Original Gujarati OCR
સંમેલને ઠરાવો પસાર કરીને લોકશાહીની પુનઃસ્થાપના માટે કટોકટી ઉઠાવી
લેવાની, નેતાઓની મુક્તિ, સંસ્થાઓ પરનો પ્રતિબંધ હઠાવી લેવાની અને
પ્રિસેન્સરશિપ નાબૂદ કરવાની પણ માગણી કરી હતી. બીજા એક ઠરાવમાં ગુજરાતના
અનુભવને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રીય સ્તરે જનતા મોરચાની રચના કરવા
અનુરોધ કરવામાં આવ્યો હતો.
સંમેલનમાં છૂટથી વહેંચાઈ રહેલ “સત્યાગ્રહ સમાચાર' નામની ભૂગર્ભપત્રિકા
સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એક તો પત્રિકા વહેંચનાર નિર્ભયતાથી પત્રિકા
વહેંચતા હતા, બીજું ૧૪મી નવેમ્બરથી શરૂ થયેલ દેશવ્યાપી સત્યાગ્રહના દરેકેદરેક
પ્રાંતના સમાચારોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાચારોના અંધારપટ
વચ્ચે ફક્ત ચોવીસ જ કલાકમાં આ પ્રકારે સમાચારો લોકો સુધી પહોંચાડવાની
ભૂગર્ભવ્યવસ્થા સૌને માટે આશ્ચર્યપ્રદ હતી.
ગુજરાતમાં દિનપ્રતિદિન કટોકટીનો વિરોધ વધુ ને વધુ તીવ્ર થતો જતો હતો.
અનેક નાનાંમોટાં સંમેલનો, સભાઓ, સરઘસો દ્વારા આ વિરોધ પ્રગટ કરવામાં
આવતો હતો અને તે કારણે “મોરચા સરકાર'ની વિરુદ્ધમાં બળાપો કરનારાઓની
દિલ્હીની દોડધામ વધતી જતી હતી. આમ કેન્દ્ર માટે ગુજરાત એક ચિંતાનો વિષય
બની ગયું હતું. તેથી તેને ચૂપ કરવા માટે કેન્દ્ર સરકાર તકની રાહ જોઈને બેઠી
હતી... પરંતુ ગુજરાતને ક્યાં કોઈની પરવા હતી? As શાયરે કહ્યું છે :
SD ન ખુદાસે લંગર ઉઠ 2,
હમ તૂફાંકી જિદ દેખના ચાહતે હૈ!”
ગુજરાતે કેન્દ્ર સરકાર સામે સંઘર્ષ ચાલુ જ રાખ્યો. ગુજરાતનાં સંમેલનોથી
સંતોષ ન થતો હોય તેમ ગુજરાતની ભૂમિ પર તેણે દેશવ્યાપી સંમેલનો પણ યોજવા
માંડ્યાં.
'નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ'
૧૨મી ઓક્ટોબરે અમદાવાદમાં નાગરિક સ્વાતંત્ર્ય અંગેની એક અખિલ
ભારતીય પરિષદ અમદાવાદની “જનતાંત્રિક નાગરિક સમિતિ' તરફથી યોજવામાં
આવી હતી. કટોકટીના સંદર્ભમાં આ એક એતિહાસિક પરિષદ હતી.
જાણીતા વિચારક અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રકાન્ત દરુ અને
જનજાગરણનાં આગેકદમ ૬૧
English translation
The convention raised the crisis for the restoration of democracy by passing resolutions
of taking, release of leaders, removal of ban on institutions and
He also demanded the abolition of pre-censorship. In another resolution of Gujarat
To form Janata Morcha at the national level in the national interest taking into consideration the experience
A request was made.
An underground pamphlet called “Satyagraha Samachar” was distributed freely in the convention
Sauna became the center of attraction. One is a pamphleteer fearlessly leafleting
was sharing, everyone of the nationwide satyagraha that started from 14th November
News of the province was included in it. Darkness of news
In between only twenty four hours to deliver news like this to the people
The underground system was a surprise to everyone.
The opposition to the emergency in Gujarat was getting more and more intense day by day.
In manifesting this protest through many small conventions, meetings, processions
was coming and because of that of those who rebelled against the “front government”.
Delhi's rush was increasing. Thus, Gujarat is a matter of concern for the Centre
had become So the central government sat waiting for an opportunity to silence him
Was... but where did anyone care about Gujarat? As Shire has said:
SD Na Khudase Langar Guth 2,
Hum toofanki jid dekhna chahte hai!”
Gujarat continued to struggle against the central government. From the conventions of Gujarat
As if he was not satisfied, he should also hold countrywide conventions on the land of Gujarat
started
'Civil Liberties Council'
An Akhil on Civil Liberties in Ahmedabad on 12th October
Organized by the "Jantantrik Nagrik Samiti" of Bharatiya Parishad Ahmedabad
came This was a historic conference in the context of the crisis.
Eminent thinker and renowned legislator Shri Chandrakant Daru and
Agekdam of public awareness 61