦૦ જેટલા પ્રતિનિધિઓએ.
આ પરિષદમાં ભાગ લીધો હતો.
શ્રી ચાગલાએ પોતાના પ્રવચનમાં રાષ્ટ્ર પર આવી પડેલી આપત્તિ માટે દુઃખ
બક્ત કર્યું હતું અને સરકારની તાનાશાહી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમના
પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે “વિરોધપક્ષના કોઇ સભ્યો તરફથી કાવતરું નહોતું
થયું; પરંતુ ખરું કાવતરું તો વડાપ્રધાન તરફથી જ થયું હતું. હું ફરીવાર કહેવા માગું
છું કે વડાપ્રધાને વિરોધપક્ષના નેતાઓને જેલમાં ધકેલી દેવા માટે, અખબારો પર
AWA લાદવા માટે અને જનતાના મૂળભૂત અધિકારો ઝૂંટવી લેવા માટે જ આ
કાવતરું રચ્યું હતું.”
સત્યાગ્રહનું સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે “સત્યાગ્રહ એ કોઈ કાનૂનભંગ
નથી. સત્યાગ્રહ શબ્દનો સૂચિતાર્થ જ અહિંસા અને સત્ય થાય છે. દુનિયાના
ચજનૈતિક શબ્દકોશમાં મહાત્માજી આ શબ્દ લાવ્યા... પણ ગાંધીજીની વાત છોડી
દે તો પણ હજી હમણાં જ સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું છે કે સત્યાગ્રહ સંપૂર્ણ રીતે કાયદેસર
8.” બંધારણના નામે કરાતી વાતો ઉપર તેમણે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું,
“સરમુખત્યારશાહીનું સૌથી ભૂંડું સ્વરૂપ હોય તો તે બંધારણીય સરમુખત્યારશાહી
છે. મારું ચાલે તો ઇન્દિરા ગાંધી જે કરે છે તે બધું બંધારણીય રીતે બરોબર છે
એવું કહેવા કે એવા ભ્રમમાં રાચવા કરતાં આખા બંધારણને ફગાવી દેવાય તે પસંદ
કરીશ.” આ પરિષદમાં શ્રી સોલી સોરાબજી, શ્રી કે. ડી. દેસાઈ, શ્રી શાંતિલાલ શાહ
ભૅનેજિંગ ટ્રસ્ટી, “જન્મભૂમિ') તથા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કટોકટી અને
પ્રિસેન્સરશિપ વિરુદ્ધ ઠરાવો રજૂ કર્યા, જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.
શ્રી એમ. સી. ચાગલાના તેજસ્વી ભાષણે સરકારને એટલી ઉગ્ર બનાવી દીધી
કે તેમનું ભાષણ છાપવા માટે “સાધના' અને “ભૂમિપુત્ર' ઉપર કડક સેન્સરશિપના
અને અંક-જપ્તીના આદેશ ટપકી પડ્યા.
દુર સંઘર્ષમાં ગુજરાત
English translation
This event was organized with the special efforts of Mr. Vasant Gajendragadkar.
The conference was inaugurated by former judge of Mumbai High Court Shri M. C.
Chagla did and presided over by the former Chief Justice of the Supreme Court
Shri J. C. Shah took over. This convention is supported by judiciary and politics
Thinkers Mr. V. M. rgd, Mr. Minu Masani, Mr. S. M. Joshi and
Shri Mohan Dhariva was guided. About 400 delegates from the country.
Participated in this conference.
Shri Chagla in his speech lamented the calamity that had befallen the nation
He preached and attacked the despotism of the government. their
In the speech, he said that “there was no conspiracy from any members of the opposition
happened; But the real conspiracy was from the Prime Minister. I want to say again
Is that the Prime Minister to jail the opposition leaders, on the newspapers
This is to impose the AWA and take away the fundamental rights of the people
A conspiracy was hatched.”
Supporting Satyagraha, he said that “Satyagraha is a violation of law
not The word Satyagraha implies non-violence and truth. of the world
Mahatmaji brought this word in Chajainthika dictionary... but left Gandhiji's word
Even so, the Supreme Court has recently ruled that Satyagraha is perfectly legal
8.” He lashed out at the things being done in the name of the Constitution and said,
“The worst form of dictatorship is constitutional dictatorship
is According to me, everything Indira Gandhi is doing is constitutionally right
It is better to reject the whole constitution than to live in such an illusion
Will do.” In this conference Mr. Soli Sorabji, Mr. K. d. Desai, Shri Shantilal Shah
Bhanjing Trustee, “Janmabhoomi') and Shri Vishnubhai Pandya in crisis and
Moved resolutions against precensorship, which were unanimously passed.
Shri M. C. Chagla's brilliant speech made the government so furious
or strict censorship on "Sadhana" and "Bhumiputra" to print his speech
And the digit-seizure orders fell.
Gujarat in distant conflict